Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ભગવતીપરામા ઘર સામે દારૂની મહેફિલ કરનારાઓને ટપારનાર યુવકને છરી હુલાવી
    રાજકોટ

    Rajkot: ભગવતીપરામા ઘર સામે દારૂની મહેફિલ કરનારાઓને ટપારનાર યુવકને છરી હુલાવી

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    પેટ્રોલ પંપ માં નોકરી કરનાર યુવાનને મધ્યરાત્રે લોહી લુહાણ હાલતમાં સિવિલમાં ખસેડાયો
    Rajkot,તા.31
    શહેરના ભગવતી પરા માં મોડી રાત્રે ઘર પાસે જાહેરમાં દારૂ મહેફિલ કરનારાઓને ટપારનાર યુવકને ઝઘડો કરી પડખામાં છરી હુંલાવી દેવાના બનાવમાં યુવકને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  પ્રાપ્ત વિગત મુજબ ભગવતી પરા નંદનવન સોસાયટીમાં રહેતા અસલમ મહેબુબભાઇ બેલીમ૩૬ તેના ઘર પાસે હતો ત્યારે રાત્રે ૧૧ વાગે નંદનવન સોસાયટીમાં જ રહેતા એજાજ ફકીર એ ઝઘડો કરી અસલમ પર હુમલો કરી પડખાના ભાગે છરી હુલાવી દીધી હતી, અસલમને લોહી લુહાણ હાલતમાં સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અસલમ ના રીક્ષા ચાલક પિતા મહેબૂબ ભાઈએ જણાવ્યું હતું કે અસલમ પર હુમલો કરનાર અને તેના સાગરીતો ઘર સામે દારૂની મહેફિલ કરતા હોય તે અંગે થયેલી માથાકૂટનું મનદુખ રાખી  હુમલો થયો હતો. અસલમ પેટ્રોલ પંપ માં નોકરી કરે છે અને બે બાળકોનો પિતા છે નંદનવન સોસાયટીમાં  રોજ રાત્રે આવારાગીર્દી થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: ગાડી સીઝિંગના નાણાની ઉઘરાણીમા યુવાન પર હુમલો

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: માથાભારે અજય ઉર્ફે સંજય રોજાસરાની પાસા હેઠળ અટકાયત

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: મકાનમાં જુગટુ રમતા આઠ શકુની ઝડપાયા

    July 18, 2026
    રાજકોટ

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.