Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી

    April 18, 2026

    Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

    April 18, 2026

    Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    • Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે
    • Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો
    • Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા
    • Morbi : મજૂરી કામ કરતા પરિવારની પુત્રીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
    • Morbi : માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કા.ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી
    • Morbi : વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ
    • Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કર્મચારી હવે ખુદ PF number ર સક્રિય કરી શકશે
    રાષ્ટ્રીય

    કર્મચારી હવે ખુદ PF number ર સક્રિય કરી શકશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 9, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.9
    ઈપીએફઓએ પીએફ ખાતાના યુનિવર્સલ નંબર (યુએએન)ને સક્રિય કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે, તેના માટે આધાર આધારીત ચહેરો વેરિફીકેશનની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.

    જે અંતર્ગત ઉમંગ એપના માધ્યમથી કર્મચારી ખુદ જ યુએનએને સક્રિય કરી શકશે કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રી કે.મનસુખ માંડવીયાએ મંગળવારે જણાવ્યું હતું કે આ સુવિધાથી યુએએનમાં મોબાઈલ નંબર અને નામ સબંધી ત્રુટીઓ ખતમ થઈ જશે.

    અત્યાર સુધી યુએએન નંબર માત્ર નિયુકત કરનાર દ્વારા સક્રિય કરવામાં આવતો હતો. ઘણીવાર તેમાં ત્રુટી રાખી દેવામાં આવતી હતી જેના કારણે કર્મચારીને ઉપાડ કરવા કે અન્ય લાભ લેવા માટે પોતાની જાણકારી પોર્ટલ પર જઈને અપડેટ કરવી પડતી હતી.

    તેમાં ઘણીવાર સમય લાગતો હતો આ ઉપરાંત તેમાં કર્મચારી દ્વારા ઓટીપી વેરિફીકેશન યુએએન સક્રિય કરવાની અલગ પ્રક્રિયા હતી. તે પણ નવી સુવિધામાં સમાવેશ થઈ જશે.દેશભરમાં સંચાલીત ભવિષ્ય નિધિ (પીએફ) ટ્રસ્ટોની શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તપાસ ક્રવામાં આવી રહી છે. તમામ સ્તરેથી મળી રહેલી ફરીયાદો વચ્ચે મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

    જેમાં ટ્રસ્ટોનાં ખાતાનું ઓડીટ કરાશે.જો કયાંય પણ ગરબડ મળે છે તો તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પહેલા ચરણમાં એ ટ્રસ્ટોની તપાસ કરવામાં આવશે જેના બારામાં અગાઉથી ફરિયાદો મળી ચુકી છે.

    Employees EPFO PF number
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Lok Sabhaમાં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiના ભાષણથી લોકસભામાં હોબાળો

    April 17, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 17, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેતો વચ્ચે બજારમાં વોલેટાઇલ તેજી…!!!

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Women Reservation Bill – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    West Bengalમાં ITના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી

    April 18, 2026

    Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

    April 18, 2026

    Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

    April 18, 2026

    Morbi : બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

    April 18, 2026

    Morbi : મજૂરી કામ કરતા પરિવારની પુત્રીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

    April 18, 2026

    Morbi : માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કા.ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી

    April 18, 2026

    Morbi : શ્રમયોગીઓ મતદાન કરી શકે માટે 26 એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

    April 18, 2026

    Morbi : આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.