Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન

    July 18, 2026

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન
    • NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે
    • જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી
    • Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ
    • Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો
    • Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
    • Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
    • Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi માં લક્કી ગ્રુપ દ્વારા ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરાશે
    મોરબી

    Morbi માં લક્કી ગ્રુપ દ્વારા ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરાશે

    Vikram RavalBy Vikram RavalMarch 20, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi, તા.19
    મોરબીમાં દર વર્ષે વિશ્ર્વ ચકલી દિવસ નિમિતે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે તા. 20 ના રોજ ચકલી દિવસ નિમિતે ચકલીના માળાનું વિતરણ કરાશે.

    મોરબીમાં આગામી તા. 20 માર્ચ વિશ્ર્વ ચકલી દિવસ નિમિતે લક્કી ગ્રુપ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે સવારે 9 થી 12 સુધી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નિશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે તેમજ ચકલીના માળા આખું વર્ષ મોરબીમાં આવેલ ગોપાલ સોસાયટી પાસે ગોમતી નિવાસ નજીક આવેલ દ્રષ્ટિ ઓપ્ટીકલ મોરબી-2 ખાતે ફ્રીમાં આપવામાં આવશે છે જેથી ત્યાંથી પણ લોકો માળા લઈ શકે છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહિતભાઈ ઘોડાસરા, ગજેન્દ્રસિંહ રાઠોડ અને જયપાલસિંહ  જાદવ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

    સતત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા જીવદયા પ્રેમીઓ માટે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને ઠંડક મળે અને તેમની તૃષા સંતોષાય તેવા ઉમદા કાર્ય માટે શનાળા રોડ ઉપર આવેલા સ્કાયમોલ સામે શ્રી ચિત્રા હનુમાનજી મંદિરે ગુરૂવાર તા.20-3 ના વિશ્ર્વ ચકલી દિવસના રોજ ચિત્રા હનુમાનજી ધુન મંડળના સેવાકીય સભ્યો દ્વારા સવારે 8:30 થી 11:30 વાગ્યા સુધી આ માટીના પરબિયા અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026
    મોરબી

    Wankanerમાં રેલવેના ૨૨ લાખના વીજ વાયરની ચોરી કરનાર કર્મચારી સહીત ચાર ઝડપાયા

    July 15, 2026
    મોરબી

    Morbiમાં ત્રિપલ મર્ડરના ગુનામાં દસ માસથી ફરાર આરોપી ઝડપાયો

    July 15, 2026
    મોરબી

    Morbiમાં સ્કૂલના વાલીઓને ટાર્ગૅટ કરી ખંડણી માંગનાર સાયબર ઠગ ઝડપાયો, ૧૩ ગુનાઓનો ઇતિહાસ ખુલ્યો

    July 15, 2026
    મોરબી

    Morbiના વીસીપરામાં બે અલગ-અલગ દરોડા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 15, 2026
    મોરબી

    Morbiના નટરાજ ફાટક પાસે નવનિર્મિત ઓવરબ્રિજના એક પિલરમાં બેદરકારી, તોડી પાડવા આદેશ

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન

    July 18, 2026

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026

    Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ

    July 18, 2026

    Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો

    July 18, 2026

    Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન

    July 18, 2026

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.