Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar ના ખેટા ખાટલી ગામે ૧૦૫૬ અને ભડભીડ ટોલ નાકેથી ૫૩૨૮ દારૂની બોટલો પકડાઈ
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ના ખેટા ખાટલી ગામે ૧૦૫૬ અને ભડભીડ ટોલ નાકેથી ૫૩૨૮ દારૂની બોટલો પકડાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૧૬

    ભાવનગર એલસીબી પોલીસે અલગ અલગ બે બનાવમાં દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ખેતાખાટલી ગામે તબેલામાંથી અને ભડભીડ ટોલનાકેથી આઈશર ટ્રકમાંથી ચીકુની આડમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

    ભાવનગર જિલ્લામાં એલસીબી પોલીસે ખેટા ખાટલી ગામેથી એક બોલેરો કારમાંથી દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. બીજા એક બનાવમાં ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ભડભીડ ટોલનાકા પાસેથી એક આઇસર ટ્રકમાંથી દારૂનો જથ્થો અને એક શખ્સ ઝડપાયો છે. આમ એલસીબી પોલીસે બે અલગ બનાવમાં લાખો રૂપિયાનો દારૂ પકડી લીધો છે.

    ભાવનગરની એલસીબી પોલીસને બાતમી મળતા ખેટા ખાટલી ગામે પાતા વિસ્તારમાં સોલારવાળા રોડ ઉપર વિજય મેરના તબેલાના વાડામાં સંતાડી રાખવામાં આવેલો દારૂ સગે કરવામાં આવતો હતો તે દરિમયાન રેડ કરી હતી. પોલીસે સ્થળ ઉપર રેડ કરતા એક બોલેરો પીકપ ગાડીના પાછળના ડાગલા નીચે બનાવેલા ચોરખાનામાંથી ૧૦૫૬ દારૂની બોટલ ૩,૨૯,૪૭૨ ની કિંમતની ઝડપી લીધી હતી. પોલીસે કુલ ૧૧,૩૪,૪૭૨ મુદ્દામાલ અને ભજનલાલ સુખરામ વરાડ નામના રાજસ્થાનવાળા શખ્સને ઝડપી લીધો છે. એલસીબી પોલીસે કુલ ચાર શખ્સો ભજનલાલ સુખરામ વરાડ, પકડવાના બાકી વિજય હમીરભાઇ મેર, નિતેશભાઈ પરમાર અને સુરેશ ભાખરારામ રાજસ્થાનવાળા વિરુદ્ધ વેળાવદર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે.

    ભાવનગર એલસીબી પોલીસ બીજા બનાવમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી ભાવનગર એક આઇસર ટ્રક ય્ત્ન૦૪ઠ૬૫૩૯ આગળ મોમાઈ દર્શન લખેલું હોય તેમાં ચીકુની આડમાં દારૂનો જથ્થો ભાવનગરમાં ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જેને પગલે એલસીબીની ટીમ ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ભડભીડ ટોલનાકા પાસે વોચમાં ગોઠવાય હતી. બાતમીવાળો ટ્રક આવતા જ એલસીબી પોલીસે ઉભો રાખીને તપાસ કરતા તેમાંથી મસ મોટો દારૂનો જથ્થો ઝડપાયો હતો.

    એલસીબી પોલીસે ભડભીડ ટોલ નાકા પાસેથી ઊભા રાખેલા આઇસર ટ્રકની તપાસ કરતા ચીકુની આડમાં ૫૩૨૮ દારૂની બોટલ એટલે ૧૩૮ પેટી દારૂ કુલ ૧૭,૦૯,૭૬૦ ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે રાહુલ સુરેશભાઈ શેલાર સુરતવાળાને ઝડપી લીધો હતો. ત્યારબાદ મોબાઈલ, આઇસર ટ્રક,દારૂ મળી ફૂલ પોલીસે ૨૨,૧૪,૭૬૦ નો મુદ્દામાલ જપ્ત કરીને રાહુલ સુરેશભાઈ સેલાર અને પકડવાના બાકી રહેતા જગદીશ અશોકભાઈ તોગડીયા વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veravalનાં આધેડને ડીજીટલ એરેસ્ટ કરી રૂા.પાંચ હજાર પડાવ્યા: વધુ રકમ માંગતા ફરિયાદ

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    રાજ્યપાલ કાલે Junagadh માંઃ છાત્રોને પદવી એનાયત કરશે

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    માંગરોળના ઇન્દિરાનગરમાં મુસ્લિમ પરિણીતાને દહેજની માંગણી સાથે પતિએ લાકડીથી ફટકારી

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠીની ચાવંડ બેઠકનાં કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટરોમાં તોડફોડ

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli શિક્ષકોને BLO સુપર વાઇઝરની કામગીરીમાંથી મુક્તિ આપો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.