Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો

    June 29, 2026

    તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી

    June 29, 2026

    Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો
    • તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી
    • Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી
    • 21 હાર પછી ઇતિહાસ રચાયો: Ireland વેસ્ટ ઈન્ડિઝને હરાવી તોડ્યું સેમિફાઇનલનું સપનું
    • FIFA World Cup ફરી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ, આર્જેન્ટિનાની સતત ત્રીજી જીત બાદ નોકઆઉટની તસવીર સાફ
    • Jay Mundra ભારતમાં જન્મ્યો, Ireland થી ડેબ્યૂ કરીને પહેલી જ બોલે વિકેટ ખેરવીને છવાયો
    • FIFA World Cup: કેપ વર્ડેએ રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં એન્ટ્રી કરનાર બન્યો સૌથી નાનો દેશ
    • FIFA 2026 : ઉસ્માન ડેમ્બેલેની હેટ્રિક, નોર્વે મેચ હાર્યું, વર્લ્ડ કપમાં ફ્રાન્સનું વિજયી અભિયાન યથાવત્
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»શાંતિ મંત્રણા ઠેરની ઠેર : Kuwait, Bahrain પર ઇરાનનો હુમલો : અમેરિકાને ચેતવણી આપી
    આંતરરાષ્ટ્રીય

    શાંતિ મંત્રણા ઠેરની ઠેર : Kuwait, Bahrain પર ઇરાનનો હુમલો : અમેરિકાને ચેતવણી આપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    America,તા.29

    ઇરાનમાં અર્ધ સૈનિક દળ, રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં બહેરિન અને કુવૈતને નિશાન બનાવી રવિવારે ડ્રોન અને મિસાઈલ્સ હુમલા કર્યા હતા, સાથે અમેરિકાને ધમકી આપી હતી કે, જો હુમલા તમે ચાલુ રાખશો તો શાંતિ મંત્રણા સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.
    ઇરાન-અમેરિકા વચ્ચે ફરી તંગદિલી વ્યાપી : હોર્મુઝમાં એક શિપને નિશાન બનાવ્યા પછી અમેરિકાના ઇરાની સૈન્ય મથકો પર હુમલા
    બહેરિન અને કુવૈત પર ઇરાને તેવે સમયે હુમલા કર્યા છે કે જ્યારે અમેરિકી નૌ-સેનાની દેખરેખ નીચે કામ કરતી એક બહુરાષ્ટ્રીય સમુદ્રીય સંસ્થાએ શનિવારે કહ્યું હતું હોર્મુઝ સ્ટ્રેઈટ્સમાં ઓમાન તરફનો એક માર્ગ વિસ્તારવામાં આવશે, જેથી તે ખાડીમાં પ્રવેશનારી અને બહાર નીકળનારી સ્ટીમરોની આવજા થઈ શકે.
    આ પગલું ઇરાન સાથેની ટક્કરનું એક નવું કારણ ઊભું કરી શકે તેમ છે. અમેરિકા-ઇરાન વચ્ચેનું યુદ્ધ પૂરું કરવા માટે થયેલી વચગાળાની સમજૂતીમાં હોર્મુઝ સ્ટ્રેઈટસમાંથી જહાજોનાં આવન-જાવન ફરી શરૂ કરવાની વાત છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીનાં સમર્થનથી રચેલા ઓમાન માર્ગ ઉપર થઈ પસાર થતાં જહાજો ઉપર ઇરાને બે વાર હુમલા કર્યા. અમેરિકા અને ખાડી દેશોનાં આરબ રાષ્ટ્રોના વિરોધ છતાં ઇરાનનું કહેવું છે કે તે મહત્વના માર્ગ ઉપર તેનું જ નિયંત્રણ હોવું જોઈએ.
    એક સમયે દુનિયાનાં તેલ અને કુદરતી ગેસનો પાંચમો ભાગ હોર્મુઝમાંથી જ પસાર થતો હતો. યુએસ સેન્ટ્રલ કમાન્ડે રવિવારે સવારે કહ્યુ ંહતું કે શનિવારે સવારે હોર્મુઝ સ્ટ્રેઈટ પાસેથી પસાર થયેલાં એક જહાજ ઉપર ઇરાને હુમલો કર્યો હતો.
    આ પછી અમે ઇરાની સૈન્યની રેડાર-પદ્ધતિઓ, સંચાર-પ્રણાલી, હવાઈ સલામતી વ્યવસ્થા ડ્રોન ભંડારનાંસ્થળો તથા બારૂદી સુરંગ પાથરવાની ક્ષમતાઓને નિશાન બનાવ્યાં હતાં. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે હવે એવો સમય આવી રહ્યો છે કે જેમાં અમેરિકા માટે સંયમ રાખવો સંભવ નથી. તે સૈન્ય કાર્યવાહી માટે મજબૂર થશે. તેમણે ટ્રૂથ સોશ્યલ પર લખ્યું છે કે જો આમ થશે તો ઇસ્લામી ગણરાજ્ય ઇરાનનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે.
    આ પછી ઇરાનનાં ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝે વળતી ધમકી આપતાં કહ્યું હતું કે દુશ્મનને તે ખબર પડવી જ જોઈએ કે યુદ્ધવિરામનું ઉલ્લંઘન આવી રહેલી શાંતિ-મંત્રણાને સંપૂર્ણ રીતે બંધ કરાવી દેશે.

    Bahrain: US warned Iran attacks Kuwait
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારત ધીરે ધીરે Arunachal ગુમાવી રહ્યું છે! સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Assam-Arunachal Pradesh માં મેઘતાંડવ, રોડ-રસ્તા ડૂબ્યા, બ્રિજ ધરાશાયી, જનજીવન ઠપ

    June 29, 2026
    રાષ્ટ્રીય

    Ram temple માં સરકારી નોકરશાહીની કોઈ જ દખલગીરી મંજૂર નહીં, CEO ની નિમણૂક પહેલા સંતો ભડક્યા

    June 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabia માં હેલિકોપ્ટર અને France માં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

    June 29, 2026
    અન્ય રાજ્યો

    હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની Arrested

    June 29, 2026
    અન્ય રાજ્યો

    CM શુભેન્દુ અધિકારી બંગાળ વિધાનસભામાં UCC બિલ રજૂ કરે તેવી શક્યતા

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો

    June 29, 2026

    તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી

    June 29, 2026

    Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી

    June 29, 2026

    21 હાર પછી ઇતિહાસ રચાયો: Ireland વેસ્ટ ઈન્ડિઝને હરાવી તોડ્યું સેમિફાઇનલનું સપનું

    June 29, 2026

    FIFA World Cup ફરી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ, આર્જેન્ટિનાની સતત ત્રીજી જીત બાદ નોકઆઉટની તસવીર સાફ

    June 29, 2026

    Jay Mundra ભારતમાં જન્મ્યો, Ireland થી ડેબ્યૂ કરીને પહેલી જ બોલે વિકેટ ખેરવીને છવાયો

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ireland સામે હારતાં ટીમ ઈન્ડિયાની 6 નબળાઈ છતી થઇ, મેનેજમેન્ટ પણ દોષિત જણાયો

    June 29, 2026

    તમને ક્યારેય કોચ નહીં બનાવીએ!, જાણો કયા દેશના ક્રિકેટ બોર્ડે Gautam Gambhir ની મજાક ઉડાવી

    June 29, 2026

    Indian cricket team નો આયર્લેન્ડ સામે ફરી ધબડકો, શ્રેણી પણ ગુમાવી

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.