Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજ નું પંચાંગ

    June 19, 2025

    આજનું રાશિફળ

    June 19, 2025

    Diu: મોટા વાહનો માટે જૂનો બ્રિજ બંધ

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Diu: મોટા વાહનો માટે જૂનો બ્રિજ બંધ
    • Somnath: કોડીનાર તાલુકામાં બે યુનિ.ઓની મંજુરી મળતા વિદ્યાર્થીઓમાં હરખની હેલી
    • Veraval માં પાલીકાના પ્યુન રૂપિયા ૭૩૦૦ ની લાંચ લેતા ઝડપાયા
    • Samarpan Cherry Trust દ્વારા રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરૂ પ્રસાદ માત્ર ૨૦ રૂપિયામાં
    • Kotda Sangani: રૂ ૪૫.૧૧ કરોડ જમીન ખુલ્લુ ખુલી કરવામાં આવી
    • Kotda Sangani: શાપર(વે) પોલીસે પોક્સોના ગુન્હા ના આરોપી ને પકડી પાડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: માધાપર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
    રાજકોટ

    Rajkot: માધાપર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalApril 7, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.07

    શહેરના જામનગર રોડ માધાપર ગામે જુના કોળી વાસ ચામુડા માતાજી મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ કરી રૂપિયા 10 300 ના મુદ્દામાં કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ છે.વધુ વિગત મુજબ શહેરમાં દારૂ જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે માધાપર ગામે જુના કોળીવાસ ચામુંડા માતાજીની મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા કિશન રાજુ કોળી ,ધીરુ ગાંડુ કોળી, રમેશ લાલજી કોળી, અલ્પેશ કાળુ કોળી અને બાબુ ગગજી કોળીની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 10 300 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ આર એમ ગઢવી સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Samarpan Cherry Trust દ્વારા રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરૂ પ્રસાદ માત્ર ૨૦ રૂપિયામાં

    June 19, 2025
    રાજકોટ

    Rajkot:શાપર વેરાવળ કારખાનામાં પ્રથમ માળેથી પટકાયેલા માસુમ બાળક નુ મોત

    June 19, 2025
    રાજકોટ

    Rajkot:ધોરાજી અને શાપરમાં ૧૮ શકુની ઝડપાયા રૂ.૫૩ હજારની રોકડ કબજે

    June 19, 2025
    રાજકોટ

    Rajkot: શહેરમાં ત્રણ સ્થળોએ જુગારના દરોડા

    June 19, 2025
    રાજકોટ

    Rajkot: લોધીકા પંથકની કારખાનામાંથી ડેટાની ચોરીમા પકડાયેલા સી એ ના જામીન રદ

    June 19, 2025
    રાજકોટ

    Rajkot: વૃદ્ધા ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે પાછળથી આવેલા બાઈક ઠોકરે લીધા

    June 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજ નું પંચાંગ

    June 19, 2025

    આજનું રાશિફળ

    June 19, 2025

    Diu: મોટા વાહનો માટે જૂનો બ્રિજ બંધ

    June 19, 2025

    Somnath: કોડીનાર તાલુકામાં બે યુનિ.ઓની મંજુરી મળતા વિદ્યાર્થીઓમાં હરખની હેલી

    June 19, 2025

    Veraval માં પાલીકાના પ્યુન રૂપિયા ૭૩૦૦ ની લાંચ લેતા ઝડપાયા

    June 19, 2025

    Samarpan Cherry Trust દ્વારા રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરૂ પ્રસાદ માત્ર ૨૦ રૂપિયામાં

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજ નું પંચાંગ

    June 19, 2025

    આજનું રાશિફળ

    June 19, 2025

    Diu: મોટા વાહનો માટે જૂનો બ્રિજ બંધ

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.