Rajkot,તા.27
રાજકોટ શહેરના ગંજીવાડા શેરી નંબર પાંચમા રહેતા અને સ્ક્રેપ નો ધંધો કરતા મુસ્લિમ યુવાનને લાઠીના ચાવંડ ગામે આખલાએ રીતે ચલાવતા ઈજાગસ્ત હાલત માં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યું છે
આ અંગે પ્રાથમિક તબ મુજબ શહેરના ગંદીવાળા શેરી નંબર પાંચમાં રહેતા સ્ક્રેપ નો ધંધો કરતા સબીર મુસાભાઇ સમા 48 લાઠી લૌકીક માં જઇ ભરત આવતા હતા ત્યારે ચાવંડ નજીક પેટ્રોલ પંપ પાસે વાહનની રાહ જોઈને બેઠા હતા ત્યારે આખલાએ ઢીક મારતા સબીર સમા ને માથે અને શરીરે ઇજા થતા પ્રથમ સારવાર અમરેલી અને ત્યારબાદ રાજકોટ કરવામાં આવેલ છે.