Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા
    • દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court
    • India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે
    • Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    • Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે
    • Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    • 21 એપ્રિલનું પંચાંગ
    • 21 એપ્રિલનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ગાડીમાં ફેન્સી કે VIP number પ્લેટનો શોખ હોય ચેતજો! ટેક્સ ઝીંકવાની તૈયારીમાં સરકાર
    વ્યાપાર

    ગાડીમાં ફેન્સી કે VIP number પ્લેટનો શોખ હોય ચેતજો! ટેક્સ ઝીંકવાની તૈયારીમાં સરકાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.17

    ઘણીવાર તમે ખાસ નંબર અથવા ફેન્સી નંબર પ્લેટવાળા વાહન જોયા હશે. જો તમને પણ ફેન્સી નંબર લેવાનો શોખ છે તો હવે સરકાર તમારા પસંદના નંબર લગાવવા માટે 18 થી 28% GST વસૂલ કરી શકે છે.  20 ઓક્ટોબરે GST પર યોજનારી મંત્રીઓની બેઠકમાં આવી લગભગ 100 વસ્તુઓમાં GSTના રેટની સમીક્ષા થઈ શકે છે. સુત્રો અનુસાર આ બેઠકમાં VIP નંબર પ્લેટ પર GST લગાવવા પર ચર્ચા થઈ શકે છે. આ સૂચન ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. 

    નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે પ્રસ્તાવ 

    ફેન્સી નંબર પ્લેટ લગાવવા પર GST વસૂલવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં નાણા મંત્રાલયને પૂછવામાં આવ્યું છે કે શું ફેન્સી નંબરને લક્ઝરી વસ્તુઓની શ્રેણીમાં રાખી શકાય કે કેમ? આ સાથે પ્રસ્તાવમાં 28%ના ઊંચા દરે GST વસૂલવાની પણ વાત કરવામાં આવી છે.

    ફિલ્ડ ફોર્મેશન્સે પણ ભલામણ કરી છે 

    અહેવાલો અનુસાર, ફિલ્ડ ફોર્મેશન્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સને પત્ર લખીને સ્પષ્ટતા કરવા કહેવામાં આવ્યું હતું કે દેશમાં ફેન્સી નંબર પ્લેટ પર GST ચૂકવવાપાત્ર છે કે નહીં, આ બાબતે ફિલ્ડ ફોર્મેશન્સનું માનવું છે કે ફેન્સી નંબર પ્લેટ એ એક લક્ઝરી વસ્તુ છે. આ કારણે તેના પર  28% GST લાગુ થવો જોઈએ.

    ફિલ્ડ ફોર્મેશન્સનું કામ શું છે?

    ફિલ્ડ ફોર્મેશન એ તમામ રાજ્યમાં આવતી કેન્દ્ર સરકારની એક ઓફિસ છે. જે ટેક્સ એકત્રિત કરવાનું અને ટેક્સ સંબંધિત નિયમોને લાગુ કરવા કરવાનું કામ કરે છે. જો આ પ્રસ્તાવ સરકાર સ્વીકારી લેશે તો ફેન્સી નંબર મેળવવા માટે હવે વધુ નાણા ખર્ચવા પડશે. 

    ફેન્સી નંબર મેળવવા લોકો લાખો ખર્ચે છે 

    વાહનોને નંબર પ્લેટ આપવાનું કામ રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, રાજ્ય સરકાર પોતે ફેન્સી નંબર આપવા માટે હરાજી કરે છે, જેના માટે વધારાના ચાર્જ ચૂકવવા પડે છે અને લોકો ફેન્સી નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચે છે. 

    Fancy-number-plates GST GST-Council-Meeting vip-number-plates
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.