Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Virpur Bank of Baroda ના કેશિયર દ્વારા ગ્રાહકો સાથે લાખોનું ફ્રોડ કરી બરોબાર પૈસા ઉપાડી ફરાર
    ગુજરાત

    Virpur Bank of Baroda ના કેશિયર દ્વારા ગ્રાહકો સાથે લાખોનું ફ્રોડ કરી બરોબાર પૈસા ઉપાડી ફરાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mahisagar,તા.૨૩

    મહિસાગર જીલ્લાના વિરપુર બેન્ક ઓફ બરોડના કેશિયર દ્વારા ગ્રાહકો સાથે ફ્રોડ કરી બારોબાર પૈસા ઉપાડી ઉચાપત કરી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. આ બાબતે તાપસ કરતા કેટલાક ભોગ બનનાર ગ્રાહકો પાસેથી જાણવા મળ્યું છે કે અમારા પૈસા અમે જ્યારે બેન્કમાં ઉપાડવા આવ્યા ત્યારે ખબર પડી કે ખાતામાં પૈસા નથી. હાલ તો ૧૦ જેટલા ગ્રાહકોના ૨૦ લાખની આજુબાજુનું ફ્રોડ થયું હોય તેવું જાણવા મળ્યું છે. જ્યારે આ બાબતે અરજદારો દ્વારા બેન્ક મેજનરને અરજી કરતા બેન્ક મેનેજરે દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી છે વિરપુર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડામાં ફરજ બજાવતા કેશિયરની કરતુત બહાર આવી છે. આ કેશિયરે બેન્કમાં ખાતુ ધરાવતા એક – બે નહીં પરંતુ દસથી વધુ વ્યક્તિના રૂ.૨૦ થી ૩૦ લાખ જેવી રકમ લઇ ભાગી ગયો છે. આ અંગે ખાતેદારોએ બેન્ક મેનેજરને રજુઆત કરતાં તેઓ પણ ચોંકી ગયાં હતાં અને તુરંત પોલીસ મથકે અરજી આપી હતી. એક તરફ લગ્નસરા ચાલી રહી છે. ખાતેદારોએ પુત્ર-પુત્રીના લગ્ન માટે થાપણો બેંકમાં મુકી હતી. આવા સમયે બેન્ક કેશિયર લાખો રૂપિયાની રકમ ઉસેડી ભાગી જતાં છતે પૈસે ખાતેદારોને પ્રસંગ કરવો મુશ્કેલ બની ગયો છે. હાલ કેશિયર ફરાર છે પરંતુ બેન્ક પરિસરમાં ચાલતી ચર્ચા મુજબ, કર્મચારીએ આવા અનેક ખાતેદારના નાણા ચાઉ કરી ગયો છે. એક અંદાજ મુજબ આ રકમ ૭૦ લાખ રૂપિયા સુધીની થવા જાય છે. છે જોકે, આ પોલીસ તપાસમાં બહાર તેવી શક્યતા છે.

    વિરપુરના ગાધેલી ગામમાં રહેતા પટેલ ભાનુભાઈ હિરાભાઈના પૌત્ર રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ૧૧મી એપ્રિલના રોજ રૂ.૨.૮૦ લાખનો ચેક લખી નાણા ઉપાડવા જતાં જે તે સમયે બેન્કના કર્મચારીએ રોકડ ન હોવાનું કહેતાં ફરી ૧૫મી એપ્રિલના બેન્ક પર ગયા હતા. જ્યાં દોઢ લાખ રૂપિયા આપ્યાં હતાં. બીજી રકમ બેન્કમાં ન હોવાથી ૧૭મીએ ફરી ગયાં હતાં. આ સમયે રૂ.૫૦ હજાર આપ્યાં હતાં. બાકીના રૂ.૮૦ હજાર લેવા માટે ૨૧મીએ બેન્કમાં જતાં કેશિયર બેન્ક છોડી ભાગી ગયો હતો. આમ, પટેલ ભાનુભાઈ હિરાભાઇના રૂ.૮૦ હજાર કેશિયર લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું

    બેન્કમાં નાણા ઉપાડવા માટે આવ્યો રૂ.૭૫ હજારનો ચેક આપ્યો હતો. આ સમયે રોકડ નથી, તેમ કહ્યું હતું. આથી, રોકડ આવે ત્યારે આવજો. જોકે, ચારેક દિવસ બાદ ફરી ફોન કરી તપાસ કરતા રોકડ આવી નથી. તેમ જ જણાવવામાં આવ્યું હતું. આ અંગે બેન્કમાં તપાસ કરતાં કેશિયર મળી આવ્યો નહતો. મેનેજરને વાત કરતાં તેઓએ અરજી લખાવી હતી. પરંતુ નાણા મળ્યાં હતાં. મારી દિકરીના લગ્ન હોવાથી નાણાની સખ્ત જરૂર છે. પરંતુ બેન્ક તરફથી કોઇ પ્રત્યુતર નથી. પૈસા મળશે તો જ હુ ઘરે જઇશ. નહીંતર અહીં જ રોકાઇશ.

    cashier defrauds customers Mahisagar Virpur Bank of Baroda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026
    ગુજરાત

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026
    મોરબી

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026
    ગુજરાત

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026
    અમદાવાદ

    Dhandhuka માં  ભરવાડ યુવકની કરપીણ હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી,કરફ્યૂ જાહેર

    April 18, 2026
    રાજકોટ

    Rajkot: વેકેશન-લગ્નગાળા માટે ST એકસ્ટ્રા 1-હજાર બસો દોડાવશે

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.