Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026

    Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર
    • FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે
    • Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ
    • મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI
    • સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?
    • 39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’
    • 2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી
    • Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર પેઢીના કામો છીનવી લેવાતાં ઉપવાસ આંદોલન શરૂ કરાયું
    જામનગર

    Jamnagar મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર પેઢીના કામો છીનવી લેવાતાં ઉપવાસ આંદોલન શરૂ કરાયું

    Vikram RavalBy Vikram RavalOctober 26, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagarતા.26   

     જામનગર મહાનગરપાલિકામાં ઓનલાઈન ટેન્ડરો ભરીને દસ જેટલા કામ જેને મળ્યા છે તેવી સત્યસાંઈ કન્સ્ટ્રકશન કંપની ના કામો કોઈ ને કોઈ બહાને છીનવી અન્યાય કરવામાં આવતો હોય, દલિત સંઘ દ્વારા છેલ્લા ચાર દિવસ થી મનપા કચેરી પાસે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું.હોવા નું  સંસ્થાપક પ્રમુખ કે.જે. વાઘેલાએ જણાવ્યું છે.

    સત્યસાંઈ કૃપા કન્સ્ટ્રકશને કામના ઓનલાઈન ટેન્ડરો ભરી મહાનગરપાલિકા, જામનગરની જુદી-જુદી શાખાઓના ૧૦ કામો મેળવેલ, તે કામોના બીલો તેમજ વર્ક ઓર્ડરો આપવામાં યેનકેન પ્રકારે ખોટા અને બનાવટી વાંધા-વચકા કરી ગ્રાન્ટ ફેરના અને શાખા ફેરના બહાને અમારા કામો છીનવી તેઓના મળતિયાઓને આપી આ એજન્સીને નુકસાન કરેલ છે. શ્રી સત્યસાંઈ કૃપા કન્સ્ટ્રકશન તેમજ દલિત સંઘ દ્વારા એક થી અનેક વખત લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં . કમિશ્નર તેમજ સિટી એન્જિનિયરના પેટનું પાણી પણ હલતું નથી અને અન્યાય કરી રહ્યાં હોય તે સામે ન્યાય મેળવવા સંયુક્ત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    એક સપ્તાહથી સંતાકૂકડી રમતો દીપડો હવે Jamnagar નજીકના ખીમલીયા ગામમાં દેખાયો

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026
    જામનગર

    Jamnagarની પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત

    July 8, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા જેલમાં મોબાઇલ ફોનના રેકેટનો વધુ એક પર્દાફાશ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026

    Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ

    July 9, 2026

    મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI

    July 9, 2026

    સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?

    July 9, 2026

    39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026

    Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.