Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»કેન્દ્ર સરકાર દેશમાંથી બંધારણના મૂલ્યોને ખતમ કરી રહી છે :Priyanka Gandhi
    અન્ય રાજ્યો

    કેન્દ્ર સરકાર દેશમાંથી બંધારણના મૂલ્યોને ખતમ કરી રહી છે :Priyanka Gandhi

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભાજપ સરકાર ભય, રોષ અને તણાવ ફેલાવી રહી હોવાનો વાયનાડમાં કોંગ્રેસ નેતાનો આક્ષેપ

    Wayanad, તા.૨૯

    કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડની પેટા ચૂંટણી માટે બીજા તબક્કાનો પ્રચાર શરૂ કરી દીધો છે. તેમણે સોમવારે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર બંધારણના મૂલ્યોને ખતમ કરવાનો આરોપ મૂક્યો હતો. એઆઇસીસીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ મીનાંગડી ખાતે લોકોને સંબોધતા મણિપુરની હિંસાને ટાંકી દેશમાં લઘુમતી સમાજ પર આયોજનબદ્ધ રીતે હુમલા થઇ રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તમે જાણો છો કે કેન્દ્રની ભાજપ સરકાર ભય, રોષ અને તણાવ ફેલાવી રહી છે.” પ્રિયંકાએ જણાવ્યું હતું કે, “સામાન્ય જનતાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રોની તરફેણ માટે સતત જુદીજુદી પોલિસી બનાવાઇ રહી છે. રોજ તનતોડ મહેનત કરતા ખેડૂતો માટે કોઇ દયા નથી. આદિવાસી સમાજને કોઇ સમજતું નથી. તેમની જમીનો ધનાઢ્ય લોકો ખૂંચવી રહ્યા છે.” પ્રિયંકાએ ભાઇ રાહુલ ગાંધીને ટાંકીને જણાવ્યું હતું કે, “આજે આપણે મોટી લડાઇ લડી રહ્યા છીએ અને તે (રાહુલ) લડાઇનું નેતૃત્વ કરી રહ્યા છે. આપણે બંધારણના મૂલ્યોને જાળવવા લડત આપી રહ્યા છીએ. આજે આપણે લોકશાહી માટે લડી રહ્યા છીએ.”વાયનાડમાં લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર પ્રિયંકા ગાંધીએ મધર ટેરેસા સાથે સંબંધિત એક હૃદયસ્પર્શી વાર્તા શેર કરી છે. પોતાના પ્રચાર દરમિયાન એક ચૂંટણી રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મારા પિતાની હત્યા બાદ મધર ટેરેસા અમારા ઘરે આવ્યા હતા. તેમણે મને કહ્યું કે મારે નિરાધાર લોકો માટે કામ કરવું જોઈએ. ત્યાંથી મેં લોકો માટે કામ કરવાની અને તેમને મદદ કરવાની ઈચ્છા વિકસાવી છે. મેં તેમના ટ્રસ્ટમાં બહેનો સાથે કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં મારું કામ બાળકોને ભણાવવાનું અને સાફ કરવાનું હતું. ત્યાં મને સમજાયું કે સેવાનો અર્થ શું છે, એક સમુદાય બીજા સમુદાયને કેવી રીતે મદદ કરી શકીએ છીએ, આપણે એકબીજાને કેવી રીતે ટેકો આપી શકીએ. વાયનાડમાં મેં જોયું છે કે કેવી રીતે એક સમુદાયે બીજા સમુદાયને મદદ કરી હતી. મને તે જોઈને ખૂબ જ ગર્વ થયો.

    Wayanad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.