Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા
    • Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ
    • T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ
    • New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ
    • New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ
    • New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ
    • Ahmedabad આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની ક્લોઝિંગ સિસ્ટમ બદલાઈ જશે
    • Ahmedabad: ‘હકીકત કહીશ તો દવા પી મરી જઈશ, છોકરાને બાપ વિનાનો કરી નાખીશ’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ચાંદીપુરાના કેસની માહિતી આપવા મામલે સિવિલ તંત્રની ’ખો’!
    રાજકોટ

    Rajkot: ચાંદીપુરાના કેસની માહિતી આપવા મામલે સિવિલ તંત્રની ’ખો’!

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આંકડા જાહેર કરવાને બદલે જવાબદારોની એકબીજા તરફ ફેકા ફેકી?

    Rajkot તા.૨૪ઃ

    એક તરફ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો પંજો વધુ મજબૂત બની રહ્યો છે અને લોકોમાં ફફડાટ વ્યાપેલો છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલના જવાબદાર આરોગ્ય તંત્ર મીડિયા અને જનતાને સાચી માહિતી આપવાને બદલે ‘‘માહિતીનો ખો‘‘ રમી રહ્યું હોવાનું સામે આવ્યું છે! દર્દીઓની સ્થિતિ અને આંકડાકીય વિગતો મેળવવા માટે જ્યારે મીડિયાકર્મીઓ તબીબી સત્તાધીશો પાસે પહોંચે છે, ત્યારે સાચી માહિતી આપવાને બદલે અધિકારીઓ એકબીજા પર ઢોળુ ઢોળીને ’માહિતીની ખો’ રમી રહ્યા હોવાનું ચિત્ર સામે આવતા ફફડાટ ફેલાયો છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં જ જનાના હોસ્પિટલમાં ચાંદીપુરના ૬ શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા જેમાંથી ૩ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પરંતુ બાકીના ૩ શંકાસ્પદ કેસોમાંથી ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામે રહેતા એક મજૂર પરિવારની ૩ માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. જેને લઈને દર્દીઓની સ્થિતિ અને આંકડાકીય વિગતો મેળવવા માટે જ્યારે મીડિયા કર્મી.ઓ તબીબી સત્તાધીશો પાસે પહોંચે છે ત્યારે બાળક વિભાગના એચઓડીથી લઈને સુપ્રિટેન્ડેન્ટ સુધીના અધિકારીઓ એકબીજા તરફ આંગળી ચીંધીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે. જનાના હોસ્પિટલના બાળરોગ વિભાગના એચઓડી મીડિયા કોઓર્ડિનેટર તરફ ધકેલે છે, મીડિયા કોઓર્ડિનેટર કલેક્ટર કચેરીએ જવાનું કહે છે અને સુપ્રિટેન્ડેન્ટ જિલ્લા અંગેની માહિતી સીડીએચઓ (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી) અને જનાના હોસ્પિટલ અંગેની માહિતી મીડિયા કોઓર્ડિનેટર પાસેથી સલાહ આપે છે!

    ગઈકાલે ચાંદીપુરાના આંકડાકીય માહિતી માટે જનાના હોસ્પિટલના બાળકો વિભાગના એચઓડી પાસે માહિતી માગતા તેમણે જણાવ્યું કે, ‘‘તમારે મીડિયા કોઓર્ડિનેટર પાસેથી માહિતી લેવી પડશે.‘‘ જ્યારે મીડિયા કોઓર્ડિનેટરનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે વળતો જવાબ આપ્યો કે, ‘‘આ વિગતો માટે કલેક્ટર તંત્રનો સંપર્ક કરો.‘‘ આખરે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સાહેબ પાસે પૂછપરછ કરતાં તેમણે એવું ગણિત સમજાવ્યું કે, ‘‘જિલ્લાના આંકડા સીડીએચઓ (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી) આપશે અને જનાના હોસ્પિટલની માહિતી મીડિયા કોઓર્ડિનેટર આપશે!‘‘

    આમ, એક ટેબલેથી બીજા ટેબલે અને એક ઓફિસેથી બીજી ઓફિસે મીડિયાને દોડાવવામાં આવી રહ્યું છે. મહામારીના સમયે વાયરસ સામે લડવા સાથે પારદર્શિતા દાખવવી પણ તેટલી જ જરૂરી છે, ત્યારે તંત્ર પોતાની આ ’ટાળંટોળ’ બંધ કરીને પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડે તે અત્યંત આવશ્યક બન્યું છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot મહુવા પંથકની છાત્રના મોતના મામલે હોસ્ટેલ સંચાલક બંધુના જામીન રદ
    Next Article Rajkotમાં બાઇકમા દારુની હેરાફેરી કરતો રાજેશ રામાવત ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: શાપર(વે.)માં કારએ બાઈકને ટક્કર મારતા મામાની નજર સામે ભાણેજનું મોત

    July 24, 2026
    રાજકોટ

    Rajkotના મઘરવાડા ગામે યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર નવ હત્યારાની ધરપકડ

    July 24, 2026
    રાજકોટ

    Rajkot કુખ્યાત બેલડી ત્રણ હથિયારો અને આઠ કારતુસ સાથે ઝબ્બે

    July 24, 2026
    રાજકોટ

    Jetpurના જનતાનગરમાં બાવળની કાંટ અને બંધ મકાનમાંથી રૂ. ૧.૩૦ લાખનો શરાબ કબ્જે

    July 24, 2026
    રાજકોટ

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસનો ભયઃવધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ

    July 24, 2026
    રાજકોટ

    સૌરાષ્ટ્રની વર્ષો જૂની માંગણીઃ હાઇકોર્ટ બેંચની લડત માટે આજે Bar Association દ્વારા રણનીતિ ઘડાશે

    July 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,960
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-07-2026 00:35
    Categories
    Latest News

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026

    New Delhi: સરકાર વિદ્યાર્થીઓને દુશ્મન સમજી રહી છે, સોનિયા ગાંધીનો આક્ષેપ

    July 24, 2026

    New Delhi: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ

    July 24, 2026

    New Delhi: CJP શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર અને કમિશનર પાણીમાં ઉતયા

    July 24, 2026

    Gandhinagar: ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ

    July 24, 2026

    T-20 ક્રિકેટમાં કિંગ ગેલનો ગઢ તૂટ્યોઃ જોસ બટલરે રચ્યો ઇતિહાસ

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.