Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
    • Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
    • Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ
    • Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ
    • વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું
    • આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi
    • તંત્રી લેખ…વધુ એક હવાઈ અકસ્માત, મુસાફરીને સુરક્ષિત બનાવવાના પગલાં અવગણવામાં આવ્યા
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar મહાનગરપાલિકાનીકચેરીમાં પ્રવેશતા કર્મચારીઓએ હેલ્મેટ ફરજિયાત પહેરવાની આજથી અમલવારી
    જામનગર

    Jamnagar મહાનગરપાલિકાનીકચેરીમાં પ્રવેશતા કર્મચારીઓએ હેલ્મેટ ફરજિયાત પહેરવાની આજથી અમલવારી

    Vikram RavalBy Vikram RavalOctober 24, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા. 24

       જામનગર મહાનગરપાલિકાએ સલામતીને પ્રાથમિકતા આપતાં એક નવો નિર્ણય લીધો છે. હવેથી મહાનગરપાલિકાના પરિસરમાં આવતા દરેક દ્વિચક્રી વાહન ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ નિર્ણય રાજ્ય સરકારના આદેશને અનુસરીને લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે, હેલ્મેટ પહેરવાથી માર્ગ અકસ્માતોમાં થતી ગંભીર ઈજાઓ અને મૃત્યુને ઘટાડવામાં મદદ મળશે. 

    જામનગર મહાનગરપાલિકાએ આ નિયમનું પાલન કરાવવા માટે મુખ્ય પ્રવેશ દ્વારો પર સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરી છે. મુખ્ય પ્રવેશ દ્વારો જેવા કે, મુખ્ય વહીવટ ભવનના બન્ને પ્રવેશ દ્વાર અને ભીડભંજન મંદિર ગેઈટ પર બે-બે સુરક્ષા ગાર્ડની ફરજ મૂકવામાં આવી છે. આ ગાર્ડ હેલ્મેટ વગરના વાહનચાલકોને પ્રવેશ આપશે નહીં. મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ નિયમનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. 

    આ નિયમનો હેતુ માત્ર કાયદો લાગુ કરવાનો જ નથી, પરંતુ નાગરિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો પણ છે. મહાનગરપાલિકાના આ નિર્ણયને નાગરિકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળવાની શક્યતા છે. કારણ કે, હેલ્મેટ પહેરવું એ માત્ર વ્યક્તિની જ નહીં પરંતુ સમાજની સુરક્ષા માટે પણ જરૂરી છે. આ નિર્ણયથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે અને જીવન બચાવી શકાશે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025
    જામનગર

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવા ના કેસમાં હોટલના ધંધાર્થી ને એક વર્ષની સજા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

    June 11, 2025
    Uncategorized

    Jamnagar: યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો: ૧.૮૦ લાખ પણ ગુમાવ્યા

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025

    વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું

    June 16, 2025

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.