Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026

    23 એપ્રિલનું પંચાંગ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી
    • 22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ
    • 23 એપ્રિલનું પંચાંગ
    • 23 એપ્રિલનું રાશિફળ
    • સમર્થકોની રેલીઓ વચ્ચે ઈરાનની સેનાએ ballistic missile લોન્ચર સાથે કૂચ કરી
    • ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે
    • લોકપ્રિય ટીવી કપલ Pooja Banerjee and Kunal Verma એ ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા
    • તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપ થયા પછી, શું વિજય વર્મા ફરીથી પ્રેમમાં પડી ગયા છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ
    સુરત

    Surat માં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat , તા.૨૨

    શહેરમાં ચકચાર મચાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી માતાના પડખામાંથી માત્ર ૩ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ શહેરમાં ભય અને ચિંતા ફેલાવી દીધી છે. આ ઘટના રાત્રે લગભગ ૯ઃ૦૦ વાગ્યાના અરસામાં બની હતી. બાળકી તેની માતા સાથે બ્રિજ નીચે આવેલા શૌચાલય પાસેના ફૂટપાથ પર સૂઈ રહી હતી. અહીં લગભગ ૫૦ જેટલા ઘર વિહોણા લોકો રહેતા હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આશરે ૩૦ વર્ષનો એક શખ્સ મજૂર જેવા વેશમાં આવીને બાળકીનું અપહરણ કરી ભાગી ગયો હતો. માતાને ઘટનાની ખબર પડતાં જ ચીસોચીસ મચી ગઈ હતી.

    પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા આરોપી બાળકી સાથે જતો દેખાયો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સુરત રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. સીસીટીવી ટ્રેકિંગ મુજબ, આરોપી બાળકી સાથે ટ્રેનમાં બેસી ગયો હોવાની માહિતી મળી છે. આશંકા છે કે તે મધ્યપ્રદેશના ઇન્દોર તરફ જતી ટ્રેનમાં સવાર થયો હતો.

    માહિતી મુજબ, બાળકીની માતા થોડા દિવસ પહેલા જ સુરત આવી હતી. વ્યક્તિગત વિવાદને કારણે તે અહીં આવી હોવાનું કહેવાય છે. પરંતુ આ ઘટના પછી પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

    આ ઘટના શહેરમાં ફૂટપાથ પર રહેતા લોકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ખાસ કરીને નાનકડા બાળકો માટે સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા

    April 22, 2026
    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ

    April 18, 2026
    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    March 26, 2026
    સુરત

    Surat ના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્‌, ૮ કિમી સુધી ધુમાડો

    March 26, 2026
    સુરત

    ઇંધણની અછતના પગલે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

    March 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026

    23 એપ્રિલનું પંચાંગ

    April 22, 2026

    23 એપ્રિલનું રાશિફળ

    April 22, 2026

    સમર્થકોની રેલીઓ વચ્ચે ઈરાનની સેનાએ ballistic missile લોન્ચર સાથે કૂચ કરી

    April 22, 2026

    ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026

    23 એપ્રિલનું પંચાંગ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.