Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ
    • Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે
    • Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે
    • Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે
    • Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે
    • ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું
    • Jamnagar: સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા
    • Jamnagar: ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના,ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો ઉઠાવી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»નોકરી બદલ્યા બાદ EPF એકાઉન્ટનું આ કામ કરવાનું ભૂલશો નહીં
    વ્યાપાર

    નોકરી બદલ્યા બાદ EPF એકાઉન્ટનું આ કામ કરવાનું ભૂલશો નહીં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નોકરી બદલ્યા બાદ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ બેલેન્સને જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી છે. જો તમે લાંબા સમય સુધી પીએફ બેલેન્સ ટ્રાન્સફર ન કર્યું તો તમારું ઈપીએફ એકાઉન્ટ ડોરમેટ થઈ જાય છે. અર્થાત્ એક્ટિવ રહેતું નથી અને થોડા સમય બાદ તેના પર વ્યાજ મળવાનું પણ બંધ થઈ જાય છે. આ તમામ મુશ્કેલીઓથી બચવા માટે નોકરી બદલતાંની સાથે જ ઝડપથી ઈપીએફ બેલેન્સ નવી કંપનીમાં ટ્રાન્સફર કરી દેવું જોઈએ.

    પીએફ ટ્રાન્સફર કરવા આ બાબત જરૂરી

    ઈપીએફઓ અનુસાર, ઈપીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે એમ્પ્લોયર(કંપની)એ નોકરી છોડ્યાની અંતિમ તારીખ (ડેટ ઑફ એક્ઝિટ) લખવી અનિવાર્ય છે. તેના વિના પીએફ ટ્રાન્સફર થઈ શકશે નહીં. 

    ઈપીએફઓના નિયમ

    ઓનલાઇન ટ્રાન્સફર માટે તમારા એકાઉન્ટમાં નોકરીની અંતિમ તારીખ નોકરી બદલ્યાના બે મહિના બાદ જ અપડેટ થઈ શકે છે. આ પ્રક્રિયા તમારી જૂની કંપનીએ કરવાની હોય છે. જેમાં કેવાયસી થયેલું જરૂરી છે. તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર અને આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર સાથે વેરિફાય થયેલો હોવો જોઈએ.

    જાતે અપડેટ શક્ય

    કર્મચારીઓ પોતે EPFOની સાઇટ પર જૂની નોકરી છોડ્યાની અંતિમ તારીખ અપડેટ કરી શકે છે. જો તમારા જૂના એમ્પ્લોયર કે કંપની ‘ડેટ ઑફ એક્ઝિટ’ અપડેટ નથી કરતી, તો કર્મચારીઓ ઓનલાઇન પોર્ટલ પર જઈને જાતે અપડેટ કરી શકે છે.

    ‘ડેટ ઑફ એક્ઝિટ’ આ રીતે કરો અપડેટ

    1.  EPFO યુનિફાઇડ પોર્ટલ પર જાઓ અને UAN અને પાસવર્ડથી લોગઇન કરો.

    2. મેનેજ ટેબ પર ક્લિક કરો અને માર્ક એક્ઝિટ વિકલ્પ પસંદ કરો.

    3. ડ્રોપડાઉનમાંથી જૂનો પીએફ એકાઉન્ટ નંબર પસંદ કરો.

    4. ડેટ ઑફ એક્ઝિટ વિકલ્પ પર અંતિમ તારીખ નાખો. આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો અને સબમિટ કરો. મહેરબાની કરીને નોંધ કરો કે એકવાર ‘ડેટ ઑફ એક્ઝિટ’ અપડેટ થઈ જાય, બાદમાં તે બદલી શકાતી નથી.

    EPF ટ્રાન્સફર થયું છે કે નહીં તે કેવી રીતે તપાસવું?

    • EPFO મુજબ, તમે પાસબુકમાં જોઈને તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે સૌથી પહેલાં ઈપીએફઓ પોર્ટલ પર યુએએન અને પાસવર્ડ નાખી લોગઇન કરો.
    • વ્યુ મેનુ પર જાઓ અને પાસબુક વિકલ્પ પસંદ કરો.
    • તમારા UAN અને પાસવર્ડથી ફરી લોગઇન કરો.
    • તમામ MID(સભ્ય ID)ની પાસબુક જુઓ.
    • જો બેલેન્સ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, તો તે નવી કંપનીના પીએફ ખાતામાં ક્રેડિટ એન્ટ્રી તરીકે દર્શાવવામાં આવશે. જો બેલેન્સ ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી, તો બેલેન્સ જૂની કંપનીના પીએફ એકાઉન્ટમાં દેખાશે.

    પીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવું જરૂરી

    તમારું બેલેન્સ જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી છે. જેનાથી તમારા પીએફની મૂળ રકમ વધશે. સમયસર વ્યાજ મેળવવાના હકદાર બનશો. ઉપરાંત ભવિષ્યમાં કોઈ સમસ્યા નડશે નહીં.

    EPFO
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 21, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    વ્યાપાર

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026

    Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે

    April 22, 2026

    Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે

    April 22, 2026

    ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.