Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
    • સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    • Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી
    • રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud
    • Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
    • Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
    • ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
    • AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો: આરોપીઓ પકડાયા
    રાજકોટ

    Rajkotમાં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો: આરોપીઓ પકડાયા

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026Updated:July 10, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બુલેટ સ્પીડમાં હંકારવા મામલે ટપારવા ગયેલા ક્ષત્રિય યુવાને ચાલકને ટપારતા ફડાકા ઝીંકતા રાજવીરએ પિતા રણજીત વાળાને ફોન કરી બોલાવ્યા

    પિતાએ સમજાવટ કરવાને બદલે ભડાકા કરી કૃષ્ણસિંહ જાડેજાને મોતને ઘાટ ઉતાર્યા, વચ્ચે પડેલા મોટાબાપુને બંદૂકના કુંદા વડે માર માર્યો

    રાજકોટ
    રંગીલું રાજકોટ ફરી એકવાર રક્તરંજીત થયું છે. ફક્ત વાહન ધીમે ચલાવવાની ટકોર મામલે શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના પિતરાઈ પર ફાયરિંગ કરી હત્યા નીપજાવી દેવાઈ હતી જયારે પોલીસકર્મીના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ખાખીના ખૌફ પર સવાલો ઉભા થયાં છે. નાના મવા ગામતળ વિસ્તારમાં પુરપાટ ઝડપે બુલેટ ચલાવી રહીશોના જીવ જોખમમાં મુકતા શખ્સોને ટપારતા મામલો બીચકયો હતો. મવડીના અભિમન્યુ વાળા, રાજવીર વાળા અને તેના પિતા રણજીત વાળાએ ક્ષત્રિય યુવાનને ગોળી ધરબી દીધી હતી. જયારે વચ્ચે પડેલા મોટા બાપુને પણ માથામાં બંદુકના કુંદાનો ઘા ઝીંકી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય પિતા-પુત્રોને પકડી પાડ્યા હતા.
    રાજકોટ શહેરના નાના મવા રોડ પર મોકાજી સર્કલ નજીક નાના મવા ગામતળ શેરી નં.૪ માં રહેતાં કુલદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રણજીત વાળા, તેનો પુત્ર અભિમન્યુ વાળા, રાજવીર વાળા સહિતના શખ્સોના નામ આપતા તાલુકા પોલીસે હત્યા, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
    ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગત રાત્રીના નવેક વાગ્યાના અરસામા તેઓ જમીને શેરીમા વોકીંગ કરવા નીકળેલ હતો. સાડા નવ વાગ્યે શેરીમા તેમના માસીના દીકરા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા અને ત્રણ છોકરા સાથે ઉભા હતા. જેથી પોતે ત્યાં ગયેલ તો કૃષ્ણસિંહ ત્યાં છોકરા સાથે બોલાચાલી કરતા હતા. છોકરાઓ અવાર નવાર રોડ પરથી બુલેટ સ્પીડમા ચલાવી નીકળે છે અને હલ્લાબોલ કરે છે, તેમને રોડ પર બુલેટ ધીમે ચલાવવા બાબતે અવાર નવાર કહેલ છે તેમ છતાં તે બુલેટ લઈને નીકળે છે તેમ કહેતા એક છોકરો જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતો. જેથી કૃષ્ણસિંહએ તે છોકરાને ફડાકો મારતાં ફરીયાદીએ તેમને બંનેને જુદા પાડેલ હતા. કૃષ્ણસિંહએ છોકરાનુ નામ પુછતા તેને તેનુ નામ અભિમન્યુ અને પિતાનુ નામ પુછતા રણજીત વાળા જણાવેલ હતું. ત્યારબાદ અભિમન્યુએ કહેલ કે, ઉભા રહો હમણા મારા ભાઇ રાજવીરને બોલાવુ તેમ કહી તેને કોઈને ફોન કરેલ અને ફોનમા કહેલ કે, અમારે અહીં ટી.આર.પી.વાળા રોડે માથાકૂટ થઈ છે,
