Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh હોસ્પિટલમાં વિશ્વ રક્તદાતા દિવસની સવિશેષ રીતે ઉજવણી
    સૌરાષ્ટ્ર

    Junagadh હોસ્પિટલમાં વિશ્વ રક્તદાતા દિવસની સવિશેષ રીતે ઉજવણી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રક્તદાન કેમ્પના આયોજકો તથા ૨૦ કે તેથી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરાયું

    Junagadh તા. 15
           આજરોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરનાર કેમ્પના આયોજકો તથા ૨૦ કે તેથી વધુ વખત સ્વૈચ્છિક રક્તદાન કરનાર રક્તદાતાઓનું અભિનંદન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કેમ્પ આયોજકો અને સ્વૈચ્છિક રક્ત દાતાઓ તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા. બ્લડ સેન્ટર સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા તમામ રક્તદાન કેમ્પના આયોજકો તથા સ્વૈચ્છિક રક્તદાતાઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી તેઓના પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવામાં આવેલ હતો. તથા વધુને વધુ રક્તદાન કેમ્પનું આયોજન થાય તથા વધુને વધુ સ્વૈચ્છિક રક્તદાન થાય તેવી અપીલ પણ કરવામાં આવેલ હતી.
          આ તકે સમીરભાઈ દાતાણી તથા તેઓની ટીમ એટલે કે ગિરનારી ગ્રુપ કે જેના દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ ૩૫ થી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તથા સિવિલ હોસ્પિટલમાં જરૂર પડે ત્યારે સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાવવા માટે સમીરભાઈ દાતાણી તથા તેઓની ટીમ હંમેશા તત્પર રહેવા બદલ તેઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.           આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ કૃતાર્થ બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, આરએમઓ. ડૉ. એ.સી. કુબાવત, ઇન્ચાર્જ આર એમ ઓ ડૉ અલ્પેશ વૈષ્નાણી અને ઇન્ચાર્જ નર્સિંગ મનીષભાઈ હડિયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરપર્શન પલ્લવીબેન ઠાકર, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ધર્મકિશોર સ્વામી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહી હતી.
           આ તકે ધારાસભ્ય સંજય કોરડીયા, સુપ્રિટેન્ડન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ તથા બ્લડ સેંટર ઇન્ચાર્જ ડો. ભાવિન પઢારિયા દ્વારા કેમ્પ ઓર્ગેનાઇઝર અને રક્તદાતાઓનો વિશેષ આભાર માની, તેમની સેવા પ્રવૃતિને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ અવની કંઝારિયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા બ્લડ સેન્ટર સિવિલ હોસ્પિટલ જીએમઆરએસ જુનાગઢના  સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
    હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં બ્લડ કમ્પોનન્ટ સેપ્રેશનની સુવિધા ઉપલબ્ધ
         હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, સિવિલ હોસ્પિટલ જુનાગઢના બ્લડ સેન્ટરમાં બ્લડ કમ્પોનન્ટ સેપ્રેશનની સુવિધા ઉપલબ્ધ હોય, જેમાં એક યુનિટ રક્તમાંથી એના ઘટકો છુટા પાડી જરૂરિયાતમંદ ત્રણ દર્દીઓની સારવાર થઈ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સગર્ભા માતાઓ, બહેનો તથા થેલેસમિયા ગ્રસ્ત બાળકોને કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ વિના રક્ત ચઢાવવામાં આવે છે. થેલેસમિયા ગ્રસ્ત બાળકોને જરૂરી એવું રેટ સેલ કોન્સન્ટ્રેટ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતેથી નિયમિત રીતે મળી રહે છે. તથા તમામ રક્તદાન કેમ્પના આયોજકો અને સ્વૈચ્છિક રક્તદાતાઓના સહયોગથી આ વર્ષે ઉનાળામાં પણ રક્તનો પૂરતો સ્ટોક બ્લડ સેન્ટર ખાતે ઉપલબ્ધ છે.
    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar માં અસહ્ય ગરમી વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી Sasan Gir અને ગિરનાર જંગલ સફારી ૪ મહિના માટે બંધ

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    ભાવનગરમાં રોકાણકારોનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર Mumbaiથી ઝડપાયો, વિદેશ ભાગવાની ફિરાકમાં હતો

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ,ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્યા

    June 15, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadar સટ્ટા બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગથી વાહન ચાલકો પરેશાન

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.