Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026

    જંતર મંતર સત્તા માટે અગ્નિપરીક્ષા બની ગયું! ૫૭ મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ, અને વિરોધ વિવાદ Supreme Court સુધી પહોંચ્યો

    October 10, 2026

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો, વાંકાનેરમાં એક યુવાનનું મોત

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
    • જંતર મંતર સત્તા માટે અગ્નિપરીક્ષા બની ગયું! ૫૭ મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ, અને વિરોધ વિવાદ Supreme Court સુધી પહોંચ્યો
    • Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો, વાંકાનેરમાં એક યુવાનનું મોત
    • Morbi-વાંકાનેરમાં ત્રણ અપમૃત્યુના બનાવો, નવ વર્ષની બાળકી સહીત ત્રણના મોત
    • નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા
    • અખિલેશ યાદવે અયોધ્યાથી ચૂંટણી લડવી જોઈએ, હું પણ ચૂંટણી લડીશ’; CM Yogi Adityanathએ કહ્યું – આપણે શોધીશું કે કોની તાકાત છે.
    • Kajolની બહેન તનિષા મુખર્જીએ આરોપ લગાવ્યો છે કે પાપારાઝી જયા બચ્ચનને ’ચીડવવા’ લાગ્યા છે
    • Ishan Kishan એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં એક વર્ષમાં ૫૦ થી વધુ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ
    સુરત

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat, તા.8
    ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની હાલત યથાવત રહી હોય તેમ જુદા-જુદા તાલુકાઓમાં 18 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ હતો. આજે સવારે પણ વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદી દોર જારી રહ્યો હતો.

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે સુરતના પલસાણામાં સૌથી વધુ 18.19 ઇંચ પાણી વરસ્યું હતું. કામરેજમાં 17.4 ઇંચ વરસાદ હતો. સુરત શહેરમાં 14.09 ઇંચ ખાબક્યો હતો. નવસારીમાં 15.28 ઇંચ, વલસાડના કપરાડામાં 12.68 ઇંચ, નવસારીના જલાલપોરમાં 11.02 ઇંચ વરસાદ હતો. તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ હતો.

    ડાયમંડ સીટી તરીકે ઓળખ ધરાવતું સુરત ફલડ સીટી બની ગયાનું ચિત્ર સર્જાયું હતું. મુખ્ય માર્ગો પર કેડસમા પાણી ભરાયા હતા. વાહનોને પણ પસાર થવાનું મુશ્કેલ થઇ ગયું હતું.

    જળબંબાકારની સ્થિતિમાં બોટ ચલાવીને ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર શહેરમાં ચારેકોર પાણી હતું. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતાં સ્લમ વિસ્તારથી માંડીને પોશ વિસ્તારોમાં જળબંબાકારની હાલત થઇ હતી.

    સુરતમાં અનરાધાર વરસાદનો 85 વર્ષ જુનો રેકોર્ડ તૂટ્યો હતો. 1941માં જુલાઇ મહિનામાં 18 ઇંચ વરસાદ થયાનો રેકોર્ડ હતો. મેઘરાજાએ સુરતની સૂરત બગાડી નાખી હોય તેમ એકપણ વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાંથી બાકાત રહ્યો નહતો. ફસાયેલા લોકોને બચાવવા ટ્રેક્ટર તથા ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    વરસાદી દોર જારી રહેવાની આશંકા વચ્ચે આજે સુરત, વલસાડ તથા નવસારીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. સુરતની કાપડ બજાર પણ આજે બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું.

    વરસાદી દુર્ઘટના રોકવા તથા રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફ તથા એસડીઆરએફની 7 ટીમો ઉતારવામાં આવી હતી. 3400 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ઝાડ પડવાથી બે, વિજ કરંટથી ચાર, પાણીમાં ડુબવાથી બે અને તણાઇ જવાથી એક સહિત કુલ નવ લોકોના મૃત્યુ નિપજ્યા હતા.

    સુરત ઉપરાંત નવસારી તથા વલસાડમાં પણ હાલત ગંભીર જ બની રહી હતી. વહીવટીતંત્ર એક્શનમાં હતું. આવતા દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહીને પગલે રેસ્ક્યુ ટીમોને સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી હતી.

     

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleLawrence Bishnoi ગેંગ વિરુદ્ધ અમેરિકામાં FBI નું `ઓપરેશન હાર્ડ બોલ’ : 24ની ધરપકડ
    Next Article Pakistan નું ચાલકદળના પાંચ સભ્યો સાથેનું કાર્ગો વિમાન સમુદ્રમાં તુટી પડયાનો ભય
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026
    મુખ્ય સમાચાર

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026
    મુખ્ય સમાચાર

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    રાષ્ટ્રીય

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:52
    Categories
    Latest News

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026

    જંતર મંતર સત્તા માટે અગ્નિપરીક્ષા બની ગયું! ૫૭ મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ, અને વિરોધ વિવાદ Supreme Court સુધી પહોંચ્યો

    October 10, 2026

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો, વાંકાનેરમાં એક યુવાનનું મોત

    October 10, 2026

    Morbi-વાંકાનેરમાં ત્રણ અપમૃત્યુના બનાવો, નવ વર્ષની બાળકી સહીત ત્રણના મોત

    October 10, 2026

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026

    અખિલેશ યાદવે અયોધ્યાથી ચૂંટણી લડવી જોઈએ, હું પણ ચૂંટણી લડીશ’; CM Yogi Adityanathએ કહ્યું – આપણે શોધીશું કે કોની તાકાત છે.

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026

    જંતર મંતર સત્તા માટે અગ્નિપરીક્ષા બની ગયું! ૫૭ મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ, અને વિરોધ વિવાદ Supreme Court સુધી પહોંચ્યો

    October 10, 2026

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો, વાંકાનેરમાં એક યુવાનનું મોત

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.