Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

    July 16, 2026

    ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી

    July 16, 2026

    FIFA World Cup 2026ની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના મેચના હીરો લિયોનેલ મેસીએ 2 ગોલમાં મદદ કરી

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી
    • ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી
    • FIFA World Cup 2026ની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના મેચના હીરો લિયોનેલ મેસીએ 2 ગોલમાં મદદ કરી
    • Argentina નાની ફાઈનલમાં એન્ટ્રી, FIFA વર્લ્ડ કપ જીતવાનું ઈંગ્લેન્ડનું સપનું રોળાયું
    • ICC New Rules ICCએ બદલી નાખ્યા વનડે અને ટી20 વર્લ્ડ કપના ફોર્મેટ
    • ICC Rankings: ઇંગ્લેન્ડ સામે જીત સાથે જ શુભમન નંબર-1 તાજની બિલકુલ નજીક!
    • સેન્સર સર્ટિ. વગર જ Satluj નું સ્ક્રીનિંગ થતા સરકાર આકરા પગલાની તૈયારીમાં
    • Japan માં ધુરંધર સુપરફ્લોપ,પહેલા દિવસે ફક્ત 900 દર્શકો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: છેતરપિંડીના ગુનામાં ટૂર્સ ટ્રાવેલ્સ ધંધાર્થીના આગોતરા જામીન મંજુર
    રાજકોટ

    Rajkot: છેતરપિંડીના ગુનામાં ટૂર્સ ટ્રાવેલ્સ ધંધાર્થીના આગોતરા જામીન મંજુર

    Vikram RavalBy Vikram RavalFebruary 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હરિદ્વાર નૈનીતાલના યાત્રા પ્રવાસના બહાને છ પરિવારો સાથે  રૂપિયા 4.30 લાખની ઠગાઇ કરી હતી

    Rajkot,તા.07

    હરિદ્વાર નૈનીતાલના યાત્રા પ્રવાસના બહાને છ પરિવારો સાથે કુલ રૂપિયા 4.30 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદના આરોપી ટૂર્સ ટ્રાવેલ્સ ધંધાર્થીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ હિતેન્દ્ર દેવજીભાઈ પન્સુબીયાએ તેના કુટુંબીજનો સાથે નૈનીતાલ તેમજ હરિદ્વાર મુકામે યાત્રા પ્રવાસ માટે ટૂર્સ ટ્રાવેલ્સ ધંધાર્થી સંદીપ મેઘાણી ઉર્ફે સંજય પટેલનો સંપર્ક કર્યો હતો, જેમાં  હરિદ્વાર તેમજ નૈનીતાલનો આખો જવા – આવવાનો પ્લાન,  રહેવા જમવાનું તથા બસ ફ્લાયટનું બુકિંગ વગેરે 

    માટે એક વ્યક્તિ દીઠ રૂ. ૩૦ હજાર નક્કી કરેલા અને ત્યારબાદ છ પરિવારોને તા. ૧૫/ ૦૫/ ૨૦૨૪ના રોજ ફરવા જવાનું નક્કી કરેલું. જે પેટે અલગ અલગ તારીખે કુલ ૪.૩૦ લાખ રૂપિયા હિતેન્દ્ર પન્સુબિયાએ  સંદીપ મેઘાણીના ખાતામાં ટ્રાન્સફર કરેલા અને રકમ મળ્યા બાદ સંજય પટેલ ઉર્ફે સંદીપ મેઘાણીએ હિતેન્દ્રભાઈના ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ અને ટુરમાં પણ લઇ ગયેલ નહિ, જેથી હિતેન્દ્ર પન્સુબિયાએ દ ગાંધીગ્રામ -ર(યુની) પો. સ્ટે.માં તા. ૧૫/ ૧૨/ ૨૦૨૪ના રોજ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.જેથી આરોપી સંજય પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં  આઠ માસ બાદ પાછળથી ગોઠવણી કરીને ફરિયાદ કર્યા સહિતની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટ અને   હાઈકોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ, જે ધ્યાને લઇ  ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સંજય પટેલ ઉર્ફે સંદીપ મેઘાણીના આગોતરા જામીન મંજુર કરાયા હતા. આ કામમાં આરોપી વતી  એડવોકેટ અશ્વિન ગોસાઈ,  ચિત્રાંક એસ.વ્યાસ, નેહા પી.રાવલ, રવિ મૂલીયા, કશ્યપ ઠાકર, બીનાબેન પટેલ ભાવિન રુધાની, હાજીભાઇ કાંટેલિયા, રીનાબેન સરના, અભી કામલીયા, સાગર પ્રજાપતિ, સચિન ગોસ્વામી યશ ભીંડોરા, રાજુભાઈ ગોસ્વામી, વૈશાલી ચાવડા, પ્રાંત શુક્લા, ધનરાજસિંહ જાડેજા રોકાયા હતા.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ: એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી, મોઢુ કાળુ કર્યું, ઢોર માર માર્યો

    July 15, 2026
    રાજકોટ

    Rajkot: ચાંદીપુરા વાયરસે દેખા દેતા તંત્ર હરકતમાં, જનાના હોસ્પિટલમાં ખાસ ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ સજ્જ

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં દુકાનમા વેપારીનો આપઘાત

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

    July 16, 2026

    ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી

    July 16, 2026

    FIFA World Cup 2026ની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના મેચના હીરો લિયોનેલ મેસીએ 2 ગોલમાં મદદ કરી

    July 16, 2026

    Argentina નાની ફાઈનલમાં એન્ટ્રી, FIFA વર્લ્ડ કપ જીતવાનું ઈંગ્લેન્ડનું સપનું રોળાયું

    July 16, 2026

    ICC New Rules ICCએ બદલી નાખ્યા વનડે અને ટી20 વર્લ્ડ કપના ફોર્મેટ

    July 16, 2026

    ICC Rankings: ઇંગ્લેન્ડ સામે જીત સાથે જ શુભમન નંબર-1 તાજની બિલકુલ નજીક!

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

    July 16, 2026

    ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી

    July 16, 2026

    FIFA World Cup 2026ની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના મેચના હીરો લિયોનેલ મેસીએ 2 ગોલમાં મદદ કરી

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.