Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Air India Kanishka blast પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું Canada એ સ્વીકાર્યું

    June 26, 2026

    જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે

    June 26, 2026

    ભગવાનનું નામ સુમિરણ કરવાથી પાપ અને વાસના છૂટે છે

    June 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Air India Kanishka blast પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું Canada એ સ્વીકાર્યું
    • જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે
    • ભગવાનનું નામ સુમિરણ કરવાથી પાપ અને વાસના છૂટે છે
    • ભારતમાં ગેરકાયદેસર ગૌણ ખનીજ ખાણકામ એક મિલીભગત છે
    • કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ફરી એકવાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે
    • Gandhinagar: ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસનો સપાટો, ૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત, આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી
    • Rajkot: જસદણમાં બાળકીના મોત મામલે કાર્યવાહી તેજ, હોસ્ટેલ સંચાલક અને માલિકની ધરપકડ
    • Amreliના ખાંભાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં માસુમના મોત મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયા ગામની મુલાકાતે પહોંચ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં આહીર બુઝુર્ગ પર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવનાર આરોપી ઝડપાયો
    જામનગર

    Jamnagarમાં આહીર બુઝુર્ગ પર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવનાર આરોપી ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૬

    Jamnagar શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક બુઝુર્ગની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી જે અંગે સીધી સી ડિવિઝન પોલીસમાં હત્યાનો અપરાધ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

    આ અંગે મળતી માહિતી મુજબ જામનગરના ફીયોનીકા સોસાયટી, ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા રાજુ વજશીભાઈ વારોતરીયાએ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, કે તેમના દાદા દેવાયતભાઈ રાયસીભાઈ વારોતરીયા સાથે અગાઉ પડોશમાં રહેતા સાગર મારખીભાઈ વસરાને જૂના મનદુઃખ અને બોલાચાલીના બનાવો હતા. આરોપી અવારનવાર દાદાની મશ્કરી કરતો હોવાથી અગાઉ પણ બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો.

    ગત ૨૪ જૂનના રોજ રાત્રે આશરે ૯ વાગ્યે દેવાયતભાઈ પોતાના ઘરની બહાર ખાટલામાં બેઠા હતા ત્યારે આરોપી સાગર મારખીભાઈ વસરા ત્યાં આવી પહોંચ્યો હતો. તે દરમિયાન આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે દેવાયતભાઈ પર આડેધડ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પરિવારજનો દોડી આવતા આરોપીએ ભાગી છૂટ્યો હતો.

    બનાવની જાણ થતા ૧૧૨ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. દેવાયતભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

    આ બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસે આરોપી સાગર મારખીભાઈ વસરા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તેમજ જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસનિશ પોલીસ ઇન્સ્પેક્ટર નીખીલકુમાર બાબુભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમે ગણતરીના કલાકોમાં જ હુમલાખોર આરોપી સાગર વસરા ને ઝડપી પાડ્યો છે, અને તેની પાસેથી હુમલામાં વપરાયેલું હથિયાર છરી કબજે કરી છે. જેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે. મૃતક સાથે પોતાને અગાઉ માથાકૂટ થઈ હોવાથી જૂના મનદુઃખના કારણે વેરભાવ રાખી હત્યા કરી નાખ્યાનું કબુલ્યું છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં માથાભારે શખ્સ પાસા હેઠળ વડોદરાની જેલમાં ધકેલાયો

    June 26, 2026
    જામનગર

    Jamnagar પંથકમાં એકજ રાતમાં ચાર હુમલાના બનાવોથી પોલીસ તંત્ર દોડતું થયું

    June 26, 2026
    જામનગર

    Jamnagarમાં બિલ્ડરને ચેક પરત ફરવાના કેસમાં નીચેની અદાલતે કરેલા સજાના હુકમને માન્ય રાખતી સેશન્સ અદાલત

    June 26, 2026
    જામનગર

    Jamnagarમા પરણીત યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    June 26, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ પંથકના વિરાણી ખીજડિયા ગામે ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    June 26, 2026
    જામનગર

    Jamnagar: રૂ. ૨૩ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં આરોપી પિતા-પુત્રના ૫ દિવસના રિમાન્ડ મંજૂર

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Air India Kanishka blast પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું Canada એ સ્વીકાર્યું

    June 26, 2026

    જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે

    June 26, 2026

    ભગવાનનું નામ સુમિરણ કરવાથી પાપ અને વાસના છૂટે છે

    June 26, 2026

    ભારતમાં ગેરકાયદેસર ગૌણ ખનીજ ખાણકામ એક મિલીભગત છે

    June 26, 2026

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ફરી એકવાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે

    June 26, 2026

    Gandhinagar: ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસનો સપાટો, ૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત, આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી

    June 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Air India Kanishka blast પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું Canada એ સ્વીકાર્યું

    June 26, 2026

    જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે

    June 26, 2026

    ભગવાનનું નામ સુમિરણ કરવાથી પાપ અને વાસના છૂટે છે

    June 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.