Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026

    `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત

    June 18, 2026

    `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત
    • `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત
    • `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત
    • P.F. પર 8.25% વ્યાજને મંજુરી : આ માસમાં જમા થઈ જશે
    • July માં The Odyssey ના પ્રિમિયર માટે ક્રિસ્ટોફર નોલાન મુંબઇ આવશે
    • Tiger ની Hitman માં સંજના સાંઘી અને મહિમા મકવાણાની એન્ટ્રી પડી
    • નસની તકલીફની દવાઓને કારણે Sonu Nigam ના અવાજ પર અસર
    • Alpha Trailer માં શર્વરીને સાઈડલાઈન કરાયાનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ત્રણ પૂર્વ World Cup પ્લેયર્સના પુત્રો એક સાથે મેદાનમાં ઉતાર્યા
    ખેલ જગત

    ત્રણ પૂર્વ World Cup પ્લેયર્સના પુત્રો એક સાથે મેદાનમાં ઉતાર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 18
    બોસ્ટન સ્ટેડિયમમાં મંગળવારે ઇટાલી વિરુદ્ધ ગ્રુપ-I ની મેચમાં નોર્વે વર્લ્ડ કપના ઇતિહાસની એવી પહેલી ટીમ બની ગઈ છે, જેણે એક જ મેચમાં આવા ત્રણ ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા જેમના પિતા પણ પહેલાં વર્લ્ડ કપમાં રમી ચૂક્યાં છે.

    આ ઐતિહાસિક સિદ્ધિ આર્લિંગ હોલેન્ડ, એલેક્ઝાન્ડર સોરલોથ અને ક્રિશ્ચિયન થોર્સવેટના રમવાને કારણે શક્ય બની છે. લગભગ 32 વર્ષ પહેલાં 23 જૂન, 1994 ના રોજ ઇટાલી સામેની જ વર્લ્ડ કપ મેચમાં નોર્વે તરફથી આ ત્રણેયના પિતા આલ્ફ-ઇન્ગે હોલેન્ડ, ગોરાન સોરલોથ અને એરિક થોર્સવેટ પણ એક સાથે મેદાન પર ઉતાર્યા હતાં.

    નેયમારે શરૂ કરી ટ્રેનિંગ 
    જમણા પગની ઇજામાંથી સાજા થઈ રહેલાં નેયમારે બ્રાઝિલની વર્લ્ડ કપ ટીમ સાથે પહેલીવાર અભ્યાસ કર્યો. તે પૂરી સ્પીડ સાથે નહોતો રમ્યો અને ન્યૂયોર્કની બહાર ટીમનાં ટ્રેનિંગ કેમ્પમાં ફક્ત એડેપ્ટેશન પર જ ફોકસ રાખ્યું હતું.

     * પિતા : આલ્ફ-ઇન્ગે હોલેન્ડ, ગોરાન સોરલોથ, એરિક થોર્સવેટ
    * પુત્રો : અર્લિંગ હોલેન્ડ, એલેક્ઝાન્ડર સોરલોથ, ક્રિશ્ચિયન થોર્સવેટ

     

    Sons of three former World Cup players
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026
    ખેલ જગત

    ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો

    June 18, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026 : અમેરિકામાં હોટેલ બુકિંગમાં ધારણા કરતાં મોટી મંદી

    June 18, 2026
    ખેલ જગત

    Gill’s captaincy હેઠળ ભારતે પહેલી ODI શ્રેણી જીતી

    June 18, 2026
    ખેલ જગત

    ભારતીય મહિલા ટીમનો T20 World Cup માં સૌથી વધુ સ્કોર

    June 18, 2026
    ખેલ જગત

    Vijay Deverakonda,Venkatesh and Mohammed Sirajસહિતનાં સ્ટાર્સ મુશ્કેલીમાં,TCAએ ફટકારી કાનૂની નોટિસ

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026

    `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત

    June 18, 2026

    `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત

    June 18, 2026

    P.F. પર 8.25% વ્યાજને મંજુરી : આ માસમાં જમા થઈ જશે

    June 18, 2026

    July માં The Odyssey ના પ્રિમિયર માટે ક્રિસ્ટોફર નોલાન મુંબઇ આવશે

    June 18, 2026

    Tiger ની Hitman માં સંજના સાંઘી અને મહિમા મકવાણાની એન્ટ્રી પડી

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026

    `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત

    June 18, 2026

    `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.