Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Toxic માં ઈન્ટીમેટ દ્રશ્યો કપાવી નાખ્યાનો કિયારાનો ઈનકાર

    May 7, 2026

    3 Idiots ની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં

    May 7, 2026

    UAE માં અચાનક હુમલાથી અમીષા દુબઈ એરપોર્ટ પર ફસાઈ

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Toxic માં ઈન્ટીમેટ દ્રશ્યો કપાવી નાખ્યાનો કિયારાનો ઈનકાર
    • 3 Idiots ની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં
    • UAE માં અચાનક હુમલાથી અમીષા દુબઈ એરપોર્ટ પર ફસાઈ
    • Salman-Kareena ની જોડી ફરી મચાવશે ધૂમ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી
    • Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી
    • Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»શિક્ષણ»Ahmedabad: ધો.૧૨ની પૂરક પરીક્ષા માટે હવે ૨૧મી સુધી ફોર્મ ભરી શકાશે
    શિક્ષણ

    Ahmedabad: ધો.૧૨ની પૂરક પરીક્ષા માટે હવે ૨૧મી સુધી ફોર્મ ભરી શકાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પૂરક પરીક્ષા માટેના આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે

    Ahmedabad, તા.૨૦

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની મુદતમાં વધારો કર્યો હોવાનું જાણવા મળે છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે હજુ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાના લીધે હવે ૨૧ મે સુધી ફોર્મ સ્વીકારવાનું નક્કી કરાયું છે. આમ, હવે ૨૧મી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવામાં આવી હતી. જેના પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહેલા હોય અથવા એક કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ વર્ષ-૨૦૨૫ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે. આ ઉપરાંત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, પરંતુ પોતાના પરિણામને સુધારવા માગે છે તેવા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.પૂરક પરીક્ષા માટેના આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન ભરવાના રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા અને ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી. પરીક્ષાનું ઓનલાઇન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ ૧૯ મે સુધી નક્કી કરવામાં આવી હતી, પરંતુ હજુ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા બોર્ડ દ્વારા મુદત વધારવામાં આવી છે. જે અનુસાર હવે ૨૧ મે સુધી પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે. જેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી, પરંતુ પૂરક પરીક્ષા-૨૦૨૫ માટે કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર જે વિષયમાં પરીક્ષા આપવા ઇચ્છુક હોય તો તે વિષય માટેનું આવેદન ઓનલાઇન સબમીટ કરી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. કન્યા કે દિવ્યાંગ ઉમેદવારના સીટ નંબર સામે ટીકમાર્ક કરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

    Ahmedabad Std. 12 can now supplementary examination
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ

    May 5, 2026
    રાજકોટ

    Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Toxic માં ઈન્ટીમેટ દ્રશ્યો કપાવી નાખ્યાનો કિયારાનો ઈનકાર

    May 7, 2026

    3 Idiots ની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં

    May 7, 2026

    UAE માં અચાનક હુમલાથી અમીષા દુબઈ એરપોર્ટ પર ફસાઈ

    May 7, 2026

    Salman-Kareena ની જોડી ફરી મચાવશે ધૂમ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી

    May 7, 2026

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Toxic માં ઈન્ટીમેટ દ્રશ્યો કપાવી નાખ્યાનો કિયારાનો ઈનકાર

    May 7, 2026

    3 Idiots ની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં

    May 7, 2026

    UAE માં અચાનક હુમલાથી અમીષા દુબઈ એરપોર્ટ પર ફસાઈ

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.