Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 23 જૂનનું પંચાંગ
    • Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ
    • Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો
    • 23 જૂનનું રાશિફળ
    • Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત
    • Jamnagarના દરેડ જીઆઈડીસીમાં સ્ટેટ જીએસટીના મેગા ઓપરેશનથી ખળભળાટઃ ૨૨થી વધુ ગાડીઓના કાફલા સાથે સપાટો
    • Jamnagarમાં ચાલતી રિક્ષામાં ધારીયા વડે જીવલેણ હુમલો,યુવકના ગળામાં નવ ટાંકા આવ્યા
    • Jamnagar: ધ્રોળના પીપરટોડા ગામમાં વીજ મીટરના વિવાદમાં વૃદ્ધ ખેડૂત પર ધોકાથી હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ,લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ના સ્થાને બની રહ્યો છે રોડ અંડર બ્રિજ
    રાજકોટ

    અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનને મળશે નવી ઓળખ,લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ના સ્થાને બની રહ્યો છે રોડ અંડર બ્રિજ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૨

    રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યો અંતર્ગત ’અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ સ્ટેશનના દ્વિતીય પ્રવેશદ્વાર (સેકન્ડ એન્ટ્રી)ના વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. આ જ ક્રમમાં રાજકોટ યાર્ડમાં આવેલા લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ ને નાબૂદ કરવાનું મહત્વપૂર્ણ કાર્ય મંજૂર કરવામાં આવ્યું છે. આ લેવલ ક્રોસિંગના સ્થાને સડક વાહનવ્યવહારને અવરોધરહિત, સુરક્ષિત અને સુગમ બનાવવા માટે રોડ અંડર બ્રિજ (ગરનાળા) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

    રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકોટ સ્ટેશન યાર્ડમાં રોડ અંડર બ્રિજનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી પ્રગતિ પર છે. આ પરિયોજના અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિકસાવવામાં આવી રહેલા રાજકોટ સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના પૂર્ણ થવાથી સ્ટેશન સુધી પહોંચવું વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત બનશે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પરિયોજના અંતર્ગત અત્યાધુનિક ‘‘કટ એન્ડ કવર‘‘ ટેકનિકના માધ્યમથી પ્રીકાસ્ટ આરસીસી () બોક્સનું લોન્ચિંગ અને સ્થાપન કરવામાં આવી રહ્યું છે. રેલવે ટ્રેકની નજીક મર્યાદિત કાર્યસ્થળ હોવા છતાં અને રેલ પરિવહનને અસર કર્યા વિના કાર્ય પૂર્ણ કરવાના પડકારને જોતાં, અત્યંત ઉચ્ચ ક્ષમતા ધરાવતી ક્રેનની મદદથી આ કામગીરી કરવામાં આવી રહી છે.

    આ મહત્વપૂર્ણ પરિયોજના હેઠળ તાજેતરમાં જ આરસીસી બોક્સના લોન્ચિંગ અને પ્લેસમેન્ટ માટે મેગા ટ્રાફિક અને પાવર બ્લોક સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. નિર્ધારિત બ્લોક સમયગાળા દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા ભારે મશીનરી અને મોટી સંખ્યામાં માનવબળ તૈનાત કરવામાં આવ્યું હતું.

    કાર્યસ્થળ પર ૭૫૦ મેટ્રિક ટન, ૬૦૦ મેટ્રિક ટન અને ૩૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી ત્રણ અત્યાધુનિક હેવી ક્રેન, ચાર હાઇધ્રોલિક એક્સ્‌કેવેટર, સાત ડમ્પર/ટીપર તેમજ આશરે ૭૫ કુશળ અને અકુશળ શ્રમિકો સાથે ઇજનેરો અને સુપરવાઇઝરોની ટીમને તૈનાત કરવામાં આવી હતી. તમામ વિભાગોના સંકલિત પ્રયાસોથી આરસીસી બોક્સના લોન્ચિંગ અને પ્લેસમેન્ટનું કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં સુરક્ષિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: કુવાડવા ગામના વ્યાજખોરે સોનાનો ચેન પરત ન આપતા યુવાને વખ ઘોળ્યું

    June 22, 2026
    રાજકોટ

    Rajkotમાં પાણીની બોટલના પૈસા માંગતા જૂથ અથડામણ, મહિલા સહિત બે ઘવાયા

    June 22, 2026
    રાજકોટ

    Rajkotમાં પ્રેમિકા લગ્નની ના પાડતા યુવકનો આપઘાત

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: બામણબોર નજીક ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા પ્રોઢનું મોત

    June 22, 2026
    રાજકોટ

    Jetpur: વાડાસડા ગામે જુગટુ રમતા ૪ શકુની ઝડપાયા

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026

    23 જૂનનું રાશિફળ

    June 22, 2026

    Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત

    June 22, 2026

    Jamnagarના દરેડ જીઆઈડીસીમાં સ્ટેટ જીએસટીના મેગા ઓપરેશનથી ખળભળાટઃ ૨૨થી વધુ ગાડીઓના કાફલા સાથે સપાટો

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.