Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026

    Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

    April 29, 2026

    Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
    • Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ
    • Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    • ‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’, King Charles વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ‘મજાક ઉડાવી’
    • ‘Dhurandhar’ ની સફળતા બાદ ફરી હાથ મિલાવશે રણવીર સિંહ અને આદિત્ય ધર
    • સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં Annu Kapoor એક જૂનો કિસ્સો શેર કર્યો
    • Sanjay Dutt સરકે ચુનર તેરી ગીતના વિવાદમાં માફી માંગી
    • Raaka માં દીપિકાનાં એક્શન દ્રશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»CM ગૌ માતા પોષણ યોજનામાં કુલ ૪૭૫ કરોડ રૂપિયાની જોગવાઈ
    ગુજરાત

    CM ગૌ માતા પોષણ યોજનામાં કુલ ૪૭૫ કરોડ રૂપિયાની જોગવાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.૨૦

    રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે (૨૦મી ફેબ્રુઆરી) ગુજરાતનું વર્ષ ૨૦૨૫-૨૬નું ૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો અને પશુપાલન માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેમ કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકોને મળશે. ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઇ શકે તે માટે ડ્રીપ ઇરીગેશન વ્યવસ્થા કરવામાં આવશે. ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેમ કે, પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે. રાજ્યની ૨૦૮૯ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ ૪૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. જ્યારે પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવા ૨૫૦ સ્થાયી પશુ દવાખાના અને નવા ૧૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે કુલ ૩૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

    ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા ૨૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં પશુઓમાં વ્યંધત્વની સારવાર માટેના ૧૮ હજારથી વધુ કેમ્પનું આયોજન કરવા કુલ  ૧૩ કરોડ રૂપિયાની જોગવાઈ. પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાડી-વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા કુલ ૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

    CM Gandhinagar Gau Mata Poshan Yojana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: વિખુટા પડેલાં યુવાનને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલિસ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: મોંઘી બોટલમાં ભરાતો સસ્તો શરાબ, ફેકટરી ઝડપાઈ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: ભાજપના ઉમેદવારોની જીતની ફટાકડા ફોડી ઉજવણી

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: શાપર (વે.)માં યુવાન પર વાહન ચડાવી દેવાની કોશીષ કરી કર્યો હુમલો

    April 29, 2026
    રાજકોટ

    રાજકોટના મોટી ટાંકી નજીક સિટી બસ અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026

    Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

    April 29, 2026

    Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

    April 29, 2026

    ‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’, King Charles વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ‘મજાક ઉડાવી’

    April 29, 2026

    ‘Dhurandhar’ ની સફળતા બાદ ફરી હાથ મિલાવશે રણવીર સિંહ અને આદિત્ય ધર

    April 29, 2026

    સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં Annu Kapoor એક જૂનો કિસ્સો શેર કર્યો

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026

    Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

    April 29, 2026

    Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.