Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi
    • પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi
    • છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh
    • Kuldeep Yadav કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો
    • Glasgow કોમનવેલ્થ ગેમમાં કાપકૂપથી નારી શક્તિની ભાગીદારી ઘટી
    • Commonwealth Game માં નીરજ, મીરા, લવલીના પર બધો આધાર
    • Captain Shreyas Iyer ને છ હાર પછી પહેલી જીતની આશા
    • Australian નાં ભૂતપૂર્વ બેટ્સમેન ડેવિડ વોર્નરે દારૂ પી ગાડી ચલાવ્યાનો કોર્ટમાં ગુનો કબુલ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi
    રાષ્ટ્રીય

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.23

    નીટ પેપર લીક મુદે જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન તથા દેશના અન્ય ભાગોમાં પણ હવે જે રીતે દેખાવો-ધરણા વધી રહ્યા છે તેથી આ આંદોલન વધુ વેગવંતુ બને તેવા સંકેત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક સોશ્યલ મીડીયા પોસ્ટમાં ખાતરી આપી છે કે, દેશના યુવાઓનું હિત તથા તેમનું ભવિષ્ય એ અમારી સર્વોચ્ચ પ્રાથમીકતા છે.

    35 દિવસથી જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન અને સંસદમાં ધમાલ વચ્ચે વડાપ્રધાને ત્રણ દિવસમાં બીજી વખત નીટ-લીકેજ તથા આંદોલન માટે બોલવાનું પસંદ કર્યુ તે પણ સૂચક છે.

    શ્રી મોદીએ તેમની પોસ્ટમાં જણાવ્યું કે, પેપર લીકના તમામ કેસોમાં દોષીતોને શકય તેટલી ઝડપથી આકરામાં આકરી સજા માટે કેસને ત્વરીત પુરો કરવા ફાસ્ટટ્રેક કોર્ટ રચવામાં આવશે.

    આ સંબંધમાં આદેશ આપવામાં આવ્યા છે અને સંબંધીત વિભાગો જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરશે. શ્રી મોદીએ વધુમાં લખ્યું કે, વિદ્યાર્થીઓના હિતો સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા જે શ્રેણીબદ્ધ નિર્ણયો લેવાઈ રહ્યા છે તેનો આ એક ભાગ છે.

    શ્રી મોદીએ લખ્યું કે, યુવાઓના ભવિષ્ય સાથે રમત કરવાવાળાઓ કોઈ વ્યક્તિઓને બક્ષવામાં આવશે નહી. અત્રે એ ઉલ્લેખનીય છે કે મંગળવારે જ એનડીએના સંસદીય દળની બેઠકમાં શ્રી મોદીએ પ્રથમ વખત નીટ પેપર લીક અંગે બોલવાનું પસંદ કર્યુ હતું અને તેમાં પણ આજ પ્રકારનો સૂર વ્યક્ત કર્યો હતો.

    જો કે સંસદ તથા સંસદ બહાર જે રીતે નીટ પેપર લીક મુદે ધમાસાણ સર્જાયુ છે તથા તમામ પ્રયાસો છતા જંતર મંતર પર વધુને વધુ યુવાઓ ઉમટી રહ્યા છે. સરકારે જંતરમંતર પહોંચતા મેટ્રો સ્ટેશન પણ સતત ચોથા દિવસે બંધ રાખ્યા છે છતાં પણ યુવા વર્ગ પહોંચી રહ્યા છે. કુલ 16 મેટ્રો સ્ટેશન બંધ છે. સંસદમાં પણ વિપક્ષો જે રીતે હલ્લાબોલ કરી રહ્યા છે તેથી સરકાર માટે કંઈક નિર્ણયાત્મક વધુ જરૂરી બની ગયું છે.

    PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleછાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh
    Next Article તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026
    રાષ્ટ્રીય

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026
    રાષ્ટ્રીય

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026
    રાષ્ટ્રીય

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026
    રાષ્ટ્રીય

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે: Naimisha Pradhan

    July 22, 2026
    રાષ્ટ્રીય

    આખરે Sonam Wangchukએ ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,128
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹116,449
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹183,132
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 13:46
    Categories
    Latest News

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026

    Kuldeep Yadav કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો

    July 23, 2026

    Glasgow કોમનવેલ્થ ગેમમાં કાપકૂપથી નારી શક્તિની ભાગીદારી ઘટી

    July 23, 2026

    Commonwealth Game માં નીરજ, મીરા, લવલીના પર બધો આધાર

    July 23, 2026

    Captain Shreyas Iyer ને છ હાર પછી પહેલી જીતની આશા

    July 23, 2026
    Search
    Main News

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે: Naimisha Pradhan

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026

    Kuldeep Yadav કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.