    પાંચેક મિનિટમા એક છોકરો એકટીવા લઈને આવ્યો અને કૃષ્ણસિંહની સામે ઉભા રહીને પુછ્યુ કે શું છે તમારે ? મારા ભાઈની સાથે કેમ માથાકૂટ કરી ? દરમિયાન કૃષ્ણસિંહ આ છોકરા સાથે વાત કરતા હતા, ત્યા એકટીવામા આવેલ છોકરો પણ કૃષ્ણસિંહને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યો. જેથી કૃષ્ણસિંહએ આ છોકરાને બે-ત્રણ ફડાકા મારી દીધેલ ત્યારબાદ અભિમન્યુ બાજુમાંથી બોલ્યો કે, ભાઈ તુ આપણા પપ્પાને બોલાવ તેમ કહેતા, આ રાજવીરએ કોઇને ફોન લગાડી કહેલ કે પપ્પા તમે અહીં ટી.આર.પી.વાળા રોડ પર આવો અહી મને અને અભિમન્યુને એક અંકલે મારી લીધેલ છે.   કૃષ્ણસિંહ શેરીમા ગયેલ અને સામેથી અભિમન્યુ તેમજ રાજવીર ગાળો દઈને બોલતા હતા કે, આ જો અમારો બાપ આવી ગયો એટલુ કહેતા તેના પિતાએ તેના હાથમાં રહેલ બંદુકથી હવામાં ફાયરીંગ કરેલ અને કૃષ્ણસિંહ તેને રોકવા જતા તેના બંને છોકરા અભિમન્યુ અને રાજવીર બંને કૃષ્ણસિંહની સાથે મારામારી કરવા લાગેલ અને બોલતા હતા કે, પપ્પા આને ૫તાવી જ દયો આપણુ નામ જ કેમ લીધુ. બાદ કૃષ્ણસિંહને ત્રણેય જણા મારવા લાગેલા હતા. ફરીયાદી પણ દરમ્યાન વચ્ચે પડેલ પરંતુ રણજીતએ તેમને ધક્કો મારી દઈ કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરીંગ કરેલ ત્યારબાદ કૃષ્ણસિંહ નીચે
    પડી જતા તેના છોકરા બુમો પાડતા હતા કે,
    દિગ્વિજયસિંહ આ લોકોને પકડવા જતા ૨ણજીત એ તેના હાથમા રહેલ બંદુક દિગ્વિજયસિંહ સામે તાકીને કહેલ કે, નજીક ના આવતો નહી તો ઉડાડી દઈશ એટલી વારમા કિરીટસિંહ તેના હાથમા પાઈપ લઈને આવેલ અને રણજીતને શરીરના ભાગે બે ત્રણ પાઈપ મારી દીધેલ ત્યારબાદ રણજીત તેમજ તેના બંને દીકરા પાર્કીંગ બાજુ ભાગી ગયેલ ત્યારબાદ કૃષ્ણસિંહના માથામાથી લોહી નીકળતુ હોય અને આંખો ઢાળી દીધેલ હોય જેથી તુરંત સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે ભાઇ કૃષ્ણસિંહને તપાસી મૃત જાહેર કર્યો હતો. તેમજ કૃષ્ણણસિંહના પીતરાઇ દાદા રહેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોય તેને પણ સારવારમાં ખસેડેલ હાલ તેની સારવાર ચાલુ છે.
    બનાવની જાણ થતાં જ મોટા પ્રમાણમાં ક્ષત્રિય આગેવાનો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાના પગલે ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયાં હતાં. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીને દબોચવા તજવીજ આદરી હતી. જ્યારે મોડી રાતે જ આરોપીના પરીવારને ઉઠાવી પુછતાછ પણ આદરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપી પિતા-પુત્રોને દબોચી લીધા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવી હતી: સોનમ રઘુવંશીની Supreme Courtમાં અરજી
    Next Article Rajkot: ચોમાસામાં ઝેરી જનાવરનો આતંક, ત્રણને કરડ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત’ કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026
    રાજકોટ

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    October 9, 2026
    રાજકોટ

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે

    October 9, 2026
    રાજકોટ

    રાજ્યપાલ Acharya Devvratએ ગુંદા ગામમાં પ્રગતિશીલ ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ

    October 9, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026
    રાજકોટ

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:26
    Categories
    Latest News

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026

    Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી

    October 10, 2026

    Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.