Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»મહિલાના શરીરને જોઈ ફાઇન કહેવું પણ યૌન ઉત્પીડન સમાન:Kerala High Court
    અન્ય રાજ્યો

    મહિલાના શરીરને જોઈ ફાઇન કહેવું પણ યૌન ઉત્પીડન સમાન:Kerala High Court

    Vikram RavalBy Vikram RavalJanuary 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેરળના હાઈકોર્ટ કહ્યું કે સ્ત્રીના શરીરના બંધારણને “સારું” કહેવું એ પ્રથમદર્શી જાતીય સતામણી છે

    Kerala, તા.૮

    જો તમે કોઈ મહિલાના શરીરને જોઈને ‘ફાઈન’ કે ‘સુંદર’ જેવી કોમેન્ટ કરો છો તો હવેથી સાવધાન રહેવું પડશે. કેમ કે હવે કોઈ પણ મહિલાના શરીરની સુંદરતાને જોઈને જો તમે ‘ફાઈન’ કે ‘સુંદર’ જેવી કોમેન્ટ કરી તો તેને જાતીય સતામણી માનવામાં આવશે. હાં, તમે બિલકુલ સાચું સાંભળ્યું, કેરળ હાઈકોર્ટે સોમવારના રોજ જાહેર કર્યું કે જો કોઈ પણ મહિલાના શરીરની સુંદરતાને જોઈને ‘ફાઈન’ કે ‘સુંદર’ જોવી કોમેન્ટ કરવાને જાતીય સતામણી માનવામાં આવશે. આના આધારે હાઈકોર્ટે એક અરજદાર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

    કેરળના હાઈકોર્ટમાં જસ્ટિસ એ બદરુદ્દીને અરજદારની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા પ્રમાણે ધારા અને કેરળ પોલીસ અધિનિયમ, ૨૦૧૧ (અધિનિયમ)ની ધારા ૧૨૦ સહિતના ગુનાઓ માટે અરજદાર સામે શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. ધારા ૩૫૪છમાં જાતીય સતામણી, અભદ્ર કોમેન્ટ માનવામાં આવ્યા છે. તો ધારા ૫૦૯માં સ્ત્રીની નમ્રતાનું અપમાન કરવાના આશયથી કરવામાં આવેલ કૃત્ય માનવામાં આવશે. કેરળ પોલીસ અધિનિયમની ધારા ૧૨૦માં ઉપદ્રવ ફેલાવવા અને જાહેર વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવા માટે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

    લાઈવ લોના સમાચાર પ્રમાણે મહિલાએ કહ્યું કે જ્યારે તે કેરળ રાજ્યના વીજ બોર્ડ લિમિટેડના ઇલેક્ટ્રિક સેક્શનમાં કામ કરી રહી હતી, ત્યારે આરોપીએ તેના શરીરને જોઈને ‘ફાઈન’ કોમેન્ટ કરી હતી. તેની આ કોમેન્ટ જાતીય હતાશાથી ભરેલી હતી. તેને હેરાન કરવામાં આવી હતી. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના મોબાઈલ પર અશ્લીલ મેસેજ પણ મોકલવામાં આવતા હત. જોકે આરોપીએ આ વાતનો વિરોધ કર્યો હતો. તેણે દલીલ કરતા કહ્યું કે કોઈપણના શરીરની સુંદરતાને જોઈને તેના ‘સુંદર’ કહેવું તે કોઈ જાતી સતામણી નથી હોતી. ની ધારા  અથવા ૫૦૯ અથવા કેરળ પોલીસ અધિનિયમના કાયદા પ્રમાણે આ કોઈ અપરાધ નથી કહેવાતો. તમામ દલીલો બાદ હાઈકોર્ટે પહેલા આ તમામ ગુનાહો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. પછી ધારા ૫૦૯નો ઉલ્લેખ કરતા કોર્ટે પોતાના અગાઉના નિર્ણય ઠઠઠઠ બનામ કેરળ રાજ્ય, (૨૦૨૪) નો ઉલ્લેખ કર્યો. આ કેસમાં કોર્ટે ધારા ૫૦૯ હેઠળ આવરી લેવાયેલા ગુનાઓની ચર્ચા કરી હતી.

    ‘જો કોઈ મહિલાનું અપમાન કરવા અથવા તેની ગોપનીયતામાં દખલ કરવાના ઈરાદાથી કંઈ પણ કહે, કોઈ અવાજ કરે, ઈશારા કરે અથવા કંઈ પણ વસ્તુ બતાવે, તો તે ૈંઁઝ્રની કલમ ૫૦૯ હેઠળ ગુનો ગણાશે.’

    ફરિયાદ પક્ષના આરોપોને ધ્યાનમાં રાખીને, ૈંઁઝ્રની કલમ ૫૦૯ હેઠળના ગુનાના પાસાઓ પ્રાથમિક દૃષ્ટિએ બનાવવામાં આવ્યા છે. કલમ ૩૫૪છને લઈને કોર્ટે આ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કોઈ પણ મહિલા પર જાતીય રંગીન ટિપ્પણી કરે છે તે જાતીય સતામણીના ગુના માટે દોષિત માનવામાં આવશે. આના પર, કોર્ટે અરજદારની દલીલને નકારી કાઢી અને કહ્યું, ‘કેસના તથ્યોને જોયા પછી, એ સ્પષ્ટ છે કે ફરિયાદી પક્ષનો કેસ પ્રાથમિક દ્રષ્ટિએ કથિત ગુનાઓને આકર્ષવા માટે બનાવવામાં આવ્યો છે.’

    એટલું જ નહીં કોર્ટે કલમ ૧૨૦ના સંબંધમાં એમ પણ કહ્યું કે વારંવાર અથવા અનિચ્છનીય અથવા અનામી ફોન, પત્રો, મેસેજ, ઈ-મેઇલ અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો દ્વારા કોઈને અસુવિધા અથવા હેરાનગતિ કરવી એ આ કાયદા હેઠળ ગુનો ગણાશે. તમામ બાબતોને ધ્યાનમાં લેતા કોર્ટે કહ્યું કે આ કલમ હાલના કેસના તથ્યો પર સંપૂર્ણ રીતે લાગુ થશે.

    Kerala High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.