Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!
    • Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો
    • Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો
    • Dhoraji: સગીરાને સાવકા બાપે ગર્ભવતી બનાવી સર્વત્ર ફિટકાર
    • Dhoraji: ચેક રિટર્ન કેસમાં ભાગીદાર ને એક વર્ષની કેદ
    • તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામરે કાયમી થવા અંગેનો રેફરન્સ ઔદ્યોગિક અદાલત દ્વારા રદ
    • Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Kalavad ના કોઠા ભાડુકિયા ગામ પાસેના ઉંડ-૩ પુલ ઉપરથી ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
    જામનગર

    Kalavad ના કોઠા ભાડુકિયા ગામ પાસેના ઉંડ-૩ પુલ ઉપરથી ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

    Vikram RavalBy Vikram RavalMay 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા.17
    માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), જામનગરના નિયંત્રણ હેઠળના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, કાલાવડ હસ્તકના બાલંભડી મોટા ભાડુકિયા કોઠા ભાડુકિયા રાજડા શિશાંગ રોડ પર કોઠા ભાડુકિયા ગામ પાસે ઉંડ-૩ સિંચાઇ વિભાગ હસ્તકનો મેજર બ્રીજ (પુલ) આવેલ છે. આ બ્રીજમાં ૯ મીટરના કુલ ૯ (નવ) સ્પાન છે. બ્રીજના એબટમેન્ટ તેમજ પીયરમાં સ્કાઉરીંગ થયેલ જણાય છે. તેમજ આ બ્રીજમાં ક્રેક થયેલ હોવાથી હાલ આ બ્રીજના રીપેરીંગનું કામ ટેન્ડરીંગ પ્રક્રીયા હેઠળ છે. બ્રીજની હાલની સ્થિતિ જોતા આ બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર કરવી જોખમી છે. આથી આ બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર રોકવા અંગેનું પ્રતિબંધાત્મક જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
    જાહેરનામા મુજબ બાલંભડી મોટા ભડુકિયા કોઠા ભાડુકિયા રાજડા શિશાંગ રોડ પર કોઠા ભાડુકિયા ગામ પાસે ઉંડ-૩ સિંચાઇ વિભાગ હસ્તકનો ૯ સ્પાન ધરાવતો  બ્રીજ તથા રસ્તો તમામ પ્રકારના ટ્રક,ડમ્પર, ટેન્કર જેવા માલ વાહક અને ભારે વાહનો માટે અન્ય કોઈ સુચના ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવે છે. જેના વૈકલ્પિક રૂટ તરીકે કાલાવડ – શિશાંગ – રાજડા – કોઠા ભાડૂકીયા રોડ વાળો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: Coronaના કેસ વધતાં તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર ટેસ્ટીંગ કીટ પહોંચાડાઇ

    May 30, 2025
    જામનગર

    Jamnagarના એગ્રો સીડસના માલીકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની જેલ

    May 29, 2025
    જામનગર

    Jamnagar: રાધે સ્કેટિંગ રિંકના બાળ ખેલાડીઓએ રાજ્ય સ્તરના ખેલ મહાકુંભમાં 16 મેડલ

    May 29, 2025
    જામનગર

    Jamnagar: સફાઈ કામદાર અપરણિત યુવતી સરકારી હોસ્પિટલમાં કામ કરવા ગયા બાદ લાપત્તા

    May 29, 2025
    જામનગર

    Kalavad: મોટા વડાળા માં બુટલેગર સામે ફરિયાદ કરનાર પંચાયતના સભ્ય પર હુમલો કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

    May 28, 2025
    જામનગર

    Devbhoomi Dwarka જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

    May 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025

    Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો

    June 2, 2025

    Dhoraji: સગીરાને સાવકા બાપે ગર્ભવતી બનાવી સર્વત્ર ફિટકાર

    June 2, 2025

    Dhoraji: ચેક રિટર્ન કેસમાં ભાગીદાર ને એક વર્ષની કેદ

    June 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.