Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ
    • ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court
    • Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી
    • દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર
    • બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    • 09 જુલાઈ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»મોદીની સાથે સ્પેનના પ્રધાનમંત્રી કાલે Vadodara શહેરમાં હશે
    વડોદરા

    મોદીની સાથે સ્પેનના પ્રધાનમંત્રી કાલે Vadodara શહેરમાં હશે

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વડાપ્રધાના આગમનને લઈને તાતા કંપનથી એરપોર્ટ સર્કલ અને લક્ષ્મીવિલાસ પેલેસ આસપાસના રૂટ રખાશે બંધ

    Vadodara તા.૨૭

    આવતીકાલે રોજ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડની ફાઇનલ એસેમ્બલી લાઇનના લોકાર્પણ પ્રસંગે બે દેશના વડાપ્રધાન વડોદરા આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સ્પેનના પ્રધાનમંત્રી આવતીકાલે વડોદરામાં હશે. ત્યારે ભારત અને સ્પેનના પીએમના કાર્યક્રમને લઇ વડોદરાને દુલહનની જેમ શણગારાયું છે. બંને મહાનુભાવોના ૯ કિમી રૂટને શણગાર્યો છે. રંગબેરંગી લાઇટો, સિરીઝ, ન્ઈડ્ઢ લાઈટ્‌સ રોડ પર લગાડાઈ છે. રોડ રસ્તા, બિલ્ડિંગો રોશનીથી ઝગમગી ઉઠ્‌યા છે. રૂટ પર આવતા વૃક્ષો પણ શણગાર્યા છે, તો દીવાલો પર સુંદર ભીંતચિત્રો દોરાયા છે. વડોદરા શહેરને સુંદર શહેર બનાવ્યું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૮ ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે ૧૦ વાગ્યાની આસપાસ સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાન્ચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-૨૯૫ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. ત્યાર બાદ સવારે ૧૧ વાગ્યાની આસપાસ તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વડોદરાથી અમરેલીની મુલાકાત લેશે, જ્યાં બપોરે ૨ઃ૪૫ વાગ્યે તેઓ અમરેલીનાં દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે. વધુમાં બપોરે લગભગ ૩ વાગ્યે તેઓ લાઠી, અમરેલી ખાતે ૪,૮૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

    ૨૮ ઓક્ટોબરના રોજ બંને મહાનુભવોના કાર્યક્રમની ટાઈમ લાઈન

    પેડ્રો સાંચેઝનો કાર્યક્રમ

    ૦૧ઃ૩૦ છસ્ હરણી એરપોર્ટ ખાતે આવશે

    ૦૧ઃ૫૫ છસ્ પશ્ચિમ વિસ્તારની હોટલ ખાતે પહોંચશે.(રાત્રી રોકાણ)

    ૧૦ઃ૦૦ છસ્ ટાટા એરબસ હેન્ગર ખાતે પહોંચશે

    ૧૦ઃ૦૫ છસ્ ઝ્ર-૨૯૫ સાથે ફોટોસેશન

    ૧૦ઃ૨૫ છસ્ સ્પીચ આપશે

    ૧૧ઃ૦૦ છસ્ લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચશે

    ૧૧ઃ૦૫ છસ્ ફોટોસેશન અને કલ્ચરલ કાર્યક્રમ

    ૧૧ઃ૧૦ છસ્ લક્ષ્મીવિલાસ પેલેસ નિહાળશે

    ૧૧ઃ૨૦ છસ્ દરબાર હોલમાં કરાર કરશે

    ૧૧ઃ૪૦ છસ્ ગ્રુપ ફોટોગ્રાફી

    ૧૧ઃ૫૦ છસ્ નરેન્દ્ર મોદી સાથે લંચ લેશે

    ૦૧ઃ૦૦ ઁસ્ પશ્ચિમ વિસ્તારની હોટલ ખાતે પહોંચશે

    ૦૧ઃ૫૦ ઁસ્ વડોદરા એરપોર્ટથી મુંબઈ જવા રવાના

    વડોદરાના આ ૩૩ રસ્તા આવતીકાલે બંધ રહેશે : ભારત અને સ્પેનના પીએમના કાર્યક્રમને લઈ વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના ૩૩ રોડ બંધ રહેશે. રવિવાર રાત્રે ૧૦થી રાત્રે ૩ વાગ્યા સુધી અને સોમવારે સવારે ૬ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી ૩૩ રોડ બંધ રહેશે. ટાટા કંપનીથી એરપોર્ટ સર્કલ વાયા ફતેગંજથી લક્ષ્મીવિલાસ પેલેસના રૂટમાં આવતા ૩૩ રોડ બંધ કરી દેવાશે. વાહનચાલકો, નાગરિકો અન્ય વૈકલ્પિક રોડથી અવર જવર કરી શકશે.

    પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ

    ૦૯ઃ૩૦ છસ્ હરણી એરપોર્ટ ખાતે પહોંચશે

    ૦૯ઃ૩૫ છસ્ એરપોર્ટથી રોડ શો

    ૦૯ઃ૪૫ છસ્ ટાટા એરબસ હેન્ગર ખાતે પહોંચશે

    ૦૯ઃ૫૫ છસ્ ફાઈનલ એસેમ્બ્લી લાઈનનુ ઉદ્‌ઘાટન

    ૧૦ઃ૩૦ છસ્ નરેન્દ્ર મોદી સ્પીચ આપશે

    ૧૧ઃ૦૦ છસ્ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચશે

    ૧૧ઃ૦૫ છસ્ ગ્રુપ ફોટો, પેલેસનું બ્રીફિંગ, ડેલીગેશન લેવલ ટોક્સ, કરાર કરશે

    ૧૧ઃ૫૦ છસ્ પેડ્રો સાંચેઝ સાથે લંચ લેશે

    ૦૧ઃ૦૫PM હરણી એરપોર્ટથી ભાવનગર જવા નીકળશે

    આવતીકાલે ભારત અને સ્પેનના પીએમ ખુલ્લી જીપમાં બેસી રોડ શો કરશે. એરપોર્ટથી ખોડિયાર નગર ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષ સુધી અનેક સ્ટેજ બાંધવામાં આવ્યા છે. અલગ અલગ સમાજના લોકો અને હજારો વડોદરાવાસીઓ બંને પીએમનું સ્વાગત કરશે. એરપોર્ટ સર્કલથી રોડ શો શરૂ થશે. ૩ કિલોમીટરનો રોડ શો હશે. રોડ શોને લઈ આજે ગ્રાન્ડ રિહર્સલ કરાશે.

    સ્પેન અને દેશના પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ વડોદરા પોલીસ દ્વારા આજે ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરાયું છે. એરપોર્ટથી ખોડિયાર નગર ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષ અને લક્ષ્મી વિલાસ પેલેસ સુધી પોલીસનું રિહર્સલ થશે. આ રિહર્સલમાં જીઁય્ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા છે. પ્રધાનમંત્રીના કાફલાના વાહનો રિહર્સલમાં જોડાયા છે. મોટી સંખ્યામાં રૂટ પર પોલીસનો કાફલો ખડકાયો છે. ૯ કિલોમીટરના રૂટ પર પોલીસ રિહર્સલ કરી રહી છે. પીએમ મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ ઝ્ર-૨૯૫ એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્‌ઘાટન કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 

    વડોદરાની મધ્યસ્થ જેલમાં ભારત અને સ્પેનના પ્રધાનમંત્રીના માનમાં રંગોળી બનાવાઈ. કલાકાર અને જેલના ૬ કેદીઓએ બનાવી રંગોળી.

    બંને દેશોનાં રાષ્ટ્ર નેતાઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું છે.

    રંગોળી કલાકાર હર્ષ રાણાએ રંગોળીને પ્રસ્તુત કરી. ધૂળથી રંગોળીને નુકસાનનાં થાય તે માટે ખાસ કાળજી રાખી ને રંગોળી તૈયાર કરવામાં આવી.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    ગુજરાત

    છેલ્લા ૨૪ કલાક દરમિયાન Gujaratના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક અને અવિરત વરસાદ નોંધાયો

    July 8, 2026
    ગુજરાત

    Dang જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગઃ સાપુતારામાં ૧૩ ઇંચ વરસાદથી પૂર!

    July 8, 2026
    જામનગર

    એક સપ્તાહથી સંતાકૂકડી રમતો દીપડો હવે Jamnagar નજીકના ખીમલીયા ગામમાં દેખાયો

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026

    દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર

    July 9, 2026

    બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી

    July 9, 2026

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.