Morbi,તા.05
શહેરના ગાંધી ચોકમાં હોસ્પિટલના ગેટ પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલ ગેટ પાસે ગાંધીચોકમાં રેડ કરી હતી જ્યાં આરોપી દાઉદ ઈસાભાઈ ચાનિયા અને અબ્દુલકાદર મોહમદ મકરાણી એમ બે ઇસમોને જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ઝડપી લીધા હતા અને રોકડ રકમ રૂ ૧૦,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

