Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ
    • કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ
    • FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી
    • Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી
    • મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ
    • IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?
    • FIFA World Cup માં દર્શકો માટે ઉત્સુકતા જગાવનારી ગ્રીન વ્હિસલ (સીસોટી)નો ઉપયોગ શા માટે થાય છે?
    • Serena Williams ની ધમાકેદાર વાપસી : 44 વર્ષની ઉંમરે વિમ્બલ્ડનમાં રમશે સિંગલ્સ અને ડબલ્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ડિઝાસ્ટર મેનેજમેન્ટની New Alert System : ગૂમ બાળકોથી માંડીને ગુનેગારોને પકડશે
    રાષ્ટ્રીય

    ડિઝાસ્ટર મેનેજમેન્ટની New Alert System : ગૂમ બાળકોથી માંડીને ગુનેગારોને પકડશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.23
    નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની મોબાઇલ ફોન બ્રોડકાસ્ટ અર્લી વોર્નિંગ મેસેજ સિસ્ટમ ભવિષ્યમાં અનેક નવી ભૂમિકાઓ ભજવી શકે છે. જરૂરિયાત મુજબ આ સિસ્ટમ આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને અન્ય ગુનેગારોને પકડાવવામાં `સુપર કોપ’ની ભૂમિકા ભજવી શકે છે.

    ઉપરાંત, ગુમ થયેલા બાળકો, વૃદ્ધો અને અન્ય વ્યક્તિઓને શોધવામાં `દેવદૂત’ સમાન સાબિત થઈ શકે છે.  તે ડિમેન્શિયા(ભૂલકણાપણું)થી પીડાતા વૃદ્ધોને તેમના પરિવારો સાથે ફરીથી જોડવામાં પણ ખાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં જરૂરિયાત મુજબ આ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવી શકે છે. તેના હેઠળ કોઈ વ્યક્તિ ગુમ થાય તો તેની તસવીર સાથેનો સંદેશ તેના સ્થાનથી 5થી 7 કિલોમીટરના વિસ્તારમાં રહેતા તમામ લોકોના મોબાઇલ ફોન પર મોકલી શકાશે. આથી ગુમ થયેલી વ્યક્તિને ખૂબ ઓછા સમયમાં શોધી કાઢવી સરળ બનશે.

    આ ઉપરાંત, મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ અને ગેંગસ્ટરોની તસવીરો સાથે પણ લોકોને મોબાઇલ પર સંદેશ મોકલી શકાય છે કે પોલીસ તેમને શોધી રહી છે. આવી સ્થિતિમાં આ સિસ્ટમ પોલીસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

    જો કોઈ ગેંગસ્ટર અથવા ખતરનાક ગુનેગાર પોલીસ કસ્ટડી અથવા જેલમાંથી ફરાર થઈ જાય, તો તેની તસવીર અને માહિતી સાથેનો સંદેશ લોકોના મોબાઇલ ફોન પર મોકલી શકાશે. પરિણામે, ફરાર ગુનેગારને ઝડપથી શોધી પકડવામાં મદદ મળશે.

    ડિસ્પ્લે બોર્ડ પર પણ ચેતવણી સંદેશાઓ દેખાશે
    અધિકારીઓના જણાવ્યાનુસાર, આ ચેતવણી સંદેશ સિસ્ટમ, મોટા અવાજ સાથે, ઘણા દેશોમાં પહેલાથી જ કાર્યરત છે. તે ભારતમાં લાગુ કરવામાં આવી રહી છે. અપગ્રેડને કારણે તેને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. તે થોડા દિવસોમાં ફરી શરૂ થશે. ભવિષ્યમાં, આ સિસ્ટમ લોકોના મોબાઇલ ફોન ઉપરાંત, રેલ્વે સ્ટેશનો પર ડિસ્પ્લે બોર્ડ પર પણ સંદેશાઓ પ્રદર્શિત કરી શકે છે.

    Disaster Management New Alert System
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    હવે હાઈવે પર વરસાદનું પાણી નહીં વેડફાય : દર વર્ષે રિચાર્જ થશે 924 અબજ લીટર ભુજલ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    Bogus Claim; પ્રોવિઝનમાં અદલાબદલી : 20,000 કરદાતાઓને નોટીસ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    Return from reel; સોશ્યલ મીડીયા ઈન્ફલુએન્સર, ડિજીટલ ક્રિએટર્સને પણ IT એ `લાઈક’ કર્યુ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    જયાં કમળ ન ખીલ્યું ત્યાં ભાજપ કાદવ ફેલાવી રહ્યો છે : Pawan Kheda નો પ્રહાર

    June 23, 2026
    રાષ્ટ્રીય

    NSE એ જોડ્યા 11 નવા સેક્ટોરલ ઇન્ડેક્સ શેર નહીં, સીધેસીધા સેક્ટર પર દાવ

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ખાતર સાથેનું ભારતીય જહાજ Hormuz માંથી બહાર

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026

    Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી

    June 23, 2026

    મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ

    June 23, 2026

    IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.