Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મહિલાને છેડતી કરતા શખ્સને ટપારતા પરિવારનો હુમલો, 3ને ઇજા

    May 14, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવેમાં કાર-ટ્રેકટર વચ્ચે અકસ્માત : બે ઘવાયા

    May 14, 2026

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મહિલાને છેડતી કરતા શખ્સને ટપારતા પરિવારનો હુમલો, 3ને ઇજા
    • Surendranagar: ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવેમાં કાર-ટ્રેકટર વચ્ચે અકસ્માત : બે ઘવાયા
    • Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા
    • Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો
    • Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો
    • Amreli: કાળઝાળ ગરમીમાં સિંહોની પાણીમાં ડૂબકી
    • Amreli: લાલાવદર ગામે મોબાઈલ નેટવર્કની સુવિધા વધારવા માંગ
    • Amreli: બાબરામાં જીવલેણ હુમલાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: વાડીમાં ચાલતાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકીઃ 12.81 લાખનો મુદામાલ જપ્ત
    રાજકોટ

    Rajkot: વાડીમાં ચાલતાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકીઃ 12.81 લાખનો મુદામાલ જપ્ત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot. તા.14
    વિંછીયાની સીમમાં વાડીમાં ચાલતાં દારૂના કટીંગ વેળાએ રૂરલ એલસીબીની ટીમ ત્રાટકી હતી અને 12.81 લાખનો મુદામાલ જપ્ત કરી પાંચ બુટલેગરની ધરપકડ કરી હતી. બુટલેગર હિતેષ રોજાસરાની વાડીમાં રાજસ્થાનની બુટલેગર ક્રેટા કારમાં દારૂ ભરી આવ્યો અને માલ ખાલી થતો તો ત્યાં જ એલસીબીની ટીમે દરોડો પાડી દારૂ અને બિયરની 1404 બોટલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

    દરોડાની વિગત મુજબ, રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ ગોહિલ, કોન્સ્ટેબલ અમિતભાઈ સુરૂ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે વિંછીયાના મોટા માત્રા ગામનો દિલીપ કનુ ચાવડા વિંછીયાના હિતેષ રતા રોજાસરાની વાડીએ ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઉતારે છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે વિંછિયા ગામથી શીતળામાના ઢોરા પાસે આવેલ વાડીએ દરોડો પાડ્યો હતો.

    વાડીની અંદર એક ક્રેટા નં.GJ-18-EE-9462 પડેલ હતી અને પાંચ શખ્સો ગાડીમાથી ઇંગ્લીશ દારૂની પેટીઓ ઉતારતા હોય જેથી પોલીસે પાંચેય શખ્સોને પકડી વાડીની માલીકી બાબતે પુછતા હિતેષ રોજાસરાએ વાડી છેલ્લા પાંચ વર્ષથી ભાગીયા તરીકે રાખતા હોવાનુ જણાવેલ હતું.

    જે બાદ પકડાયેલ શખ્સના નામ પુછતા પોતાનુ નામ હિતેષ રતા રોજાસરા (ઉ.વ.36, રહે-વિંછીયા, શહિદ ઝવેરભાઇ વાલાણી શેરી), દિલીપ કનુ ચાવડા (ઉ.વ.40, રહે-મોટા માત્રા,વિંછીયા), કિશન હકા તલસાણીયા (ઉ.વ.-27, રહે.વિંછીયા) અને  રાહુલ ભાવેશ તલસાણીયા (ઉ.વ.19, 2હે-વિંછીયા), વિકાસ હરલાલ બિશ્નોઇ (ઉ.વ.-21, રહે-રણોદર, રાજસ્થાન) હોવાનુ જણાવેલ હતું.

    પોલીસે દારૂની બોટલો 1020 રૂ.2,08,872 અને બીયર ટીન નંગ-384 રૂ. 48 હજાર મળી  રૂ.2.56 લાખનો દારૂ અને બિયર, કાર મળી કુલ રૂ.12.56 લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સોની પૂછતાછ આદરી હતી.

    વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ દારૂનો જથ્થો હિતેશ રોજાસરા અને કિશન તલસાણીયાએ મંગાવ્યો હતો. જે દારૂની વ્યવસ્થા દિલીપ ચાવડાએ રાજસ્થાની બુટલેગર વિકાસ બીશ્નોઈ મારફત કરી આપી હતી. જે બાદ ગઈકાલે વિકાસ રાજસ્થાનથી કારમાં દારૂ ભરી હિતેશ રોજાસરાની વાડીએ આવ્યો હતો અને દારૂનું કટીંગ ચાલુ હતું તે દરમિયાન જ એલસીબીની ટીમ ત્રાટકી હતી અને પાંચે શખ્સોને પકડી કાર્યવાહી કરી હતી.

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: અસુરક્ષિત પોલીસ લૂંટાયા બાદ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: હૃદયરોગના હુમલાના કારણે આધેડનું મૃત્યુ

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: અમૂલ બાદ મધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા,દહીં-છાસ અને મીઠાઈ મોંઘી થવાની શક્યતા

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રમિક યુવકના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: NSUI દ્વારા NTAની નનામી કાઢી વિરોધ પ્રદર્શન :20થી વધુ કાર્યકરોની અટકાયત

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: રેશનીંગના છ દૂકાનદારોને રૂા.1.72 લાખથી વધુનો દંડ ફટકારતા D.S.O.

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: મહિલાને છેડતી કરતા શખ્સને ટપારતા પરિવારનો હુમલો, 3ને ઇજા

    May 14, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવેમાં કાર-ટ્રેકટર વચ્ચે અકસ્માત : બે ઘવાયા

    May 14, 2026

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026

    Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો

    May 14, 2026

    Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો

    May 14, 2026

    Amreli: કાળઝાળ ગરમીમાં સિંહોની પાણીમાં ડૂબકી

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મહિલાને છેડતી કરતા શખ્સને ટપારતા પરિવારનો હુમલો, 3ને ઇજા

    May 14, 2026

    Surendranagar: ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવેમાં કાર-ટ્રેકટર વચ્ચે અકસ્માત : બે ઘવાયા

    May 14, 2026

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.