Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત
    • પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ
    • પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી
    • યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ
    • શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    • Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
    • Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
    • Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Gujarat ભરમાં પતંગ-દોરાનો કારોબાર ૬૦૦ કરોડથી વધુ
    લેખ

    Gujarat ભરમાં પતંગ-દોરાનો કારોબાર ૬૦૦ કરોડથી વધુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતમાં કુલ ૧.૫૦ લાખ લોકો પતંગ કારોબાર સાથે જોડાયેલા છે જેમાં હિન્દુ-મુસ્લિમો બંને સમુદાયના લોકો

    અમદાવાદ અને ગુજરાતમાં પતંગ ઉત્સવની ઉજવણી દરેક જગ્યાએ કરવામાં આવે છે. ખુબ ઓછા લોકોને આ અઁગેની માહિતી છે કે, ઉત્તરાયણ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોને એક સાથે જોડે છે. આ ઇન્ડસ્ટ્રીમાં હિન્દુ અને મુસ્લિમ લોકો કામ કરી રહ્યા છે. રાજ્યમાં પતંગ-દોરીના કારોબાર સાથે ૧.૫૦ લાખ લોકો જોડાયેલા છે. પતંગ અને દોરીના ઇન્ડસ્ટ્રીનું કદ ૬૦૦ કરોડથી પણ વધુનું છે અને વર્ષે તેમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉત્તરાયણ નજીક છે ત્યારે ૨ કરોડથી પણ વધુ પતંગો રિટેલર્સના હાથમાં પહોંચશે. ત્યારબાદ આ પતંગ લોકો સુધી પહોંચશે. ૧૪ અને ૧૫મી જાન્યુઆરીના દિવસે કરોડો પતંગ ચગાવવામાં આવશે. ૧૫મી જાન્યુઆરીના દિવસે અડધી રાત્રે ઉત્તરાયણ પર્વની પરંપરાગતરીતે પૂર્ણાહૂતિ થાય છે. તુક્કલો ઉડાવવામાં આવે છે. ખંભાતમાં ૨૫થી વધુ પ્રકારની પતંગો બનાવનાર જાણકાર લોકોનું કહેવું છે કે, આગામી વર્ષના ઉત્સવની તૈયારી આ ઉત્તરાયણના અંતથી જ શરૃ થઇ જાય છે. કોટેજ ઇન્ડસ્ટ્રીમાં મોટી સંખ્યામાં લોકો કામ કરે છે. ગુજરાતમાં પતંગના કારોબારને વધારવામાં ઘણા લોકોની ભૂમિકા રહેલી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં ૭૦ ટકા પતંગ નિર્માણમાં મુસ્લિમોનું યોગદાન રહેલું છે જેમાં પાંચથી છ મોટા સેન્ટરો આવેલા છે. મુસ્લિમ પરિવારમાં પતંગ નિર્માણનું કારોબાર ઉત્તર ભારતમાં જોવા મળે છે. આ લોકો મુગલ ગાળા દરમિયાન જ ગુજરાતમાં આવી ગયા હતા. એ વખતે પતંગ ચગાવવાની બાબતને શાહી પરંપરા ગણવામાં આવતી હતી. પતંગોનો ઇતિહાસ ખુબ વિશાળ છે. પરંપરાગતરીતે આમા ટ્રેસિંગ પેપરની જરૂર પડે છે જે તમિળનાડુમાં શિવકાશી, તિરુપુરથી લાવવામાં આવે છે. કર્ણાટકમાં રામનગરથી આવે છે. આ ઉપરાંત આસામમાંથી પણ જુદી જુદી ચીજવસ્તુઓ આવે છે. પતંગ નિર્માણ સાથે જોડાયેલા લોકોની સંખ્યા ૧.૫૦ લાખની આસપાસની છે. પતંગ નિર્માણમાં મહિલા વર્કરોની સંખ્યા ૭૦ ટકાથી વધુની છે. આ વખતે પતંગોના ભાવ ગયા વર્ષ કરતા વધી ગયા છે. પાંચ પતંગોની કિંમત સરેરાશ ૪૫થી ૧૦૦ રૂપિયા જેટલી જોવા મળી રહી છે.

    પતંગ કારોબાર…

    અમદાવાદમાં પતંગ દોરાનો ક્રેઝ હાલમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે. તે જોતા પતંગના કારોબારને પ્રોત્સાહન મળ્યું છે. આવનાર સમયમાં આ કારોબાર વધે તેમ પણ માનવામાં આવે છે. પતંગોની કિંમતો તાજેતરના દિવસોમાં સતત વધી રહી છે. સમગ્ર રાજ્યમાં  પતંગ કારોબારની વાત કરવામાં આવે તો ચિત્ર નીચે મુજબ છે.

    પતંગ નિર્માણમાં લોકો          ૧.૫૦ લાખ

    પતંગ દોરાનો કારોબાર         ૬૦૦ કરોડ

    પતંગ નિર્માણમાં મહિલા       ૭૦ ટકા

    પતંગ નિર્માણમાં મુસ્લિમો     ૬૦ ટકા

    ૧૦૦૦ પતંગ બનાવવા માટે પેમેન્ટ     ૬૦-૧૦૦

    પાંચ પતંગોની સરેરાશ છુટક કિંમત       ૪૫-૧૦૦

    ૧૪-૧૫મીએ પતંગો ઉડશે    ૨ કરોડ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026
    લેખ

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    લેખ

    શું આજના નાગરિક અને મતદાતા સરકારના કાર્યોના મૂલ્યાંકન, તેમની પાછળના નીતિગત હેતુ, સમય અને પ્રક્રિયાગત પારદર્શિતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે?

    April 20, 2026
    લેખ

    તંત્રી લેખ… મહિલા અનામત રાજકીય ગડબડમાં ફસાયું

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.