Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhoraji વેગડી ગામે કારખાનામાંથી શરાબનો જથ્થો ઝડપાયો

    June 9, 2025

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025

    Rajkot: ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂપિયા 14.40લાખ ચુકવવાનો નિર્ણય

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhoraji વેગડી ગામે કારખાનામાંથી શરાબનો જથ્થો ઝડપાયો
    • Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો
    • Rajkot: ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂપિયા 14.40લાખ ચુકવવાનો નિર્ણય
    • Rajkot: કારમાંથી1.53લાખના વિદેશી દારૂ સાથે સુનિલ ઉર્ફે ભોલો ઝડપાયો
    • Rajkot: પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ ફિનાઈલની ગોળીઓ ખાધી
    • Rajkot: અકસ્માતમાં મૃત્યુ અને ઈજામા રૂપિયા 93.20 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ
    • Rajkot: બગીચામાં મહિલાઓની મસ્તી કરનાર ટોળકીને ટપારનાર પર છરીથી હુમલો
    • Rajkot:  સાયલાના ટીટોડા ગામે સગીરા એ ઝેરી દવા પી જીવન ટૂંકાવવી લીધું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Bus-Vehiclમાં ઠાંસી-ઠાંસીને સામાનનુ પરિવહન રોકવાની અરજી ફગાવતી High Court
    અમદાવાદ

    Bus-Vehiclમાં ઠાંસી-ઠાંસીને સામાનનુ પરિવહન રોકવાની અરજી ફગાવતી High Court

    Vikram RavalBy Vikram RavalNovember 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા. 30
    રાજ્યમાં ખાનગી લક્ઝરી બસોના સંચાલકો દ્વારા બસના છાપરે અને ડીકીમાં ઠાંસી ઠાંસીને સામાન ભરીને પરિવહન કરવાની પ્રવૃત્તિને અટકાવીને તેના સંચાલકોને દંડ ફટકારવા સહિતની કાર્યવાહી કરવાની માગણી કરવાની જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

    અદાલતે જાહેર હિતની અરજી કરનાર વકીલની આકરા સવાલો પૂછ્યા હતા કે તમે ભારતની વસતી બાબતે ખબર છે? લોકોની પરિર્સ્થિતી વિશે જાણો છો? તમે ક્યારેય રેલવે કે સરકારી બસોના જનરલ ક્લાસમાં પ્રવાસ કર્યો છે?

    તમારે લોકોની પરિર્સ્થિતી વિશે સમજ કેળવવી જોઇએ. તેના જવાબમાં વકીલે જણાવ્યું હતું કે, ઠાંસી ઠાંસીને સામાન ભરવાથી અકસ્માત થાય છે. જો કે આ જાહેર હિતની અરજીમાંં યોગ્ય પક્ષકારો જોડવામાં આવ્યા નહી હોવાથી તેમજ આ અરજી ગેરસમજયુક્ત હોવાનું અવલોકન કરીને અદાલતે ફગાવી દીધી હતી. અદાલતે અરજદારને યોગ્ય સત્તામંડળને અરજી કરવાનો આદેશ કર્યો હતો. 

    કેસની વિગતો મુજબ એક અરજદાર દ્વારા પીઆઇએલ કરીને રજૂઆત કરવામાં આવી હતી લક્ઝરી બસો અને મુસાફર વાહનોમાં સામાન ભરવામાં આવતો હોવાથી તે મોટર વ્હીકલ એક્ટની જોગવાઇઓનો ભંગ કરે છે.આથી બોર્ડર વિસ્તારો અને હાઇવે ઉપર આવા વાહનોને અટકાવવા જોઇએ.

    આવી બસો ઉપર દંડ કરીને પેનલ્ટી ફટકારવી જોઇએ. આ બાબતે ગુગલ ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીની ફરજો વિશે આપેલી માહિતીના આધારે રજૂઆત કરવામાં આવી હતી.

    આથી અદાલતે કહ્યું હતું કે ગુગલ ઉપર મુકવામાં આવેલી બધી માહિતી જ્ઞાન હોતું નથી. તમારે યોગ્ય પક્ષકારો જોડવા જોઇએ. આ બાબતે એક્ટમાં જોગવાઇ કરવામાં આવી છે. તે મુજબ કાર્યવાહી થઇ શકે છે. અંતે અદાલતે અરજદારને યોગ્ય સત્તામંડળને રજૂઆત કરવાનો આદેશ કર્યો હતો.

    Ahmedaba High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂપિયા 14.40લાખ ચુકવવાનો નિર્ણય

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: કારમાંથી1.53લાખના વિદેશી દારૂ સાથે સુનિલ ઉર્ફે ભોલો ઝડપાયો

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ ફિનાઈલની ગોળીઓ ખાધી

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: અકસ્માતમાં મૃત્યુ અને ઈજામા રૂપિયા 93.20 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: બગીચામાં મહિલાઓની મસ્તી કરનાર ટોળકીને ટપારનાર પર છરીથી હુમલો

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhoraji વેગડી ગામે કારખાનામાંથી શરાબનો જથ્થો ઝડપાયો

    June 9, 2025

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025

    Rajkot: ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂપિયા 14.40લાખ ચુકવવાનો નિર્ણય

    June 9, 2025

    Rajkot: કારમાંથી1.53લાખના વિદેશી દારૂ સાથે સુનિલ ઉર્ફે ભોલો ઝડપાયો

    June 9, 2025

    Rajkot: પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ ફિનાઈલની ગોળીઓ ખાધી

    June 9, 2025

    Rajkot: અકસ્માતમાં મૃત્યુ અને ઈજામા રૂપિયા 93.20 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhoraji વેગડી ગામે કારખાનામાંથી શરાબનો જથ્થો ઝડપાયો

    June 9, 2025

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025

    Rajkot: ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય પેટે રૂપિયા 14.40લાખ ચુકવવાનો નિર્ણય

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.