Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Women’s T20 World Cup માં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું, હરમન-શેફાલીએ કરી કમાલ
    ખેલ જગત

    Women’s T20 World Cup માં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું, હરમન-શેફાલીએ કરી કમાલ

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai.તા,07

    ICC મહિલા T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ગ્રુપ-Aની તેની બીજી મેચમાં પાકિસ્તાન સામે ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 105નો સ્કોર કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. સામે ભારતીય ટીમે 19મી ઓવરના પાંચમા બોલ પર લક્ષ્યને હાંસલ કરી લીધું હતું.લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. અને 18 રનના સ્કોર પર સ્મૃતિ મંધાનાએ 7 રન પર વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે ઇનિંગ્સને સંભાળી લીધી અને બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી. ઓમાઈમા સોહેલે શેફાલીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ જેમિમાહ પણ આઉટ થઈ ગઈ હતી. જેને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ આઉટ કરી હતી.ત્યારબાદ શેફાલી વર્માએ 35 બોલમાં 32 રન બનાવ્યા હતા. જેમિમાએ 28 બોલનો સામનો કરીને 23 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર રિચા ઘોષ શૂન્ય પણ આઉટ થઇ ગઈ હતી. રિચાના આઉટ થવાના સમયે ભારતનો સ્કોર ચાર વિકેટે 83 રન હતો. અહીંથી કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ ભારતીય ટીમને જીતની નજીક પહોંચાડી હતી. જો કે, જ્યારે ભારતને જીતવા માટે બે રનની જરૂર હતી ત્યારે હરમનપ્રીત કૌર ઈજાના કારણે ઘાયલ થઈ ગઈ હતી. હરમનપ્રીતે 24 બોલમાં સૌથી વધુ 29 રન બનાવ્યા હતા

    પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે પહેલી જ ઓવરમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. રેણુકા સિંહે ગુલ ફિરોઝાની શૂન્ય પર બોલ્ડ કરી દીધી હતી. આ પછી સિદરા અમીન માત્ર 8 રન કરી આઉટ થઈ ગઈ હતી. સિદરાને સ્પિનર ​​દીપ્તિ શર્માએ LBW આઉટ કરી હતી કર્યો હતો. ઓમાઈમા સોહેલ પણ કંઈ ખાસ કરી શકી ન હતી. અને અરુંધતી રેડ્ડીના બોલ પર શેફાલી વર્માએ કેચ પકડતા પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સતત વિકેટો ગુમાવતા ટીમે 71ના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી.

    અહીંથી પૂર્વ કેપ્ટન નિદા દાર અને સૈયદા અરુબ શાહે મળીને આઠમી વિકેટ માટે 28 રન જોડ્યા હતા. જેના કારણે પાકિસ્તાનની ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી. પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 105 રન બનાવ્યા હતા. નિદા ડારે સૌથી વધુ 28 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રેયંકા પાટીલને 2 સફળતા મળી હતી.

    આ મેચમાં બંને ટીમોએ એક-એક ફેરફાર કર્યો છે. ભારત માટે પૂજા વસ્ત્રાકરની જગ્યાએ સજના સજીવનને ટીમમાં સામેલ કરાઈ હતી. જ્યારે પાકિસ્તાની ટીમમાં ઓલરાઉન્ડર સૈયદા અરુબ શાહનો સમાવેશ થતો હતો. સૈયદાએ ઝડપી બોલર ડાયના બેગની જગ્યા લીધી હતી.

    ભારતીય પ્લેઇંગ-11 ટીમ : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, સજના સજીવન, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ.

    પાકિસ્તાનની પ્લેઇંગ-11 ટીમ : મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝા, સિદરા અમીન, નિદા ડાર, આલિયા રિયાઝ, ઓમાઈમા સોહેલ, ફાતિમા સના (કેપ્ટન), તુબા હસન, નશરા સંધૂ, સૈયદા અરુબ શાહ, સાદિયા ઈકબાલ.

    IND-vs-PAK T20-World-Cup-2024 Women's T20 World Cup
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.