Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026

    Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં

    May 1, 2026

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી
    • Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં
    • Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો
    • Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો
    • કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા
    • IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત
    • IPL 2026 : Riyan Parag ને મેચ ફીના 25 ટકાનો દંડ
    • વર્લ્ડકપ પૂર્વે રોહિત – વિરાટ ઘણા મેચ રમી શકશે : Dhawan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ
    સૌરાષ્ટ્ર

    Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા.1
    સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરી અને સુરેન્દ્રનગર શહેરની સરકારી કચેરીઓમાં હેલ્મેટ અને પોતાનું બાઈક અને પોતાનું ફોરવીલ લઈને આવતા અધિકારીઓ નિયમોનો ઉલ્લંબ બંધ કરતા હોવાનું સામે આવ્યું છે અને સુરેન્દ્રનગર શહેરમાં ખુદ અધિકારીઓ પણ કાયદાનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું છે.

    ત્યારે આજે ટ્રાફિક પીએસઆઇ અને ટ્રાફિક કર્મચારીઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરની સરકારી કચેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને સરકારી કર્મચારીઓને પણ હેલ્મેટ અને બાઇક ચલાવતા સમયે તેમના ડોક્યુમેન્ટ તપાસી અને તેની પાસે અધુરી વિગતો હોય તેને નમા આપી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સરકારી તંત્રમાં પણ ભારે કચવાટ જોવા મળ્યો છે કલેક્ટર કચેરી બહારમહાનગરપાલિકા કમ્પાઉન્ડમાં પપ્પા સાત ધરવામાં આવી છે.

    જેમાં સીટબેલ હેલ્મેટ અને કાયદાકીય રીતે સાથે રાખવામાં આવતા વાહનોના કાગળો જેની પાસે અધુરા હોય તેમની સામે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલમાં સરકારી અધિકારીઓને પણ મેમા આપી અને પોલીસે પોતાની ફરજ બજાવી હોવાનું જોવા જાણવા મળી રહ્યું છે.

    ત્યારે સામાન્ય નાગરિકો પણ ઊભા રહી અને પોતે પણ કાયદાનો ભંગ કરતા હોય તેવા વ્યક્તિઓ પસાર થતા હતા ત્યારે તેમને પણ રોકી અને તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમને પણ કાયદાકીય રીતે મેમા આપી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સરકારી તંત્રમાં આ કામગીરીને લઈ અને ભારે કચવાટ જોવા મળ્યો હતો.

     

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar હેડલુમ ચોક વિસ્તારમાં વેપારી ઉપર હિચકારા હુમલા ની ઘટના

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ગરમી સામે સાવચેતી રાખવા તંત્રની અપિલ

    May 1, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ગેસ સિલિન્ડરોની ચોરી કરતા 2 ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરવામાં આવી

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026

    Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં

    May 1, 2026

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026

    Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો

    May 1, 2026

    કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા

    May 1, 2026

    IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026

    Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં

    May 1, 2026

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.