Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: Lodhika, Gondal, Jetpur, Virpur, કોટડાસાંગાણી તાલુકામાં પોલીસ દ્વારા અસામાજિકો વિરુદ્ધ કાર્યવાહી
    રાજકોટ

    Rajkot: Lodhika, Gondal, Jetpur, Virpur, કોટડાસાંગાણી તાલુકામાં પોલીસ દ્વારા અસામાજિકો વિરુદ્ધ કાર્યવાહી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 20, 2025Updated:March 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.20
    લોધીકા પીઆઇ યુ.આર.ડામોર પીએસઆઈ આઇ.એમ.સરવૈયા અને પોલીસ સ્ટાફ દ્વારા લોધીકા વિસ્તારના 18 જેટલા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલ. બે ઈસમના ઘરના વીજ કનેકશન કાપી રૂ.15,000નો દંડ કરાયો હતો. બુટલેગર્સ 3 ઇસમો વિરુધ્ધ હદપારી પ્રપોઝલ તૈયાર કરેલ. 4 ઇસમો વિરુધ્ધ અટકાયતી પગલા લીધેલ. અસામાજીક તત્વોના બેનામી નાણાકીય વ્યવહાર બાબતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

    કોટડાસાંગાણી પીઆઇ આર.એમ.રાઠોડ, કે.વી.પરમાર સહિતના સ્ટાફે રીઢા આરોપીઓના ઘરે તપાસ હાથ ધરેલી જેમાં (1) રામકુભાઇ બાવકુભાઇ માંજરીયા, રહે.અરડોઇ (2) વિનોદભાઇ અરજણભાઇ સોલંકી, રહે.કોટડા સાંગાણી (3) વિજયભાઇ મુળજીભાઇ પરમાર, રહે.કોટડા સાંગાણી) ના ઘરોમાં ગેરકાયદેસર વીજ કનેકશન જણાતા તે અંગે કાયદેસર કાર્યવાહી થઈ હતી.

    વિરપુર પોલીસના પીઆઇ એસ.જી.રાઠોડના માર્ગદર્શનમાં બે ઇસમોના વીજ કનેક્શન કટ કરી તેઓને રૂ.70,000નો દંડ ફટકારેલ હતો. વિંછીયા પીઆઇ જે. પી. રાવના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફે 32 લોકોની યાદી તૈયાર કરેલી. જેમાં બે ઈસમના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ હોય, જે કટ કરાવી રૂ.19000નો દંડ ફટકારેલ હતો. 14 બુટલેગરની શખ્સની અટકાયત કરી 1 સામે પાસા અને 1 સામે હદપારીની દરખાસ્ત કરાઈ હતી.

    જેતપુર તાલુકા પીઆઇ એ. એમ. હેરમા, જેતપુર સિટી પીઆઇ એ. ડી. પરમાર, વી. સી. પરમાર અને ટીમ દ્વારા આરોપીઓના ઘરે ચેકીંગ કરી તાલુકા વિસ્તારમાં બે વીજ કનેકશન કટ કરી રૂ. 24584નો દંડ કરેલ. જ્યારે જેતપુર સિટીમાં 4 ઈસમના વીજ જોડાણ કટ કર્યા અને 2 આરોપીએ ભાડે મકાન આપી પોલીસને જાણ ન કરી હોવાથી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. ગોંડલ પંથકમાં એએસપી ડો. નવીન ચક્રવર્તીના માર્ગદર્શનમાં ચેકીંગ કરાયું હતું.

    Gondal Jetpur Rajkot Rajkot News Virpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ

    April 30, 2026
    રાજકોટ

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં, સાત લાખની ચોરી

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.