Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ ફિનાઈલની ગોળીઓ ખાધી

    June 9, 2025

    Rajkot: અકસ્માતમાં મૃત્યુ અને ઈજામા રૂપિયા 93.20 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ

    June 9, 2025

    Rajkot: બગીચામાં મહિલાઓની મસ્તી કરનાર ટોળકીને ટપારનાર પર છરીથી હુમલો

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ ફિનાઈલની ગોળીઓ ખાધી
    • Rajkot: અકસ્માતમાં મૃત્યુ અને ઈજામા રૂપિયા 93.20 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ
    • Rajkot: બગીચામાં મહિલાઓની મસ્તી કરનાર ટોળકીને ટપારનાર પર છરીથી હુમલો
    • Rajkot:  સાયલાના ટીટોડા ગામે સગીરા એ ઝેરી દવા પી જીવન ટૂંકાવવી લીધું
    • Iran માં કૂતરાઓને લઈને હોબાળો! અધિકારીઓએ ચાલવા પર પ્રતિબંધ વધાર્યો
    • Actress Munmun Dutta ’બિગ બોસ ૧૯’ માં એન્ટ્રી કરી શકે છે
    • Akshay Kumar કાર્યક્રમમાં રવિના ટંડનની પુત્રી રાશા સાથે ટક્કર મારી
    • Ranbir-Alia નો નવો વૈભવી બંગલો તૈયાર છે, ટૂંક સમયમાં પુત્રી રાહા સાથે હાઉસવોર્મિંગ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»અરબી સમુદ્રની સિસ્ટમ Gujaratના વાતાવરણમાં પલટો લાવશે
    અમદાવાદ

    અરબી સમુદ્રની સિસ્ટમ Gujaratના વાતાવરણમાં પલટો લાવશે

    Vikram RavalBy Vikram RavalNovember 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૦

    નવેમ્બર એન્ડથી જ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે વારંવાર તાપમાનમાં વધારો-ઘટાડો જોવા મળી રહ્યો  છે. આ દરમિયાન અંબાલાલ પટેલે આગાહી આપી છે.

    રાજ્યમાં નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધી રહ્યું છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે નવેમ્બર એન્ડમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે વારંવાર તાપમાનમાં વધારો-ઘટાડો જોવા મળી રહ્યો  છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે તાપમાન પણ વધી રહ્યું છે. જોકે, ડિસેમ્બરના ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન રહે છે અને ઠંડી અનુભવાય છે. જ્યારે નિષ્ણાતોનું માનવું છે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ શીત લહેરની કોઈ શક્યતા નથી.

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે, હાલ તો દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું સક્રિય છે. જેની અસર ઉત્તર તામિલનાડુથી લઈને પોડુચેરી સુધી રહેશે અને ભારે વરસાદ પણ થશે. આ સાથે દક્ષિણ ભારતમાં પણ તેની અસર જોવા મળશે. જેમાં બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ૪ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના રહેશે ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહે છે કે, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રાજ્યમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. છતાં  પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ૧૨ ડિગ્રી જેટલું ઓછું તાપમાન રહેવાની શક્યતા છે. ૮ ડિસેમ્બરથી લઈને ૧૦ ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાન ૧૫ થી ૧૬ ડિગ્રી વચ્ચે રહી શકે છે. ત્યારે ૪ ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે તાપમાન વધવાની સંભાવના છે. ૪થી ૮ ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં ડિપ્રેશન બની શકે છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

    Ahmedaba
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ ફિનાઈલની ગોળીઓ ખાધી

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: અકસ્માતમાં મૃત્યુ અને ઈજામા રૂપિયા 93.20 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: બગીચામાં મહિલાઓની મસ્તી કરનાર ટોળકીને ટપારનાર પર છરીથી હુમલો

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:  સાયલાના ટીટોડા ગામે સગીરા એ ઝેરી દવા પી જીવન ટૂંકાવવી લીધું

    June 9, 2025
    જામનગર

    Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ

    June 9, 2025
    જામનગર

    Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ ફિનાઈલની ગોળીઓ ખાધી

    June 9, 2025

    Rajkot: અકસ્માતમાં મૃત્યુ અને ઈજામા રૂપિયા 93.20 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ

    June 9, 2025

    Rajkot: બગીચામાં મહિલાઓની મસ્તી કરનાર ટોળકીને ટપારનાર પર છરીથી હુમલો

    June 9, 2025

    Rajkot:  સાયલાના ટીટોડા ગામે સગીરા એ ઝેરી દવા પી જીવન ટૂંકાવવી લીધું

    June 9, 2025

    Iran માં કૂતરાઓને લઈને હોબાળો! અધિકારીઓએ ચાલવા પર પ્રતિબંધ વધાર્યો

    June 9, 2025

    Actress Munmun Dutta ’બિગ બોસ ૧૯’ માં એન્ટ્રી કરી શકે છે

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ ફિનાઈલની ગોળીઓ ખાધી

    June 9, 2025

    Rajkot: અકસ્માતમાં મૃત્યુ અને ઈજામા રૂપિયા 93.20 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ

    June 9, 2025

    Rajkot: બગીચામાં મહિલાઓની મસ્તી કરનાર ટોળકીને ટપારનાર પર છરીથી હુમલો

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.