Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Patan માં ચેક રિટર્ન મામલામાં કોર્ટે શિક્ષકને સજા અને દંડ ફટકાર્યો
    ગુજરાત

    Patan માં ચેક રિટર્ન મામલામાં કોર્ટે શિક્ષકને સજા અને દંડ ફટકાર્યો

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Patan,તા.૩

    પાટણમાં એક શિક્ષકને ચેક રિટર્ન કેસમાં સજા અને દંડ ફટકારવામાં આવ્યો. કોર્ટે શિક્ષકને ચેક રિર્ટન થતા ૧ વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ ફટકાર્યો. શિક્ષકે એક વસ્તુની ખરીદી કરી હતી. આ વસ્તુની ખરીદી મામલે દુકાનદારને ચેક આપ્યો હતો. જયારે દુકાનદાર ચેક જમા કરાવવા બેંકમાં ગયા તો બેંક ના પાડી. દુકાનદારનો ચેક રીટર્ન થતા તેમણએ ગ્રાહક સામે ચેક રિટર્ન થવા મામલે ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ પર કાર્યવાહી થતા કોર્ટે ગ્રાહક શિક્ષકને સજા અને દંડ ફટકાર્યા.

    પ્રાપ્ત વિગત મુજબ પાટણમાં એક શિક્ષક પોતાની ઇચ્છા મુજબ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી ખરીદી કરી હતી. સામાનની ખરીદી બદલ ગ્રાહક દુકાનદારને ચેક આપ્યો હતો. સરસ્વતીના દેલિયારા પ્રાથમિક શાળાના આ શિક્ષકે ૨૦૧૯માં બાલાજી ઇલેકટ્રોનિક્સની દુકાનમાંથી ૨.૧૧ લાખની ઈલેક્ટ્રીક સામાનની ખરીદી કરી હતી. તેમણે આ દુકાનના માલિક નિલેશ પટેલને કહ્યું હતું કે તેઓ ખરીદી કરેલ સામાનના પૈસા ૧ મહિના પછી આપશે. આ વચન આપ્યા બાદ શિક્ષકે દુકાનમાંથી ૨.૧૧ લાખનો ઇલેક્ટ્રીક સામાન ખરીદ્યો હતો.

    શિક્ષકે વચન મુજબ દુકાનદાર નિલેશ પટેલને માંગતી રકમનો ચેક આપ્યો. પરંતુ તેમનો ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ પૈસા આપવામાં ગલ્લા તલ્લાં કરતા શિક્ષક સામે દુકાનદારે ફરિયાદ નોંધાવી. ચિક રિટર્ન થવાના મામલે શિક્ષક દોષિત સાબિત થતા કોર્ટે એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમની દોઢી રકમ ૩,૦૦,૦૦૦નો દંડ કર્યો હતો જો આરોપી દંડની રકમના ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

    check return Court punishes and fines Patan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025
    રાજકોટ

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    રાજકોટ

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025
    જામનગર

    Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ

    July 5, 2025
    રાજકોટ

    Rajkot: દીકરીના ઘરે આટો મારી પરત ફરતા પ્રૌઢાએ અકસ્માત નડ્યો

    July 5, 2025
    રાજકોટ

    Rajkot: જુગાર રમતા કારખાનેદાર સહિત ત્રણ ઝડપાયા

    July 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.