Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    • Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન
    • Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત
    • શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi બેલા ગામની સીમમાં ટીપર ટ્રકે ડબલસવારી બાઈકને ટક્કર મારતા એકનું મોત, એકને ઈજા
    મોરબી

    Morbi બેલા ગામની સીમમાં ટીપર ટ્રકે ડબલસવારી બાઈકને ટક્કર મારતા એકનું મોત, એકને ઈજા

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૮

    બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર ડબલ સવારી બાઈકમાં બે યુવાનો જતા હતા ત્યારે ટીપર ટ્રકના ચાલકે સામેથી વાહન અથડાવી અકસ્માત કર્યો હતો જેમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જયારે અન્ય એક યુવાનને ઈજા પહોંચી હતી

    Morbiના લક્ષ્મીનગર ગામે રહેતા કરણભાઈ ઉર્ફે કાળું કાન્તીભાઈ સોલંકીએ ટીપર ટ્રક જીજે ૩૯ ટી ૭૮૩૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે કે ફરિયાદીના મિત્ર રાજુભાઈ દિલીપભાઈ અજનારે (ઉ.વ.૨૮) અને શીવાભાઈ રાધેશ્યામભાઈ વાસ્કેલ (ઉ.વ.૨૫) બંને બાઈક જીજે ૦૪ ઈએન ૭૯૩૨ લઈને રંગપર બેલા ગામથી ખોખરા હનુમાન રોડ પર ભરતનગર તરફ આવતા હતા ત્યારે પોલો સર્કલ પાસે એક ટીપર ટ્રક જીજે ૩૯ ટી ૭૮૩૮ ના ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને સામેથી ભટકાડી અકસ્માત કર્યો હતો

    જે અકસ્માતમાં બાઈક ચાલક રાજુભાઈ અજનારેને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું તેમજ શીવાભાઈ વાસ્કેલને શરીરે ગંભીર ઈજાઓ કરી અને મોટરસાયકલમાં નુકશાન કરી સ્થળ પરથી પોલીસને જાણ કર્યા વગર નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતંત્રી લેખ…અમરનાથ યાત્રા પણ એક દૈવી પ્રથા છે.
    Next Article Gaurav Khanna સાથે છૂટાછેડા પછી આકાંક્ષા ચમોલા ફરીથી લગ્ન નહીં કરે, એકલા રહેવા માંગે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો, વાંકાનેરમાં એક યુવાનનું મોત

    October 10, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં ત્રણ અપમૃત્યુના બનાવો, નવ વર્ષની બાળકી સહીત ત્રણના મોત

    October 10, 2026
    મોરબી

    Wankaner ખાનપર હત્યા; સામાપક્ષે આઠ આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ

    October 9, 2026
    મોરબી

    Morbi હળવદ રોડ પર ટ્રેઇલર ચાલકે રોડ વચ્ચે બ્રેક મારી, પાછળ મોપેડ અથડાતા યુવાનનું મોત

    October 9, 2026
    મોરબી

    Morbi-ટંકારામાં ત્રણ અપમૃત્યુના બનાવો: મોરબીમાં ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પરથી પડી જતા વિદ્યાર્થીનીનું મોત

    October 9, 2026
    મોરબી

    સુરેન્દ્રનગરમાં મારામારીના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી Morbiથી ઝડપાયો

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 22:51
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026

    Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન

    October 10, 2026

    મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા

    October 10, 2026

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.