Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે

    January 21, 2026

    Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો

    January 21, 2026

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે
    • Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો
    • શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે
    • Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ
    • Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી
    • અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora
    • Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં: Allahabad High Court
    અન્ય રાજ્યો

    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં: Allahabad High Court

    Vikram RavalBy Vikram RavalDecember 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પત્ની પણ કોર્ટમાં દુધે ધોયેલી નહોતી આવી : શરૂઆતમાં તેણે બેરોજગાર અને અભણ હોવાનો દાવો કર્યો હતો

    Allahabad, તા.૧૩

    અલ્લાહાબાદ હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે, જે પત્ની સારી નોકરી ધરાવે છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૂરતું કમાય છે તે સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ગુજરાન ભથ્થાની હકદાર નથી. ગૌતમ બુદ્ધ નગરના અંકિત સાહા દ્વારા દાખલ કરાયેલી રિવ્યુ પિટિશનની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ મદન પાલ સિંહે ફેમિલી કોર્ટના એ આદેશને રદ કરી દીધો જેમાં પતિને માત્ર આવક સંતુલિત કરવા અને બંને પક્ષો વચ્ચે સમાનતા લાવવા માટે પત્નીને રૂ. ૫,૦૦૦ ગુજરાન ભથ્થું આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જોકે પત્ની ખુદ દર મહિને રૂ. ૩૬,૦૦૦ કમાતી હતી.

    હાઈકોર્ટે કહ્યું કે, પત્ની પણ કોર્ટમાં દુધે ધોયેલી નહોતી આવી. શરૂઆતમાં તેણે બેરોજગાર અને અભણ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે વાસ્તવિક રેકોર્ડ દર્શાવે છે કે તે પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને સીનિયર સેલ્સ કોઓર્ડિનેટર તરીકે પણ કામ કરી રહી છે. અરજીમાં ગૌતમ બુદ્ધ નગર ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં તેમને પોતાની પત્નીને ગુજરાન ભથ્થું આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અરજદારે જણાવ્યું હતું કે, પત્નીએ ફેમિલી કોર્ટમાં સ્પષ્ટપણે બેરોજગાર હોવાનો દાવો કર્યો હતો, જોકે પુરાવા દર્શાવે છે કે તે પોસ્ટ ગ્રેજ્યુએટ અને વેબ ડિઝાઈનર છે અને તેને દર મહિને ૩૬,૦૦૦ રૂપિયા પગાર મળી રહ્યો છે.

    કોર્ટે કહ્યું કે, સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ પત્નીને ગુજરાન ભથ્થું ત્યારે જ આપી શકાય, જ્યારે તે પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય, પરંતુ આ કેસમાં એવું નહોતું. આ કેસમાં પત્નીએ સ્વીકાર્યું હતું કે તે દર મહિને ૩૬,૦૦૦ રૂપિયા કમાય છે.

    કોર્ટે કહ્યું કે,  જે પત્ની પર બીજી કોઈ જવાબદારી નથી,  તેના માટે આટલી રકમ ઓછી ન કહી શકાય. તેનાથી વિપરીત પતિ પર તેના વૃદ્ધ માતા-પિતાની અને અન્ય સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરવાનો વધારાનો બોજ છે. કલમ ૧૨૫(૧)(ટ્ઠ) હેઠળ પત્ની તેના પતિ પાસેથી કોઈપણ ગુજરાન ભથ્થું મેળવવા માટે હકદાર નથી, કારણ કે તે એક કમાનાર મહિલા છે અને પોતાનું ભરણપોષણ કરી શકે છે.

    Allahabad Allahabad High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Goa માં નજીવી બાબતમાં બે રશિયન મહિલાઓની હત્યા કરવામાં આવી

    January 20, 2026
    અન્ય રાજ્યો

    રાજ્યપાલે નિયમો અને પરંપરાઓનો ભંગ કર્યો છે, CM Stalin

    January 20, 2026
    અન્ય રાજ્યો

    યુપીના ગાઝીપુર જિલ્લામાં, તાવ અને હુમલાને કારણે ૪૩ બાળકો અને યુવાનો અપંગ બન્યા

    January 20, 2026
    અન્ય રાજ્યો

    Odisha માં ૮૦૦ નિવૃત્ત પોલીસ અધિકારીઓને ખાસ પોલીસ અધિકારીઓ તરીકે નિયુક્ત કરવામાં આવશે

    January 20, 2026
    અન્ય રાજ્યો

    બંને નેતાઓ Siddaramaiah સહિત ૧૪૦ ધારાસભ્યોનું સમર્થન કરીને એક નિષ્કર્ષ પર પહોંચ્યા

    January 20, 2026
    અન્ય રાજ્યો

    નોઈડાના એન્જિનિયરના ડૂબવાથી થયેલા મૃત્યુ પર Rahul Gandhi ગુસ્સે ભરાયા,કોઈ જવાબદારી નથી

    January 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે

    January 21, 2026

    Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો

    January 21, 2026

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026

    Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે

    January 21, 2026

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે

    January 21, 2026

    Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો

    January 21, 2026

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.