Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    November 26, 2026

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!
    • ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day
    • Rajkot રેન્જ દ્રારા ચાર જિલ્લામાં ૬ કેસમાં રૂ. ૧૪.૩૨ લાખનો ગાંજો-એમડી જપ્ત
    • Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો
    • Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા
    • Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar નજીક ચેલા ગામ પાસે બેફામ જ્યુપીટરની ટક્કરે વૃદ્ધને ગંભીર ઇજા
    જામનગર

    Jamnagar નજીક ચેલા ગામ પાસે બેફામ જ્યુપીટરની ટક્કરે વૃદ્ધને ગંભીર ઇજા

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026Updated:July 10, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૯

    Jamnagar તાલુકાના ચેલા ગામના બસ સ્ટેશન નજીક બેફામ વાહન હંકારી સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અંગે વૃદ્ધના પુત્ર નરેન્દ્રસિંહ જસવંતસિંહ દેદાએ પંચકોશી ’બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તેમના પિતા જસવંતસિંહ દેદા (ઉ.વ. ૭૬) રસ્તા પર પગપાળા પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જી.જે.-૧૦-ઈ.જે.-૩૮૭૪ નંબરની જ્યુપીટરના ચાલક રાકેશ સોલંકીએ વાહન બેફામ, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી પાછળથી ટક્કર મારી હતી.અકસ્માતના કારણે જસવંતસિંહ દેદા રોડ પર પટકાતા તેમના ડાબા પગ, જમણા પગ તથા ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પંચકોશી ’બી’ ડિવિઝન પોલીસે રાકેશ સોલંકી સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRohini Acharyaએ નારાજગી વ્યક્ત કરી પોતાની પાર્ટીની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા
    Next Article Jamnagar: બે ચોરાઉ મોટરસાયકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો

    November 26, 2026
    જામનગર

    Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર

    November 26, 2026
    જામનગર

    Jamnagar: ૧૦૮ની ટીમે અડધો કિલોમીટર પગપાળા પહોંચી સગર્ભાની કરાવી સફળ પ્રસૂતિ

    November 26, 2026
    જામનગર

    Jamnagar મનપાની ફૂડ શાખાની કાર્યવાહીઃ ૧૫ ખાણીપીણીના એકમોમાં તપાસ, ૧૯.૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

    November 26, 2026
    જામનગર

    ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?

    November 26, 2026
    જામનગર

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,879
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,985
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,425
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 02:15
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    November 26, 2026

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026

    ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day

    November 26, 2026

    Rajkot રેન્જ દ્રારા ચાર જિલ્લામાં ૬ કેસમાં રૂ. ૧૪.૩૨ લાખનો ગાંજો-એમડી જપ્ત

    November 26, 2026

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    November 26, 2026

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.