Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો
    • Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા
    • Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો
    • Rajkot પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનાના ચાર શખ્સોની ધરપકડ
    • Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ બ્લોચ ઝડપાયો
    • Jamkandorana વીરપુર પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ
    • Rajkot વાવડી ગામે જીનિંગ મિલના પતરા સાફ કરતી વેળાએ પટકાયેલા યુવકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar માં ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત વ્હાલી દિકરી વધામણા કીટનું વિતરણ કરાયું
    જામનગર

    Jamnagar માં ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત વ્હાલી દિકરી વધામણા કીટનું વિતરણ કરાયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 16, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.16

    જામનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગ મળ્યો છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જી.જી. હોસ્પિટલ ખાતે વ્હાલી દિકરી વધામણા કીટ ના વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ ઉપસ્થિત રહી નવી જન્મેલી દિકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા વ્હાલી દિકરી વધામણા કીટનું વિતરણ કર્યું હતું. આ કીટમાં બાળકી માટે જરૂરી પ્રાથમિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

    ઉપરાંત, કલેક્ટરે મહિલા અને બાળ વિકાસની કચેરી સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મહિલા અને બાળ વિકાસની યોજનાના લાભાર્થીઓને વ્હાલી દિકરી યોજનાના ઓર્ડરની મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વ્હાલી દિકરી વધામણા કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરના વરદ હસ્તે વ્હાલી દિકરી યોજનાના આ પહેલને મહિલા અને બાળ અધિકારી ડૉ. પૂજાબેન ડોડીયા તથા તેમની સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા આવકારવામાં આવ્યો હતો.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતિ ખંડિત

    April 23, 2026
    જામનગર

    Jamnagar: સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો, પાંચમા આરોપીની ધરપકડ

    April 22, 2026
    જામનગર

    Jamnagar: ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ફ્લેટમાંથી 80 હજારની રોકડ તસ્કરો ઉઠાવી ગયા

    April 22, 2026
    જામનગર

    Jamnagar: હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો

    April 22, 2026
    જામનગર

    Jamnagar: બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસા મામલે હુમલો

    April 22, 2026
    જામનગર

    Jamnagar: 20 રૂપિયા જેવી નજીવી ઉઘરાણી મામલે થયેલ હુમલામાં ઘવાયેલ વેપારી વૃધ્ધનું મોત

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026

    Rajkot પાયલોટિંગ સાથે દારૂ ભરેલા ટેમ્પો સાથે શખ્સ ઝડપાયો

    April 25, 2026

    Rajkot ૧૭૪ કરોડના દેશ વ્યાપી સાયબર નેટવર્કનાં ફ્રોડના ગુનાના ચાર શખ્સોની ધરપકડ

    April 25, 2026

    Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ બ્લોચ ઝડપાયો

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મશીનના નામે રૂ. 67.26 લાખની ઠગાઈ કરનાર પકડાયો

    April 25, 2026

    Rajkot નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

    April 25, 2026

    Rajkot નજીક યુવાનના મોબાઇલ તફડાવનાર ઝડપાયો

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.