Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot માં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો : આરોપીઓ પકડાયા

    July 9, 2026

    “હું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવી હતી.સોનમ રઘુવંશીની Supreme Courtમાં અરજી

    July 9, 2026

    વૈશ્વિક અસ્થિરતા સામે સ્થાનિક ખરીદી : Indian Market કેટલું સુરક્ષિત…!?

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot માં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો : આરોપીઓ પકડાયા
    • “હું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવી હતી.સોનમ રઘુવંશીની Supreme Courtમાં અરજી
    • વૈશ્વિક અસ્થિરતા સામે સ્થાનિક ખરીદી : Indian Market કેટલું સુરક્ષિત…!?
    • Vadodara શહેરમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર
    • Mehsanaના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનાં નાણાંની હેરાફેરીનું કૌભાંડ ખુલ્યું
    • 10 જુલાઈ નું પંચાંગ
    • Jamnagar: જામજોધપુરના બે પોલીસ કર્મચારીને લાંચ કેસમાં એક વર્ષની કેદની સજાનો હુકમ
    • 10 જુલાઈ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»દીપાવલી પર્વ અને નૂતન વર્ષની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા CM Bhupendra Patel
    ગુજરાત

    દીપાવલી પર્વ અને નૂતન વર્ષની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા CM Bhupendra Patel

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૩૦

    ભૂપેન્દ્રન પટેલ વિક્રમ સંવત ૨૦૮૧નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે દિપાવલી અને નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને વિકસિત ભારત જ્ર૨૦૪૭ના વડાપ્રધાન ના વિઝનને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવત ૨૦૮૧ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.મુખ્યમંત્રીશ્રીએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરણા આપે છે. મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતજ્ર૨૦૪૭ના વિઝનને સાકાર કરવા અર્નિંગ વેલ, લિવિંગ વેલના કર્મમંત્ર સાથે વિકસિત ગુજરાત જ્ર૨૦૪૭નો રોડમેપ બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે.વડાપ્રધાનનું આ વિઝન વિકસિત ગુજરાતથી પાર પાડવા સૌ ગુજરાતીઓ નૂતન વર્ષે સંકલ્પબદ્ધ બને તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. વિઝનરી લીડર અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિકાસના નાંખેલા મજબૂત પાયાને દરેક ગુજરાતી બાંધવોના સહિયારા પ્રયાસથી આપણે સાતત્યપૂર્ણ વિકાસની વૈશ્વિક બુનિયાદ બનાવવી છે તેમ પણ મુખ્યમંત્રીએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે. દિવાળીના આ પર્વે જન-જનનાં મનમાં સકારાત્મકતાની ઉમંગ જ્યોત ઝળહળતી થાય તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે. આવનારું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલ કામનાઓ પણ મુખ્યમંત્રીએ દર્શાવી છે. ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુને વધુ આગળ ધપાવવાના દૃઢ સંકલ્પ સાથે સૌ કૃતનિશ્ચયી બની દીપોત્સવના વધામણાં કરે તેવી અંતરની શુભકામનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપાવલી સંદેશમાં પાઠવી છે.

    CM Bhupendra Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot માં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો : આરોપીઓ પકડાયા

    July 9, 2026
    વડોદરા

    Vadodara શહેરમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    જામનગર

    Jamnagar: જામજોધપુરના બે પોલીસ કર્મચારીને લાંચ કેસમાં એક વર્ષની કેદની સજાનો હુકમ

    July 9, 2026
    જામનગર

    Jamnagarના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂ. ૪૫ લાખના દંડનો હુકમ સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો

    July 9, 2026
    જામનગર

    Jamnagar બે ચોરાઉ મોટરસાયકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો

    July 9, 2026
    જામનગર

    Jamnagar નજીક ચેલા ગામ પાસે બેફામ જ્યુપીટરની ટક્કરે વૃદ્ધને ગંભીર ઇજા

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot માં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો : આરોપીઓ પકડાયા

    July 9, 2026

    “હું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવી હતી.સોનમ રઘુવંશીની Supreme Courtમાં અરજી

    July 9, 2026

    વૈશ્વિક અસ્થિરતા સામે સ્થાનિક ખરીદી : Indian Market કેટલું સુરક્ષિત…!?

    July 9, 2026

    Vadodara શહેરમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026

    Mehsanaના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનાં નાણાંની હેરાફેરીનું કૌભાંડ ખુલ્યું

    July 9, 2026

    10 જુલાઈ નું પંચાંગ

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot માં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો : આરોપીઓ પકડાયા

    July 9, 2026

    “હું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવી હતી.સોનમ રઘુવંશીની Supreme Courtમાં અરજી

    July 9, 2026

    વૈશ્વિક અસ્થિરતા સામે સ્થાનિક ખરીદી : Indian Market કેટલું સુરક્ષિત…!?

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.