Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: Gujarat High Court
    ગુજરાત

    ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: Gujarat High Court

    Vikram RavalBy Vikram RavalAugust 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.23

    પાંજરાપોળથી આઇઆઇએમ સુધીના ફ્‌લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો મુદ્દે થયેલી જાહેરહિતની રિટમાં ગુરૂવારે (22મી ઑગસ્ટ) ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ હેલ્મેટ નહીં પહેરનારાઓને જાગૃત કરવાના પગલાની નહીં પરંતુ તેઓની સામે કડકમાં કડક પગલા લેવા જોઇએ.’

    બીજાના જીવ સાથે રમત રમી શકે નહીં: હાઇકોર્ટ

    ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ‘લોકો એટલા બિન્દાસ છે કે પોતાના જીવ સાથે રમત રમી રહ્યા છે, પરંતુ તેઓ બીજાના જીવ સાથે રમત રમી શકે નહીં. ખાલી ચલણ આપવાથી કોઇ સુધારો નહી આવે, તમારે આવા લોકો સામે અટકાયતી પગલા લેવા જોઈએ અને લાઇસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ.’ આ સૂચન બાદ રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવાની ખાતરી  આપી હતી.

    અમદાવાદ શહેરમાં દ્વિચક્રી વાહનો માટે વાહનચલાવનાર અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટના નિયમનું ફરજિયાતપણે પાલન કરાવવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અગાઉ કરેલા નિર્દેશ બાદ પણ તેની કોઇ અમલવારી નહીં દેખાતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી. સરકારપક્ષને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ‘અમને ખબર છે કે અમુક બાબતોમાં સુધારો આવવામાં સમય લાગે છે, પરંતુ હાલમાં અમને કોઈ સુધારો દેખાતો નથી. અમે જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં કોઇ દ્વિચક્રી વાહનચાલક હેલમેટ પહેરતો નથી.’ આ કેસમાં આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટના નિર્દેશોના પાલન મુજબ લેવાયેલા પગલાંની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

    હાઈકોર્ટે ઇ ચલણ કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો

    ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ટ્રાફિક નિયમોનુ ચુસ્ત પાલન કરાવવા માટે ટેકનોલોજીની મદદ લેવા પણ સૂચન કર્યું હતું. હાઇકોર્ટે ઈ ચલણની કાર્યવાહીનો અમલ કરવાની બાબત કહીને તેનો પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જણાય તેમના લાયસન્સ કેન્સલ નહીં કરતા પંદર દિવસ કે એક મહિનાના સમય માટે સસ્પેન્ડ કરવા જોઇએ જે એક પ્રકારે પૂરતી સજા છે અને લોકો પછી બીજી વખત ગુનો કરવાની હિંમત કરશે નહી. આ તબક્કે પિટિશનર વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ મીહિરભાઇ ઠાકોરે ટ્રાફિક નિયમોના ભંગ કરતા લોકોના વાહન જપ્ત કરવાનું સૂચન કર્યું હતું.

    ગેરકાયદે પાર્કિંગ-રોંગ સાઇડ ડ્રાઇવીંગ સામે હાઇકોર્ટની લાલ આંખ

    જાહેર રસ્તા અને ફૂટપાથ પર થતાં ગેરકાયદે પાર્કિંગ અને રોંગ સાઇડ ચલાવાતા વાહનો મુદ્દે હાઇકોર્ટે લાલ આંખ કરતાં જણાવ્યું કે,’આવા લોકો સામે પગલા લેવાનો સમય આવી ગયો છે. લોકોને રોંગ સાઇડમાંથી પસાર થવામાં જાણે કે આનંદ આવે છે. ઈ ચલણના ઠગલાબંધ કેસો પડતર છે અને તેના માટે એક મેજીસ્ટ્રેટની અલગ કોર્ટ ચાલે છે. ટ્રાફિક ભંગના ગુનામાં લાયસન્સ 20 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવું જોઇએ.

    હાઈકોર્ટે કયા મુદ્દા પર સરકારને સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું?

    •શહેરમાં ટ્રાફિકના નિયમો અને કાયદાકીય જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરાવો

    •શહેરના વિકાસ માટે યોગ્ય પ્લાનીંગ કરવા માટે નિષ્ણાતોની સલાહ અને અભિપ્રાય મેળવવા

    •પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ વેળાસર ભરી દેવી

    •શહેરના વિકાસનું આયોજન 5-10 વર્ષને ઘ્યાનમાં રાખીને નહી પરંતુ આગામી 50 વર્ષને ઘ્યાનમાં રાખીને કરવુ

    •ટ્રાફિક નિયમોની ચુસ્તતાપૂર્વક, ઝડપી અને અસરકારક અમલવારી માટે ટેકનોલોજીની મદદ લેવી

    Gujarat High Court Gujarat-Government Traffic-Rules
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    રાજકોટ

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025
    મોરબી

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    મોરબી

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025
    મોરબી

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    મોરબી

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.