Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?
    • Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    • Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો
    • Dwarka, Somnath and Dangમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’
    • Himmatnagar Highway પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના મોત
    • Noida: Water parkની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ, ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત
    • Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: નકલી પોલીસ બનીને ૨૦,૦૦૦ નો તોડ કર્યા ના કિસ્સામાં રાજકોટના ૩ શખ્સો ની ધરપકડ
    જામનગર

    Jamnagar: નકલી પોલીસ બનીને ૨૦,૦૦૦ નો તોડ કર્યા ના કિસ્સામાં રાજકોટના ૩ શખ્સો ની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા 4
    જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે ૨૦ હજાર રૂપિયાનો તોડ કરી અને એક આસામી પાસેથી પણ દારૂના નામે આ જ નકલી પોલીસ અને કથિત પત્રકારે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી,
    જેમાં જામનગર પોલીસે રાજકોટના ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે, અને ઓળખ પરેડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતો હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ ગત તા.૩૧/૫/૨૦૨૫ના રોજ બપોરે પોતાના ઘરે હતો, ત્યારે બપોરે બે  વાગ્યાના સુમારે એક કાર પોતાના ઘર પાસે આવીને ઉભી રહી હતી. જે કારમાંથી ઉતરેલ બે શખ્સોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચના સ્ટાફના માણસો હોવાની કહી મોબાઈલમાં ઘરનું રેકોર્ડીંગ કરવા લાગ્યા હતા.
    રેકોર્ડીંગ કરી પોતાને પોલીસ તરીકે ઓળખાવનાર બંને શખ્સોએ હર્ષ અને તેના પિતાને દારૂ સબંધિત કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, અને જો પોલીસ કેસમાં ન પડવું હોય તો ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. અને ૨૦,૦૦૦ મેળવી લીધા હતા.
     જે ત્રણેય શખ્સોએ અન્ય એક યુવાનને પણ આ રીતે નકલી પોલીસ અને પત્રકાર બનીને તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, અને આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
     આ પ્રકરણની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ ડી.જી. રાજ અને તેઓની ટીમે ઉપરોક્ત આરોપીઓ પૈકી રાજકોટમાં માધાપર ચોકડી પાસે રહેતા આકાશ પ્રફુલભાઈ ધ્રાંગડ, વિજય બુધાભાઈ મકવાણા (હડમતીયા- રાજકોટ) અને સુરેશ રણમલભાઈ કાનાણી (ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ) ની ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી એક કાર કબજે કરાઇ છે. જે ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવા માટે તજવીજ શરૂ કરાઈ છે. જ્યારે મામલતદાર સમક્ષ ત્રણેની ઓળખ પરેડ કરાવવા માટેની પણ કાર્યવાહી ચાલી રહી છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar-Rajkot Highway પર Dhrol નજીક Hit and Run: યુવાનનું મોત

    April 28, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ, ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026
    જામનગર

    રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagarમાં અપહરણ કરી ગોંધી રાખ્યા

    April 28, 2026
    જામનગર

    Jamnagar: વીજશોક લાગતા ખંભાળિયાના યુવાનનું મૃત્યુ

    April 27, 2026
    જામનગર

    Jamnagar: પંચવટી વિસ્તારમાં બીજા માળે ફલેટમાં આગ, આધેડ ભુંજાયા

    April 27, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા પંચાયતની કુલ 23 બેઠકો માટે 62.17 ટકા મતદાન થયું

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026

    Dwarka, Somnath and Dangમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’

    April 29, 2026

    Himmatnagar Highway પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના મોત

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.