Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર
    • રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ
    • Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ
    • મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ
    • Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી
    • ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા
    • Wimbledon વાઇલ્ડ કાર્ડ ખેલાડી આર્થર ફેરી સેમિફાઇનલમાં ; કોબોલી બહાર
    • FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar માં વડાપ્રધાન મોદીનો રોડ શો : શહેરી વિકાસ વર્ષનો પ્રારંભ કરાવ્યો
    ગુજરાત

    Gandhinagar માં વડાપ્રધાન મોદીનો રોડ શો : શહેરી વિકાસ વર્ષનો પ્રારંભ કરાવ્યો

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar તા.27
    ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં શહેરી વિકાસવર્ષ 2025નો પ્રારંભ કરાવ્યો હતો અને 5536 કરોડ રૂપિયાના વિકાસકામોનુ લોકાર્પણ-ખાતમુર્હુત કર્યુ હતું. કાર્યક્રમ પુર્વે ગાંધીનગરમાં પણ ભવ્ય સિંદુર સન્માન યાત્રા- રોડ શો યોજાયો હતો તેમાં મોટી માનવમેદની ઉમટી હતી અને દેશભક્તિનો રંગ છલકાતો હતો.

    પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદુર શરૂ કરીને પાકિસ્તાનને ધૂળ ચાટતુ કરી દીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વતન ગુજરાતની મુલાકાતે આવ્યા હોવાથી અભૂતપૂર્વ સ્વાગત-સન્માન કરવામાં આવ્યુ હતું.

    દાહોદ-ભુજ-અમદાવાદમાં ગઈકાલે રોડશો સહિતના કાર્યક્રમો બાદ પ્રવાસના આજના બીજા દિવસે નરેન્દ્ર મોદી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં સામેલ થયા હતા. વિકાસકાર્યોની ભેટ આપવાની સાથોસાથ શહેરી વિકાસ વર્ષ 2025નો પ્રારંભ કરાવ્યો હતો.

    મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમ પુર્વે વડાપ્રધાન મોદીનો રાજભવનથી મહાત્મા મંદિર સુધીનો રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં જનમેદની ઉમટી હતી. રાષ્ટ્રભક્તિનો રંગ ઘુંટાયો હતો. ઓપરેશન સિંદુર બદલ વડાપ્રધાનના વધામણા લેવામાં આવ્યા હતા.

    મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી દ્વારા 5536 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપવામાં આવી હતી. ઉપરાંત ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ પર શહેરી વિકાસ વર્ષ 2025નો પ્રારંભ કરાવ્યો હતો.

    બે દિવસના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે દાહોદ, ભુજ તથા આજે ગાંધીનગરના કાર્યક્રમમાં સામેલ થયા હતા અને કુલ 82000 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપી હતી. દાહોદથી લોકોમોટીવ વિનિર્માણ સહિત 24000 કરોડના પ્રોજેકટોનું લોકાર્પણ-ખાતમુર્હુત કર્યુ હતું.

    9000 હોર્સપાવરના લોકોમેટીવ એન્જીનની સાથે 21405 કરોડના ખર્ચવાળા રોલીંગ સ્ટોક વર્કશોપનું પણ અનાવરણ કર્યુ હતું. આ સિવાય અમદાવાદ-વેરાવળ વંદેભારત ટ્રેનની લીલીઝંડી આપી હતી. આ તકે એવું જાહેર કર્યુ હતું કે ગુજરાતમાં રેલલાઈનોનું 100 ટકા ઈલેકટ્રીફીકેશન થઈ ગયુ છે.
    વડાપ્રધાને ભુજના કાર્યક્રમમાં 53400 કરોડના પ્રોજેકટોનું લોકાર્પણ-ખાતમુર્હુત કર્યુ હતું.

    આજે ગાંધીનગરથી કુલ 5536 કરોડના વિકાસકામોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું તેમાં સુરતમાં 232 કરોડના ખર્ચે બનીને તૈયાર થયેલા બાયોડાયવર્સિટી પાર્કનો પણ સમાવેશ થાય છે.

    બે દિવસના પ્રવાસ દરમ્યાન હજારો કરોડના વિકાસકામોની ભેટ સાથે વડાપ્રધાને 24 કલાકમાં ચાર રોડ શો કર્યા હતા. ગઈકાલે વડોદરામાં આગમન સાથે એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો કરાયો હતો. સાંજે કચ્છમાં તથા મોડી સાંજે અમદાવાદમાં રોડ-શો યોજાયો હતો. આજે ગાંધીનગરમાં સિંદુર સન્માન યાત્રા કરી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસમાં ભરચકક કાર્યક્રમો હતા. ચાર રોડ શો ઉપરાંત ત્રણ કાર્યક્રમોમાં સામેલ થયા હતા. રાત્રિરોકાણ રાજભવનમાં કર્યુ હતું. આ દરમ્યાન રાત્રે લગ્નપ્રસંગમાં હાજરી આપવા પણ પહોંચી ગયા હતા.

    રાજયના કેબીનેટમંત્રી બળવંતસિંહ રાજપૂતના પુત્ર અર્જુનસિંહના લગ્નનો સમારોહ હતો તેમાં હાજરી આપીને વડાપ્રધાને નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા.

    Gandhinagar Modi's roadshow Urban Development Year launched
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    ગુજરાત

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026
    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    રાષ્ટ્રીય

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    July 9, 2026

    Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી

    July 9, 2026

    ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.