Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો

    June 29, 2026

    તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી

    June 29, 2026

    Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો
    • તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી
    • Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી
    • 21 હાર પછી ઇતિહાસ રચાયો: Ireland વેસ્ટ ઈન્ડિઝને હરાવી તોડ્યું સેમિફાઇનલનું સપનું
    • FIFA World Cup ફરી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ, આર્જેન્ટિનાની સતત ત્રીજી જીત બાદ નોકઆઉટની તસવીર સાફ
    • Jay Mundra ભારતમાં જન્મ્યો, Ireland થી ડેબ્યૂ કરીને પહેલી જ બોલે વિકેટ ખેરવીને છવાયો
    • FIFA World Cup: કેપ વર્ડેએ રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં એન્ટ્રી કરનાર બન્યો સૌથી નાનો દેશ
    • FIFA 2026 : ઉસ્માન ડેમ્બેલેની હેટ્રિક, નોર્વે મેચ હાર્યું, વર્લ્ડ કપમાં ફ્રાન્સનું વિજયી અભિયાન યથાવત્
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»NEET Paper Leak : દિલ્હીમાં સોનમ વાંગચુકના ઉપવાસ શરૂ, ખેડૂત નેતાઓનું પણ સમર્થન
    રાષ્ટ્રીય

    NEET Paper Leak : દિલ્હીમાં સોનમ વાંગચુકના ઉપવાસ શરૂ, ખેડૂત નેતાઓનું પણ સમર્થન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.29

    લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે રવિવારે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી છે. NEET પેપર લીક અને CBSE પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં આ દેખાવો યોજાઈ રહ્યા છે. દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા છેલ્લા 9 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

    અનશનની શરૂઆત કરતા પહેલા સોનમ વાંગચુક અને અભિજીત દીપકેએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ જંતર-મંતર ખાતે બે મિનિટનું મૌન પાળીને આ વિરોધ પ્રદર્શનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી.

    ભૂખ હડતાળ દરમિયાન સોનમ વાંગચુકે જણાવ્યું કે, શિક્ષણ છેલ્લા 40 વર્ષથી તેમના જીવનનો સૌથી મહત્વનો વિષય રહ્યો છે. જ્યારે દેશના યુવાનો અત્યારની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યારે તેમનો સાથ આપવો એ મારી ફરજ છે. શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રી આપવાનો નથી, પરંતુ બાળકોનું ભવિષ્ય સુધારવાનો છે. જ્યારે વ્યવસ્થામાં કોઈ જવાબદારી ન નક્કી થાય ત્યારે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ જ એકમાત્ર રસ્તો બચે છે.

    આ આંદોલનને મજબૂત કરવા માટે ઘણા ખેડૂત નેતાઓ અને સંગઠનો પણ મેદાને આવ્યા છે. આ ઉપરાંત, જયપુરની એક શાળામાં વિદ્યાર્થીનીના મોતના મામલે ન્યાયની માગ કરી રહેલા પરિવારજનો પણ આ પ્રદર્શનમાં જોડાયા છે. સરકાર પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવે તે માટે આ લડત લડવામાં આવી રહી છે.

     આંદોલનકારીઓ 20 જૂનથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. સોનમ વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કરતાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જંતર-મંતર પર એકઠા થવા લાગ્યા છે.

    NEET-paper-Leak sonam-wangchuk
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારત ધીરે ધીરે Arunachal ગુમાવી રહ્યું છે! સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Assam-Arunachal Pradesh માં મેઘતાંડવ, રોડ-રસ્તા ડૂબ્યા, બ્રિજ ધરાશાયી, જનજીવન ઠપ

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Ram temple માં સરકારી નોકરશાહીની કોઈ જ દખલગીરી મંજૂર નહીં, CEO ની નિમણૂક પહેલા સંતો ભડક્યા

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    શાંતિ મંત્રણા ઠેરની ઠેર : Kuwait, Bahrain પર ઇરાનનો હુમલો : અમેરિકાને ચેતવણી આપી

    June 29, 2026
    રાષ્ટ્રીય

    ખેડૂતોને રાસાયણિકના બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળવા Mann Ki Baat માં મોદીની સલાહ

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabia માં હેલિકોપ્ટર અને France માં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો

    June 29, 2026

    તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી

    June 29, 2026

    Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી

    June 29, 2026

    21 હાર પછી ઇતિહાસ રચાયો: Ireland વેસ્ટ ઈન્ડિઝને હરાવી તોડ્યું સેમિફાઇનલનું સપનું

    June 29, 2026

    FIFA World Cup ફરી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ, આર્જેન્ટિનાની સતત ત્રીજી જીત બાદ નોકઆઉટની તસવીર સાફ

    June 29, 2026

    Jay Mundra ભારતમાં જન્મ્યો, Ireland થી ડેબ્યૂ કરીને પહેલી જ બોલે વિકેટ ખેરવીને છવાયો

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો

    June 29, 2026

    તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી

    June 29, 2026

    Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.