Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026

    ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો

    June 18, 2026

    FIFA World Cup 2026 : અમેરિકામાં હોટેલ બુકિંગમાં ધારણા કરતાં મોટી મંદી

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર
    • ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો
    • FIFA World Cup 2026 : અમેરિકામાં હોટેલ બુકિંગમાં ધારણા કરતાં મોટી મંદી
    • Gill’s captaincy હેઠળ ભારતે પહેલી ODI શ્રેણી જીતી
    • ભારતીય મહિલા ટીમનો T20 World Cup માં સૌથી વધુ સ્કોર
    • ત્રણ પૂર્વ World Cup પ્લેયર્સના પુત્રો એક સાથે મેદાનમાં ઉતાર્યા
    • Vijay Deverakonda,Venkatesh and Mohammed Sirajસહિતનાં સ્ટાર્સ મુશ્કેલીમાં,TCAએ ફટકારી કાનૂની નોટિસ
    • German camp માં નોર્થ કેરોલિનામાં જોવા મળતો ઝેરી સાપ `કોપરહેડ’ નીકળ્યો : ખેલાડીઓ ભયભીત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: દામનગર નજીક વિદેશી દારૂ ભરેલ પીકઅપ વાહન સાથે એક ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Amreli: દામનગર નજીક વિદેશી દારૂ ભરેલ પીકઅપ વાહન સાથે એક ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli , તા.23
    દામનગર નજીક ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લઇ ગુનો નોંધાવ્યો છે. અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા અને પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય, તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, એક પીકઅપ વાહનમાં ભારતીય બનાવના વિદેશી દારૂની બોટલો ભરી ઢસા તરફથી આવે છે.

    જે હકિકત આધારે દહીથરા ગામ પાસે વોચમાં રહી ગારીયાધાર તાલુકાના પચ્છેગામ રહેતાં નરેશભાઇ નાગજીભાઇ બોદરા નામનાં ઇસમને મહારાષ્ટ્ર બનાવટની કુલ બોટલ નંગ- 1769 જેની કિમત રૂપિયા 3,56,045 તથા મોબાઇલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 500, પીકઅપ વાહન નં. જી.જે.27. એકસ 9680  કિંમત રૂપિયા 7,00,000 મળી કુલ રૂપિયા 10,56,545 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી.

    પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. જ્યારે આ બનાવમાં લીલીયા તાલુકાના ટીંબડી ગામે રહેતાં અલ્પેશ ઉર્ફે કાળુ સુરેશભાઇ શેલાર નામનાં આરોપીની શોધખોળ આદરી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Jamnagar: જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં બી.ઓ.બી.ના ખાતાધારક સામે રૂ. ૬.૧૪ કરોડથી વધુના સાયબર ફ્રોડની ફરિયાદ

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Rajula તથા હીડોરંણા વિસ્તારમાં ટ્રકમાંથી બેટરી ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલાયો

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Babraના કોટડાપીઠા ગામની સીમમાંથી વિદેશી દારૂની ૧૩૨૦ બોટલ સહીત રૂા.૯,૩૫,૭૫૮નો મુદ્દામાલ ઝડપાયો

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Vadia મામલતદારની અનાજ માફિયાઓ સામે લાલ આંખ, બિન અધિકૃત અનાજનો જથ્થો ઝડપ્યો

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026

    ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો

    June 18, 2026

    FIFA World Cup 2026 : અમેરિકામાં હોટેલ બુકિંગમાં ધારણા કરતાં મોટી મંદી

    June 18, 2026

    Gill’s captaincy હેઠળ ભારતે પહેલી ODI શ્રેણી જીતી

    June 18, 2026

    ભારતીય મહિલા ટીમનો T20 World Cup માં સૌથી વધુ સ્કોર

    June 18, 2026

    ત્રણ પૂર્વ World Cup પ્લેયર્સના પુત્રો એક સાથે મેદાનમાં ઉતાર્યા

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026

    ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો

    June 18, 2026

    FIFA World Cup 2026 : અમેરિકામાં હોટેલ બુકિંગમાં ધારણા કરતાં મોટી મંદી

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.