બોક્સની બહારથી જ ડિફેન્ડર્સ અને ગોલકિપરને ભેદી ‘લોંગ રેંજ શોર્ટ’ ફટકારી લોકોને સ્તબ્ધ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
Kansas, તા.૧૮
પોતાના કિફાયાર્ડકપ ૨૦૨૬ના અભિયાનનો ધમાકેદાર પ્રારંભ કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ લીગ સ્ટેજની પ્રથમ મેચમાં અલ્જિરિયાને ૩.૦થી કારમી હાર આપી હતી. કેન્દ્રલસ સિટી ખાતે પોતાની ૨૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા ઉતરેલા મેજિકલ મેડીએ પણ ગોલ ફટકારીને ફિક્સ ફૂટબોલ વર્લ્ડકપમાં સૌથી વધુ ગોળ ખાયતે જર્મનીના મિરોસ્લાવ કળોઝના ૧૬ ગોલના રેકોર્ડની બરાબરી કરી હતી. મેસીએ પહેલા હાફમાં એક અને બીજા હાફમાં બે ગોલ ફટકાર્યા હતાં. ૧૭મી મિનિટે મેસીએ આર્જેન્ટિના માટે ખાતું ખોલાવ્યું હતું. ઇન્ટર માઈઆપોના તેના સાથી ખેલાડી સેડિઓ ડી પોળના સચોટ પાસને મેળવીને મેસીએ ટી.બોરાની બહારથી એક અદભુત અને પાવરફૂલ લોંગ રેન્જ શોટ સાર્થો હતો. ભોલા એટલી ઝડપથી ડિફેન્ડર્સની વચ્ચેથી પસાર થઈને નેટના ટોપ હોર્નરમાં ગયો કે અન્જેરિયાના ગોલકીપરને ડાઈલ મારવાનો મોકો જ ન વળ્યો. ટેકનિકલ રીતે આ ગોળ ક્લાસિક ‘મેસી સ્ટાઈલ’ આઉટ-ઓડ ૫ બોસ શોટ હતો જેણે આર્જેન્ટિનાને ધારમિક થલ અપાવી હતી.

