Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026

    AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે

    June 30, 2026

    ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney
    • AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે
    • ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે
    • Priyanka, Mahesh Babu ની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે
    • મોટાભાગના કાસ્ટિંગ ડિરેક્ટર્સ નિષ્ફળ કલાકારો હોય છે : Vikrant Massey
    • ‘મૈં વાપસ આઉંગા’ બાદ હવે ‘આલ્ફા’ પર Sharvari ની નજર
    • Ford Company એ ૩૫૦ અનુભવી એન્જિનિયર્સને પાછા બોલાવ્યા
    • દેશમાં મંજૂર થયેલા ૧૨માંથી ૬ Semiconductor પ્રોજેક્ટ ગુજરાતમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: વાંકાનેર નવી ક્લાવડી ગામે વાડીના શેઢે પથ્થર લેવા બાબતે સગા ભાઈઓ બાખડ્યા
    મોરબી

    Morbi: વાંકાનેર નવી ક્લાવડી ગામે વાડીના શેઢે પથ્થર લેવા બાબતે સગા ભાઈઓ બાખડ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026Updated:June 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૩૦

    નવી ક્લાવડી ગામની સીમમા સગા ભાઈઓને વાડીના શેઢે પડેલા પથ્થર મામલે બોલાચાલી થયા બાદ પથ્થરના છુટા ઘા કરી સગા ભાઈ-ભાભી સહિતના ત્રણ આરોપીઓએ ઈજા પહોંચાડી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    વાંકાનેર તાલુકાના નવી ક્લાવડી ગામે રહેતા સાજીભાઈ હૈયાતભાઈ ઈબ્રાહીમભાઈ શેરશીયા (ઉ.વ.૬૩) વાળાએ સગા ભાઈ આરોપી હુશેનભાઈ હૈયાત ભાઈ શેરશીયા, હલુબેન હુશેનભાઈ અને રેનીશ હુશેનભાઈ રહે ત્રણેય નવી ક્લાવડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને આરોપી સગા ભાઈઓ થતા હોય બંનેની વાડી એક શેઢે આવેલી છે ફરિયાદીની વાડીના શેઢા પાસે પથ્થર પડેલા હોવાથી આરોપી હુશેને પથ્થર લઇ લેવાનું કહ્યું હતું જેથી મારો દીકરો પથ્થર અહીંથી લઇ લેશે કહેતા આરોપીઓને સારું નહિ લાગતા પથ્થરના છુટા ઘા કરી ફરિયાદી સાજીભાઈને ડાબા હાથ પગ અને ડાબા પડખાના ભાગે મુંઢ ઈજા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: પાકીટ ચોરીની શંકાએ યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

    June 30, 2026
    મોરબી

    Morbiની રફાળેશ્વર ચોકડી નજીકથી રીક્ષા ચોરી કરનાર ઇસમ ઝડપાયો

    June 30, 2026
    મોરબી

    Morbiના થોરાળા ગામે ગોડાઉનમાંથી ૩૦ ગેસ ભરેલા બાટલાની ચોરી

    June 30, 2026
    મોરબી

    Morbiના સિલ્વર પાર્કમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત

    June 30, 2026
    મોરબી

    Morbiના લાલપર નજીક ટ્રકે ઠોકર મારતા બાઈક ચાલક વૃદ્ધને ઈજા

    June 30, 2026
    મોરબી

    Morbi: નવ મહિનાના કાઉન્સેલિંગે સર્જ્યો ચમત્કાર દારૂ છોડતાં તૂટતો પરિવાર ફરી એક થયો

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026

    AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે

    June 30, 2026

    ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે

    June 30, 2026

    Priyanka, Mahesh Babu ની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે

    June 30, 2026

    મોટાભાગના કાસ્ટિંગ ડિરેક્ટર્સ નિષ્ફળ કલાકારો હોય છે : Vikrant Massey

    June 30, 2026

    ‘મૈં વાપસ આઉંગા’ બાદ હવે ‘આલ્ફા’ પર Sharvari ની નજર

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026

    AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે

    June 30, 2026

    ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.